हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
flood in gujarat
Flood in gujarat News
Flood Zone
ગુજરાતમાં છાશવારે જોવા મળશે પૂરની સ્થિતિ? બદલાતી પેટર્નથી વૈજ્ઞાનિકો પણ ચિંતામાં
હવે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ અને તેલંગણા જેવા રાજ્યો પર બિહાર અને યુપીની લાઈનમાં આવી ગયા છે. શું ભારતનો ફ્લડ મેપ બદલાઈ રહ્યો છે, જો આમ થાય છે તો કેમ? તેનું કારણ કઈ બીજુ નહીં પરંતુ આપણે અને આપણા કારણે જળવાયુ પરિવર્તનની સ્થિતિ છે. જાણો વિગતો...
Sep 9,2024, 14:54 PM IST
gujarat rain
Photos: ભરૂચ-અંકલેશ્વરમાં વરસાદે મચાવી તબાહી, પહેલા માળ સુધી પહોંચી ગયું પાણી
નર્મદા નદી બે કાંઠે થતા ભરૂચમાં સ્થિતિ વિકટ બની છે. ભરૂચ આખામાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. નર્મદાનું જળસ્તર ઐતિહાસિક 41 ફૂટને પાર પહોંચી છે. હાલ નર્મદા નદીનું જળસ્તર 41.60 ફુટ પર પહોંચ્યું છે. અંકલેશ્વર, ઝઘડિયા, ભરૂચ, વાગરાના અનેક ગામ પાણીમાં ગરકાવ થયા છે. જુઓ તારાજીના હચમચાવી નાખતા દ્રશ્યો......
Sep 18,2023, 15:03 PM IST
gujarat rain
વ્યાસ બેટ ખાતે ફસાયેલા 12 લોકોનું સૈન્યની મદદથી રેસ્ક્યૂ, મંદિરના ધાબે ફસાયેલા હતા
Sep 18,2023, 11:51 AM IST
gujarat rain
ગુજરાતમાં મેઘરાજાની ધબધબાટી, મુંબઈથી આવતી અને જતી વંદેભારત સહિત અનેક ટ્રેનો રદ
Gujarat Heavy Rain: ગુજરાત રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ પંચમહાલના ગોધરા અને શહેરામાં સાડા નવ ઇંચ વરસાદ નોંધાયો જ્યારે મહીસાગરના વીરપુરમાં નવ ઇંચ વરસાદ વરસ્યો. આજની વાત કરીએ તો રાજ્યમાં સવારે છ થી આઠ વાગ્યા દરમિયાન 91 તાલુકામાં વરસાદ નોંધાયો છે.વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝનના ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 502 પર પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર હોવાને કારણે રેલ ટ્રાફિકને અસર થઈ છે.
Sep 18,2023, 11:51 AM IST
Valsad
વલસાડ: નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી, પોલીસે કર્યો સ્થાનિકોનો બચાવ
વલસાડની ઔરંગા નદીમાં ઘોડાપૂર. વલસાડના કાશ્મીરનગરમાંથી લોકોનું રેસ્ક્યૂ.100થી વધારે પરિવારને સુરક્ષિત સ્થળે ખસેડાયા.કાશ્મીરનગરમાં 150થી વધારે પરિવારનો વસવાટ.ઔરંગા નદીના પાણી વલસાડમાં ઘૂસ્યા.વલસાડ પોલીસે પાણીમાં ઉતરીને લોકોને બચાવ્યા.
Aug 3,2019, 17:20 PM IST
Vadodra
ભારે વરસાદની આગાહી સાથે વડોદરામાં હાઈ એલર્ટ જાહેર, જુઓ વિગત
પૂરને કારણે વડોદરાને થયું ભારે આર્થિક નુકસાન. આ પૂરને કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે અને ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
Aug 3,2019, 17:15 PM IST
Valsad
વલસાડ: જુઓ કેવી રીતે પોલીસે કર્યું 100થી વધુ પરિવારોનું રેસ્ક્યુ
વલસાડના વાપીમાં જળબંબાકાર,ભારે વરસાદને કારણે વાપી અંડર બ્રિજ બંધ. વાપીના છરવાડા તેમજ GIDC વિસ્તારમાં ભરાયા પાણી. વાપીમાં ભારે વરસાદથી લોકોને હાલાકી.
Aug 3,2019, 16:35 PM IST
water logging
ઓલપાડ તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ખાબક્યો 11 ઈંચ વરસાદ, જુઓ વીડિયો
સુરતમાં 4 કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકતાં બપોર પાળીની સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુરત ગ્રામ્યની તમામ શાળાઓના આચાર્યને કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતિના આધારે નિર્ણય લે અને રજા જાહેર કરવાની જરૂર લાગે તો રજા જાહેર કરે.
Aug 3,2019, 16:15 PM IST
Vadodra
વડોદરાના કમાટીબાગ ઝૂમાં પાણી યથાવત, જુઓ વીડિયો
પૂરને કારણે વડોદરાને થયું ભારે આર્થિક નુકસાન. આ પૂરને કારણે લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા છે અને ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે.
Aug 3,2019, 15:53 PM IST
Valsad
વલસાડમાં મૂશળધાર વરસાદ, જુઓ શું કહે છે સ્થાનિકો
વલસાડના વાપીમાં જળબંબાકાર,ભારે વરસાદને કારણે વાપી અંડર બ્રિજ બંધ. વાપીના છરવાડા તેમજ GIDC વિસ્તારમાં ભરાયા પાણી. વાપીમાં ભારે વરસાદથી લોકોને હાલાકી.
Aug 3,2019, 13:58 PM IST
water logging
સુરત: ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમાં 4 કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકતાં બપોર પાળીની સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુરત ગ્રામ્યની તમામ શાળાઓના આચાર્યને કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતિના આધારે નિર્ણય લે અને રજા જાહેર કરવાની જરૂર લાગે તો રજા જાહેર કરે.
Aug 3,2019, 13:58 PM IST
water logging
ભારે વરસાદના કારણે જુઓ સુરત અને વલસાડમાં શું છે પરિસ્થિતિ
સુરતમાં 4 કલાકમાં પાંચ ઈંચ વરસાદ ખાબકતાં બપોર પાળીની સ્કૂલો બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. સુરત ગ્રામ્યની તમામ શાળાઓના આચાર્યને કહેવામાં આવ્યું છે કે પરિસ્થિતિના આધારે નિર્ણય લે અને રજા જાહેર કરવાની જરૂર લાગે તો રજા જાહેર કરે.
Aug 3,2019, 13:33 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી