हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
fire tragedy
Fire tragedy News
Rajkot
રાજકોટમાં આગકાંડને પગલે કોંગ્રેસનું બંધનું એલાન, વેપારીઓએ સ્વૈચ્છિક બંધનું આપ્યું સમર્થન...
Rajkot TRP Game zone Tragedy: Congress workers call for 'bandh' in Rajkot demanding justice for the victims
Jun 25,2024, 16:55 PM IST
surat
રાજકોટ આગકાંડની ઘટના બાદ સુરતમાં સમાજ સેવકે ઉપવાસ આંદોલન કરી ન્યાનની કરી માગ
Surat: Social worker sits on fast, demands justice in Rajkot fire tragedy that claimed 27 lives
May 31,2024, 18:05 PM IST
Rajkot
રાજકોટ: TPO એમ.ડી સાગઠિયાના ઘર અને ઓફિસે દરોડા, બેનામી સંપત્તિ આવી શકે બહાર
Rajkot: TRP game zone fire tragedy; ACB conducts searches at residence, office of TPO MD Sagathiya
May 31,2024, 16:05 PM IST
Rajkot
"27માંથી 24 પરિવારોને સરકારે સહાય ચૂકવી": રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે કૃષિમંત્રી રાઘવજી પટેલનું નિવેદન
Rajkot:TRP game zone fire tragedy;Govt paid assistance to 24 out of 27 families, says Raghavji Patel
May 30,2024, 16:25 PM IST
Rajkot
રાજકોટ અગ્નિકાંડ બાદ અમદાવાદમાં કાર્યવાહી યથાવત, ફાયર NOC ન હોવાથી બે મોટા બ્રાન્ડના શોરૂમ સીલ
After Rajkot tragedy, AMC swings into action, seals Croma, Zudio for not having valid fire NOC
May 30,2024, 16:00 PM IST
Government
"સિવિલ હોસ્પિટલ સાચા આંકડા જાહેર નથી કરતી": રાજકોટ અગ્નિકાંડ મુદ્દે કોંગ્રેસના સરકાર પર વાર
Government hiding number of deceased in Rajkot TRP game zone fire tragedy: Congress leader Paresh Dhanani
May 29,2024, 0:05 AM IST
parshottam rupala
54 કલાક બાદ પરશોત્તમ રૂપાલાને આગકાંડની પીડિતોની યાદ આવી, કહ્યું "હું સિવિલ હોસ્પિટલ આજે આવ્યો છું"
Parshottam Rupala finally visits Rajkot,54 hours after horrifying fire tragedy that claimed 28 lives
May 28,2024, 18:15 PM IST
DNA
રાજકોટ ગેમઝોનમાં લાગેલી આગ મામલે, વધુ ચાર વ્યક્તિના DNA મેચ થયા
DNAs of four more deceased in Rajkot's TRP game zone fire tragedy get matched;Authorities inform kin
May 28,2024, 18:10 PM IST
surat
સુરત અગ્નિકાંડના રિયલ હીરોને સંકટ આવી પડતા ભાજપે કરી મોટી મદદ
તક્ષશિલા અગ્નિકાંડના રિયલ હીરો જતીન નાકરાણી, જેણે અનેત વિદ્યાર્થીઓના જીવ બચાવ્યા હતા, તે હાલ પથારીવશ છે, હાલત દયનીય છે. તેઓ કોમામાં સરી પડ્યા હતા, જેના બાદ તેઓ બહાર તો આવ્યા, પરંતુ હાલ પેરાલિસીસ સામે ઝઝૂમી રહ્યા છે. ત્યારે તેમની આ આર્થિક સ્થિતિમા ભાજપે મોટી મદદ કરી છે. પરિવારે મદદની અપીલ કરતા ભાજપ દ્વારા 5 લાખની સહાય કરવામાં આવી છે.
May 29,2022, 16:00 PM IST
burning bus
ગુજરાતને આગ સાથે શુ નાતો છે? સુરત-રાજકોટમાં બસ સળગવાના બનાવો બન્યા
ગુજરાતના આગકાંડ સાથે શુ નાતો છે. ઉનાળાની મોસમમાં આગના બનાવ બને તો સમજી શકાય. પરંતુ ઠંડીની મોસમમા આગના બનાવ બની રહ્યા છે. ત્યારે સવાલ એ છે કે, ગુજરાતને આગની ઘટનાઓ સાથે શુ નાતો છે. આખરે આ શાના સંકેત છે. ગુજરાતમાં આગના બનાવો કોઈને ને કોઈનો ભોગ લે છે. ક્યાક કંપની, ક્યાક ફેક્ટરી, તો ક્યાંક બસમાં આગના બનાવો વધી રહ્યા છે. સુરતમા બસ આગની દુર્ઘટના હજી તાજી છે, ત્યાં ગુજરાતમાં બે બસમા આગના બનાવ બન્યા છે. સુરત અને રાજકોટમા બસમાં આગ લાગવાના બનાવ બન્યા છે.
Jan 22,2022, 11:36 AM IST
સુરત
સુરત તક્ષશિલા આગકાંડને લઈને ત્રીજા અને ચોથા માળનું ડીમોલિશન, જુઓ વીડિયો
સુરત તક્ષશિલા આર્કેટ આગકાંડને લઈને જર્જરિત ત્રીજા અને ચોથા માળનું ડીમોલિશન, મહાનગરપાલિકાની ટીમ ડીમોલિશન કર્યું, ચોથા માળના ગેરકાયદેસર ડોમનું ડીમોલિશન, ડીમોલિશનને લઈ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત
Jul 16,2019, 12:58 PM IST
તક્ષશીલા
તક્ષશીલા અગ્નિ કાંડમાં પહેલી વખત મનપા અધિકારી સામે ગુનો નોંધાયો
તક્ષશીલા અગ્નિ કાંડમાં પહેલી વખત મહાનગર પાલિકાના અધિકારી સામે વધુ એક ગુનો નોંધાયો, અપ્રમાણસર સંપત્તિ મામલે સુરત એસીબીએ મનપાના ડેપ્યુટી ઈજનેર વિનુ પરમાર સામે ગુનો નોંધ્યો છે. વિનુ પરમાર પાસે 116.61 % જેટલી અપ્રમાણસર મિલકત હોવાનું બહાર આવ્યું છે
Jul 9,2019, 13:13 PM IST
surat
સુરત આગકાંડ મામલે ક્રાઇમ બ્રાંચે વધુ નવ લોકોની પૂછપરછ કરી
આગકાંડ મામલે ક્રાઇમ બ્રાંચે વધુ નવ લોકોની પૂછપરછ કરી, ચીફ ફાયર ઓફિસર બસંત પરીખની પુછપરછ કરવામાં આવી આ ઉપરાંત પરીખ સહિત છ ફાયરકર્મીઓની ક્રાઇમબ્રાંચે પૂછપરછ કરી છે તેમજ DGVCLનાં બે અધિકારીઓ અને આર્કિટેક એમ એચ માંગુકિયાની પણ પૂછપરછ કરવામાં આવી.
Jun 6,2019, 22:35 PM IST
surat
સુરત આગકાંડ મુદ્દે હવે વિજિલંસ વિભાગ તપાસ કરશે, જુઓ વીડિયો
સુરતના સરથાણામાં થયેલ અગ્નિકાંડ મામલે ફાયર વિભાગની કાર્યવાહી પર અનેક સવાલો ઉભા થયા છે ત્યારે ઘટનાનાં દિવસે અડાજણ ફાયર ફાયટરો ક્યારે નીકળ્યા હતા તે અંગે વિજિલંસ વિભાગ તપાસ કરશે.
