हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
food Industry
Food industry News
Munmun Dutta
તારક મહેતાની બબીતાજીએ શરૂ કર્યો નવો બિઝનેસ, શું હવે શોમાં મુનમુન દત્તા જોવા મળશે?
મુનમુન ખાવા-પીવાની વસ્તુઓને લઈને ઘણી પેશનેટ છે. એટલે તેણે ફૂડ બિઝનેસની શરૂઆત કરી છે. જોતે આ બિઝનેસમાં તે એકલી નથી. આ કામ તેણે પોતાના રાખી ભાઈ અને રેડ ચિલી એન્ટરટેઈનમેન્ટના ઓનર કેયુર શેઠની સાથે શરૂ કર્યું છે.
Feb 19,2022, 10:09 AM IST
food Industry
Big Basket ની હિસ્સેદારી ખરીદશે TATA Group: સસ્તા ભાવે કરિયાણું આપવાનો કરશે પ્રયાસ
કરિયાણા ક્ષેત્રે ટાટા જૂથની પ્રથમ એન્ટ્રી થવા જઈ રહી છે. ટાટા જૂથે બિગ બાસ્કેટમાં 9,500 કરોડનું રોકાણ કરવાનું નક્કી કર્યું છે. તાજેતરમાં કરિયાણા ક્ષેત્રના વધતા જતા ધંધાને ધ્યાનમાં રાખીને ટાટા જૂથે આ મોટો નિર્ણય લીધો છે જે ટૂંક સમયમાં મોટી અસર જોવા મળશે.
Feb 24,2021, 10:20 AM IST
મકાઇની ખેતી
ચીનના પ્રિય આહાર પર સંકટ, તણાવ છતાં US પાસેથી ખરીદવા થયું મજબૂર
કોરોના વાયરસ (Coronavirus)ના કહેરથી દુનિયા ભરના દેશોની અર્થવ્યવસ્થા પર અસર જોવા મળી રહી છે. ચીનમાં પરિસ્થિતિ સામાન્ય બની રહી હતી કે તે દરમિયાન પૂર (Flood)એ ત્યાં એન્ટ્રી મારી છે. તાજેતરમાં, ચીનમાંથી મકાઈની ખેતી (Corn Farming)નો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ફૂડ ઉદ્યોગ (Food Industry)નો ડર બતાવવામાં આવ્યો છે. ચાલો આપણે જાણીએ કે અનાજ અનામત સહકારી મંડળીઓ (Grain Reserve Cooperative Moved)એ સ્ટોરેજ હાઉસના ફોટોગ્રાફ પર પ્રતિબંધ મૂક્યો છે, પરંતુ જે વીડિયો સામે આવ્યો છે તે બતાવે છે કે ચીનમાં ખાદ્ય સુરક્ષા હવે સંકટના વાદળ છવાયા છે. ખાસ કરીને મકાઈની ખેતી (Corn Farming) પર. ચીનમાં મકાઈની ખેતીમાં મોટો ઘટાડો થયો છે.
Aug 4,2020, 20:29 PM IST
Trending news
LIC Jeevan Anand Policy
LIC Jeevan Anand Policy: દરરોજ માત્ર 45 રૂપિયા બચાવો, બાદમાં મળશે 25 લાખ રૂપિયા
breaking news
પિતા-પુત્ર લિફ્ટમાંથી બહાર નીકળતા જ શ્વાને કર્યો હુમલો, પોલીસે માલિક સામે ગુનો દાખલ
eeco exhaust
Maruti ની આ કારમાં લાગેલો છે સોના જેવો કિંમતી પાર્ટ, ચોર કરી જાય છે ચોરી
physical relationship
શારીરિક સંબંધ બાંધ્યા બાદ ન કરવા જોઈએ આ કામ, બાકી શરીર બની જશે જીવલેણ બીમારીનું ઘર!
What is sleep divorce
Sleep Divorce: આ 4 સંકેતોને ઓળખી લેજો! તમારા પાર્ટનરથી અલગ ઉંઘવાની છે જરૂર
pm internship scheme 2024
એક કરોડ યુવાનોને દર મહિને મળશે 5000, જાણો શું છે PM મોદીની આ સ્કીમ, કેવી રીતે લેશો..
Jobs
ONGCમાં નોકરીઓનો ખજાનો ખૂલ્યો! લેખિત પરીક્ષા વગર સિલેક્શન, શાનદાર છે મહિનાની સેલેરી
Haryana Assembly Election 2024
હરિયાણામાં કોંગ્રેસની સરકાર, ભાજપની વિદાય નક્કી, એક્ઝિટ પોલથી સ્પષ્ટ થયું ચિત્ર
Jammu Kashmir Exit Poll 2024
જમ્મુ-કાશ્મીરમાં INDIA ગઠબંધનની બની શકે છે સરકાર!, ભાજપને ઝટકોઃ EXIT POLL
Statement of Swami Anupam Swarup
નવરાત્રિ પર એવું તો શું બોલ્યા આ સ્વામિનારાયણ સ્વામી? કોણ છે સાધુ ? કેમ ભભૂક્યો રોષ