हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Fisheries
Fisheries News
Jobs
બેરોજગાર યુવાનો શરૂ કરી દો આ વ્યવસાય; બંપર નફો થશે, સરકાર આપી રહી છે સબસિડી
જિલ્લા મત્સ્યોદ્યોગ અધિકારી સંદીપ કુમાર વર્માએ જણાવ્યું હતું કે, એવું જોવા મળે છે કે ઘણા યુવાનો વ્યવસાય કરવા માગે છે, પરંતુ જમીનના અભાવે આવા યુવાનોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. પરંતુ હવે યુવાનો કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી પીએમ મત્સ્ય સંપદા યોજનાનો લાભ લઈ શકશે.
Feb 1,2024, 20:40 PM IST
Agriculture
14 વર્ષ નોકરી કર્યા પછી શરૂ કર્યો આ વ્યવસાય, હવે વાર્ષિક 2.5 કરોડનો બિઝનેસ કરે છે...
Fisheries: આ વ્યક્તિ પોતાના ગામમાં માછલી ઉછેરના કામથી વાર્ષિક 2.50 કરોડ રૂપિયા સુધીનો બિઝનેસ કરે છે. ખાસ વાત એ છે કે આ વ્યક્તિએ 14 વર્ષ કોર્પોરેટ કંપનીઓમાં કામ કર્યા બાદ માછલી ઉછેરનો વ્યવસાય શરૂ કર્યો છે. આવો જાણીએ તેમની સફર વિશે.
Apr 10,2023, 20:00 PM IST
NFDB
35 હજારની નોકરી છોડી મહિલાએ શરૂ કર્યું આ કામ,હવે કરી રહી છે વાર્ષિક ₹40 લાખનો બિઝનેસ
Business Idea: માછલી ઉછેરના ક્ષેત્રમાં આવતા પહેલા પુશિકા યાદવ એક શિક્ષિકા હતી અને તેની માસિક આવક ₹35,000 હતી. જો કે, તેની આવક તેના પરિવારની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતી ન હતી. પછી તેણે માછલીની ખેતી શરૂ કરી અને આજે તે લાખોની કમાણી કરી રહી છે.
Mar 27,2023, 23:40 PM IST
India-Nordic Summit
પીએમ મોદીએ બીજા ભારત-નોર્ડિક શિખર સંમેલનમાં લીધો ભાગ, જાણો મોટી વાતો
Second India-Nordic Summit Latest Update: વિદેશ મંત્રાલયે આપેલા નિવેદન પ્રમાણે પ્રથમવાર સ્ટોકહોમમાં વર્ષ 2018માં ભારત અને નોર્ડિક દેશ એક મંચ પર સાથે આવ્યા હતા.
May 4,2022, 17:49 PM IST
Katrin Jakobsdottir
પીએમ મોદીએ આઈસલેન્ડના પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત
ત્રણ દેશોના પ્રવાસે ગયેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ડેનમાર્કની રાજધાનીમાં આઈસલેન્ડના પ્રધાનમંત્રી સાથે મુલાકાત કરી હતી.
May 4,2022, 17:32 PM IST
E-Fish Market App
માછીમારો થઈ જશે માલામાલ! હવે માછલી પણ ઓનલાઈન, ફોનવાલેની જેમ હવે 'ફિશવાલે ડોટ કોમ'
E-Fish Market App: આર્થિક મંદી અને કોરોના દરમિયાન અર્થવ્યવસ્થાને વિશ્વભરમાં ઘણું નુકસાન થયું છે. ભારતીય અર્થતંત્ર પણ આ વાતમાં બાકાત નથી. પરંતુ અન્ય દેશોની સરખામણીમાં ભારત સ્થિતિ ઘણી સારી રહી. નિષ્ણાંતોના મતે, કોરોના દરમિયાન પણ ગ્રામીણ અર્થતંત્રને સરળ રીતે ચલાવવાનાં કારણે આર્થિક સ્થિતિ સારી રહી છે. આ જ કારણ છે કે, કેટલાક સમયથી કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ગ્રામીણ ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ શરૂ કરવામાં આવી છે.
Oct 8,2021, 12:51 PM IST
ગુજરાત
રાજ્યમાં વાવાઝોડાના એલર્ટને પગલે ગાંધીનગરમાં વેધર વોચ કમિટિની બેઠક
રાજ્યમાં હવામાન વિભાગી આગાહીના પગલે ગાંધીનગર ખાતે મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારના અધ્યક્ષ સ્થાને વેધર વોચ કમિટિની બેઠક મળી હતી. ગુજરાતમાંથી કુલ 1760 જેટલી બોટ અત્યારે દરિયામાં છે, જે પૈકી સૌથી વધુ પોરબંદર જુલ્લાની 1152 બોટ દરિયામાં જેમાં 251 માછીમારો સવાર છે. તમામ માછીમારોને પરત ફરવા સુચના આપી દેવામાં આવી છે.
Jun 11,2019, 0:07 AM IST
Trending news
indians
ગુજરાતથી કેનેડા, પછી અમેરિકા! એજન્ટોની કાળી કરતૂતનો ખુલાસો, આ રીતે થાય છે ઘૂષણખોરી
MS Dhoni
ધોનીનો આ દોસ્ત ઘર ચલાવવા માટે બની ગયો બસ ડ્રાઈવર, વર્લ્ડ કપફાઈનલ રમી ચૂક્યો છે
Gir Forest
ગુજરાતમાં અહી બની રહ્યો છે નવો લાયન કોરિડોર! નવા ગીરમાં વિહરતા જોવા મળશે વનરાજ
NCC share price
તૂટીને 11 મહિનાના લો પર પહોંચ્યો આ શેર, પરિણામ બાદ લોકો ધડાધડ વેચી રહ્યાં છે શેર
Indian Army
ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા, જેમાંથી 3 પાકિસ્તાની સૈનિક
Ratan Tata Will
રતન ટાટાની વસિયતમાં મોટો ખુલાસો, આ અજાણ્યા વ્યક્તિને મળશે 500 કરોડ રૂપિયા
Vaddoara
હરણી બોટકાંડમાં સૌથી મોટા અપડેટ : ઘટનાના એક વર્ષ બાદ મૃતકો માટે જાહેર કરાયું વળતર
Illegal Immigrants
16 કલાક પગપાળા ચાલ્યા,4 કલાક પહાડ ચડ્યા... હાથકડી-સાંકળોથી બાંધીને પરત ફરેલાની કહાની
crime news
ટ્રેનના ટોઇલેટમાં હતી ગર્ભવતી મહિલા; હેવાનોએ કર્યું શારીરિક શોષણ, ચીસાચીસ કરી તો...
Viral Video
મધરાતે હાઈ વોલ્ટેજ ડ્રામા, ખોળામાં બેઠી હતી રશિયન યુવતી....પછી જે થયું, Video જુઓ