Jun 1,2019, 9:45 AM IST
સુરત
સુરતની તક્ષશિલા આગ મામલે સૌથી મોટો ખુલાસો, જુઓ વીડિયો
સુરતની તક્ષશિલા આગ મામલે સૌથી મોટો ખુલાસો, ત્રીજા અને ચોથા માળ વચ્ચેની સીડીનો રસ્તો બિલ્ડર્સે કર્યો હતો બંધ જો રસ્તો ખુલ્લો હોત તો બચી શક્યા હોત જીવ
May 30,2019, 15:23 PM IST
હાર્દિક પટેલ
જુઓ કયા કારણે કરાઈ હાર્દિક પટેલની અટકાયત
અલ્પેશ કથરિયાને મળવા જઈ રહેલા કોંગ્રેસ નેતા હાર્કિદ પટેલની સુરતમાં અટકાયત, અગ્નિકાંડને લઈ ઉપવાસ પર બેસવાની આશંકાના પગલે પોલીસે કરી અટક
May 27,2019, 12:57 PM IST
surat
સુરત આગકાંડ બાદ તંત્ર એક્શનમાં જુઓ શું લેવાયા પગલાં
સુરત આગ કાંડ બાદ મનપા કમિશનરે કરી સમિતિની રચના, આધુનિક ફાયર સર્વિસ, ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો સમિતિ કરશે અભ્યાસ, શહેરની સલામતી અને જરૂરિયાતોનો પણ થશે અભ્યાસ
May 27,2019, 9:58 AM IST
meeting
સુરત આગકાંડ મુદ્દે સીએમના અધ્યક્ષસ્થાને મળશે બેઠક, જુઓ શું ચર્ચા કરાશે
સુરત આગકાંડ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે ત્યારે આગકાંડને લઇને સીએમ રૂપાણીના અધ્યક્ષસ્થાને બપોરે 12 વાગ્યે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવશે, આ બેઠકમાં આગકાંડના સમગ્ર મામલા વિશે ચર્ચા કરવામાં આવશે,
May 27,2019, 9:40 AM IST
surat
સુરત આગકાંડમાં રીયલ હિરો કેતન જોરવાડ઼િયાએ બચાવ્યા જીવ
સુરતના ટ્યુશન ક્લાસિસમાં લાગેલી આગની દુર્ઘટનામાં વિદ્યાર્થીઓએ મોતની છલાંગ લગાવી પરંતુ આ તમામ વચ્ચે એક જાંબાઝ યુવાને સરાહના કરી બે વિદ્યાર્થિનીઓના જીવ બચાવ્યા હતાં. કેતન જોરવાડ઼િયા નામના યુવાને જીવની પરવા કર્યા વગર કિનારી પર લટકી વિદ્યાર્થીઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો.
May 25,2019, 17:30 PM IST
ઝી 24 કલાક
ઝી 24 કલાકના અહેવાલ બાદ સુરત આગકાંડમાં લેવાયા આવા પગલા
ઝી 24 કલાકે બેદરકારી મામલે સવાલો ઉઠાવ્યા બાદ, મોતનો તમાસો જોતા બાબુઓને બેસાડી દીધા ઘરે, ફાયર બ્રિગેડના બે અધિકારીઓને સસ્પેન્ડ કરવાનો સુરત મ્યુનિસિપલ કમિશ્નરનો આદેશ
May 25,2019, 17:20 PM IST
Trending news
Metro Ka Video
ટુવાલ લપેટીને મેટ્રોમાં ચઢી 4 યુવતીઓ, આગળ જે થયું તે જોઈને મુસાફરોના હોંશ ઉડી ગયા!
Russia Ukraine war
ટ્રમ્પના શપથ લેતાં જ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે! થઈ ગઈ મોટી ભવિષ્યવાણી
Anand
પરિણીતાના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચરનાર ભાજપનો કાઉન્સિલર દીપુ પ્રજાપતિ ઝડપાયો
health
બેડ પર જતા પહેલા 10 મિનિટ કરો આ 2 વ્યાયામ, આપોઆપ ઘટવા લાગશે પેટની ચરબી!
Curry Leaf
ઘુંટણ સુધી પહોંચી જશે વાળ! આજે જ કરી પત્તા સાથે મિક્સ કરો આ 3 વસ્તુ પછી જુઓ કમાલ
gujarat
આ યોજનામાં ગુજરાત સરકાર મહિલાઓને આપે છે 2 લાખ રૂપિયા, બનશે આત્મનિર્ભર
8th Pay Commission
નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે ભેટ, પગારથી લઈને DAમાં થશે મોટો વધારો!
save environment
ગુજરાતના પર્યાવરણ પર મોટું આક્રમણ! આ કંપની જો કચ્છમાં આવશે તો વિનાશ નોતરશે
lifestyle
શિયાળામાં જરૂર ખાઓ પ્રોટીન રીચ ફ્રેશ લીલા વટાણા, શરીરને મળશે અસંખ્ય ફાયદા
gujarat
ગુજરાતના ખેડૂતોની આ માંગને CM ભૂપેન્દ્ર પટેલે કરી પુરી; લીધો આ મોટો નિર્ણય