हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gandhinagar Seat
Gandhinagar seat News
Gujarat Election 2024
ગુજરાતમાં ઓછું મતદાન ચિંતાનો વિષય! આટલા ગામે તો મતદાનનો કર્યો છે સંપૂર્ણ બહિષ્કાર
Loksabha Election 2024: શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ ચૂંટણી પ્રક્રિયાઃ સાંજે 5 વાગ્યા સુધીમાં લોકસભા ચૂંટણી માટે 55.22 ટકા જ્યારે વિધાનસભાની પેટાચૂંટણી માટે 56.56 ટકા મતદાન થયું.
May 7,2024, 20:56 PM IST
gujarat
ગુજરાતમાં કોંગ્રેસે બોગસ વોટિંગ સહિત ગેરરીતિની 19 ફરિયાદ નોંધાવી, આ રહી સંપૂર્ણ યાદી
Gujarat Lok Sabha Chunav 2024: ગુજરાત કોંગ્રેસે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં બોગસ વોટિંગ અને ગેરરીતિની 17 ફરિયાદો ચૂંટણી પંચમાં કરી છે. જેમાં પીએમ મોદી અને અમિત શાહ સામે પણ ચૂંટણીપંચમાં રજૂઆત કરાઈ છે.
May 7,2024, 18:41 PM IST
Lok Sabha Elections 2024
અનોખો ઉત્સાહ! ગુજરાતમાં અહીં ગાદલા ઓઢી મતદારો પહોંચ્યા મતદાન બૂથ, VIDEO વાયરલ
Loksabha Election 2024: બનાસકાંઠા જિલ્લાના તમામ મતદાન મથકો ઉપર વહેલી સવારથી જ મતદાતાઓ લાંબી કતારો લગાવીને ઉત્સાહ પૂર્વક મતદાન કરી રહ્યા છે. જોકે બપોરે 1 વાગ્યા સુધી 45 ટકાથી વધુ મતદાન થયું છે તો બપોરની ગરમીમાં પણ લાંબી લાઈનો લગાવીને મતદારો મતદાન કરવા ઉભા છે.
May 7,2024, 16:32 PM IST
Lok Sabha Elections 2024
પત્નીનું મડદું પડતું મૂકીને કર્યું મતદાન! આ ગુજરાતીએ દેશને સમજાવ્યું એક મતનું મહત્વ
Loksabha Election 2024: વહેલી સવારથી જે રીતે મતદારોનો ભરાવો હતો ત્યારે હાલ બપોરે ગરમીના કારણે એકલ દોકલ મતદારો મતદાન મથકે પહોંચી રહ્યા છે. મતદારોમાં મતદાનને લઈને અનોખો અંદાજ જોવા મળી રહ્યું છે, કોઈ લગ્ન છોડી મતદાન કરી રહ્યું છે, તો કોઈ પગ વગર મતદાન કરી રહ્યું છે. અમુક જગ્યાએ તો પત્નીનું મોત થયું હોવા છતાં સ્મશાન યાત્રા અટકાવીને મતદાન કરવાના અહેવાલ સામે આવી રહ્યા છે.
May 7,2024, 16:15 PM IST
gujarat
ગુજરાતની 26 બેઠકો પર 5 લાખની લીડનો ટાર્ગેટ પણ અમિત શાહની સીટનો અધધ...છે ટાર્ગેટ
Loksabha Election 2024: રાજનીતિના ચાણક્ય કહેવાતા શાહે એક બાદ એક બેઠકો પણ શરૂ કરી દીધી છે. તો પોતાના મતવિસ્તારમાં જંગી રોડ શોનું પણ આયોજન કર્યું છે.દેશના ગૃહમંત્રી અમિત શાહ વતન ગુજરાત આવ્યા છે. તેમણે પોતાના મતવિસ્તારમાં પ્રચારના પણ શ્રી ગણેશ કરી દીધા. ગાંધીનગર લોકસભા બેઠકની ઘાટલોડિયા વિધાનસભામાં તેમણે એક કાર્યક્રમમાં હાજરી આપી.
Mar 15,2024, 18:16 PM IST
loksabha election 2019
લોકસભા ચૂંટણી 2019ઃ ગાંધીનગર બેઠક પરથી 52 ઉમેદવારોએ ભર્યા ફોર્મ , જુઓ વિગત
લોકસભા ચૂંટણી 2019ઃ ગાંધીનગર લોકસભા બેઠક પર ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા હજુ પણ ચાલુ, કુલ 52 ઉમેદવારોએ ભર્યા ફોર્મ
Apr 4,2019, 18:20 PM IST
લોકસભા ચૂંટણી 2019
પાસના સભ્યો લડશે ચૂંટણી, અમિતશાહ સામે આ હશે ઉમેદાવાર
પાટીદાર અનામત આંદોલન સમિતિ ભાજપ સામે ચૂંટણી લડવાનો નિર્ણય કરી લીધી છે. સમાજના આગેવાનો સાથે બેઠક કરીને નિર્ણય કરશે. દિલિપ સાબવા અમિત શાહ સામે ગાંધીનગર બેઠક પરથી અપક્ષમાંથી ચૂંટણી લડે તેવી શક્યાતાઓ છે.
Mar 25,2019, 16:55 PM IST
ભાજપ
લોકસભાની ચૂંટણીને લઈ સુરતમાં તડામાર તૈયારી શરૂ
ક્સટાઇલ સીટી સુરતમાં પણ ચૂંટણીની જાહેરાત થતા ચૂંટણી સામગ્રી બનાવતા મેન્યુફેકરચર્સ પણ કામે લાગી ગયા છે. દેશમાં લોકસભાની ચૂંટણી અત્યંત મહત્વની હોય દરેક પાર્ટીઓ પ્રચાર માટે બેનરો, ખેસ સહિતની ચૂંટણી સામગ્રી સુરતમાં તૈયાર થાય છે.
Mar 14,2019, 15:49 PM IST
ભાજપ
લોકસભા ચૂંટણી 2019: ભાજપ દ્વારા હોદ્દેદારોના લેવામાં આવશે સેન્સ
આજે સમગ્ર ગુજરાતમાં પ્રદેશ 78 નિરીક્ષકો દ્વારા ત્રણ દિવસ સુધી અલગ અલગ બેઠકો પર ભાજપના હોદેદારોના સેન્સ (ઓપીનીયન) લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
Mar 14,2019, 13:17 PM IST
અમિત શાહ
ગુજરાતની આ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડી શકે છે અમિત શાહ
લોકસભા ચૂંટણીને લઇને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી લડવા પર વિચાર કરી રહ્યાં છે. જો તેઓ ચૂંટણી લડવા તૈયાર થાય છે તો અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.
Mar 14,2019, 12:43 PM IST
Trending news
sarkari naukri
સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક, 30 વર્ષ સુધીના સ્નાતક કરી શકે છે અરજી, જાણો વિગત
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો