हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
fell
Fell News
surat
ચાલુ બાઇકે પડી ગયેલી બેગ લેવા જતા મહિલાનું મોત, હસતો રમતો પરિવાર રઝળી ગયો
શહેરમાં ખુશી ફરી એકવાર માતમમાં ફેરવાઇ ચુકી છે. પાંડેસરામાં ચાલુ બાઇકે પડી ગયેલી બેગ લેવા ગયેલી મહિલાને ગાડીએ અડફેટે લેતા મહિલાનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. પાંડેસરામાં ચાલુ બાઇકે પડી ગયેલી બેગ લેવા માટે ગયેલી મહિલાને ગાડીએ અડફેટે લીધી હતી. દિવાળી વેકેશનમાં ખુશીનો માહોલ ગમમાં ફેરવાઇ ગયો હતો. પોલીસે તપાસ હાથ ધરી છે. આજે વહેલી ઘટેની આ કરૂણાંતિકાને પગલે પરિવાર શોકમાં ગરકાવ તઇ ગયો છે. તો બીજી તરફ પરિવાર પણ શોકમાં ગરક થઇ ગયો છે.
Nov 1,2021, 17:17 PM IST
Ebenezer McBurney Byers
તાકાત માટે આ દવા પીતો હતો એથલીટ, દવાને લીધે કાળજું કંપી ઉઠે એવી થઇ હતી સ્થિતિ
અમેરિકાના એબેનેજર મૈકબર્ની બયેર્સ દુનિયાના સારા એથલીટોમાં સામેલ રહ્યા હતા, પરંતુ એક ભૂલ ના ફક્ત તેમના કેરિયરને લઇ ડૂબી, પરંતુ તેમના મોતનું કારણ પણ સાબિત થઇ. એબેનેજર એક સારા સ્પોર્ટ્સમેન હતા, પરંતુ એક દવાના કારણે તેમનું જડબું ગળીને પડી ગયું.
Sep 24,2021, 17:17 PM IST
surat
પિતાને પુત્રીના સંસાર કરતા ઇજ્જ વ્હાલી લાગી, પ્રેમ લગ્ન કરનાર જમાઇ સાથે એવું કર્યું
Feb 6,2021, 20:23 PM IST
The woman
પરણીતાને પાડોશી સાથે આંખ મળી ગઇ અને પ્રેમી સાથે મળીને કરી નાખ્યો મોટો કાંડ
ઘોઘંબા તાલુકાના પરોલી ગામે પોતાની પત્ની સાથે આડા સબંધ નહીં રાખવાનું જણાવતા પતિને પત્નીના પ્રેમી સહિતે કાવતરું રચી મોતને ઘાટ ઉતારી દેતા ચકચાર મચી ગઇ છે. પ્રેમી અને અન્ય એક ઇસમે મળી આધેડનું બાઈક ઉપર અપહરણ કરી મોતને ઘાટ ઉતારી દીધા બાદ મૃતદેહ નર્મદા કેનાલમાં ફેંકી દીધો હતો. પાંચ દિવસ પૂર્વે કેનાલમાં ફેંકી દેવાયેલા બકાભાઈના મૃતદેહની શોધખોળ માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. પોલીસે હત્યાના ગુનામાં પોલીસે મૃતકની પત્ની, તેના પ્રેમી અને અન્ય એક યુવકની ધરપકડ કરી છે. બીજી તરફ પોતાના પિતાનું અપહરણ થયા બાદ કોઈ જ સગડ નહીં મળતા તેમની પુત્રી સહિત પરિવાર વલોપાત કરી રહ્યો છે.
Jan 20,2020, 20:55 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી