हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
WI
76/ 4
(24)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gold-Silver price update
Gold silver price update News
Gold price today
સોના-ચાંદીના ભાવમાં ધરખમ વધારો, ચાંદીમાં 3759 રૂપિયાનો ઉછાળો, જાણો સોનાનો ભાવ
વર્ષ 2020માં સોનામાં ભારે બઢત જોવા મળી, 2019માં પણ સોનું ખૂબ ચમક્યું હતું અને હવે માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે (Gold Price in new year) 2021 માં પણ સોનાની ચમક વધશે.
Jan 30,2021, 10:17 AM IST
Gold price today
ઘણા દિવસો પછી સોનામાં જોવા મળી ચમક, 2020માં 28 ટકા મોંઘું થયું સોનું
Gold price today 29 January 2021: MCX પર ફેબ્રુઆરી ડિલીવરીવાળું સોનું (Gold) સોમવારે સપાટ સ્તર પર ખુલ્યું હતું. ગત સત્રમાં આ 48624 રૂપિયાના ભાવ પર બંધ થયું હતું અને આજે આ જ સ્તર પર ખુલ્યું હતું. પરંતુ દિવસ ચઢવાની સાથે તેમાં તેજી આવી.
Jan 29,2021, 12:01 PM IST
Gold price today
અત્યારે સોનું ખરીદવાનો છે સાચો સમય, ફરી સોના-ચાંદીના ભાવમાં થયો ઘટાડો
Gold Price Today: ગુરૂવારેને મલ્ટી કોમોડિટી એક્સચેંજ (Multi commodity exchange) પર સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી હતી. આજે સવારે ફેબ્રુઆરીની ફ્યૂચર ટ્રેડ 173.00 રૂપિયાના ઘટાડા સાથે 48,692.00 રૂપિયા પર કારોબાર કરી રહી હતી. તો બીજી તરફ ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. ચાંદી (Silver Price Today) ની માર્ચની ફ્યૂચર ટ્રેડ 666.00 રૂપિયાનો ઘટાડા સાથે 65,870.00 રૂપિયાના લેવલ પર હતી.
Jan 28,2021, 19:13 PM IST
Gold price today
સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, 63,000 રૂપિયા પહોંચવાની સંભાવના
વર્ષ 2020માં સોનામાં ભારે બઢત જોવા મળી, 2019માં પણ સોનું ખૂબ ચમક્યું હતું અને હવે માનવામાં આવી રહ્યું છે કે આ વર્ષે (Gold Price in new year) 2021 માં પણ સોનાની ચમક વધશે.
Jan 27,2021, 20:03 PM IST
Gold price today
સોનાના ભાવમાં સૌથી મોટો ઘટાડો, એક ઝાટકામાં થઈ ગયું આટલું સસ્તું...
સોનાના ભાવ (Gold price today) માં સતત ત્રીજા દિવસે મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. ફેબ્રુઆરીમાં અત્યાર સુધી સોનાના ભાવમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. ડિમાન્ડમાં આવેલા ઘટાડાથી બુધવારે દિલ્હીના સરાફા બજારમાં સોનાનો ભાવ (Gold latest price) 369 રૂપિયા તૂટીને 40,871 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહ્યો છે. ગત નાણાકીય સત્રમાં સોનું 41,267 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર બંધ થયું હતું. સોનાની જેમ ચાંદીના ભાવ (Silver price) માં પણ 179 રૂપિયા ઘટીને 46881 રૂપિયે પ્રતિ કિલોગ્રામ રહ્યો છે. મંગળવારે ચાંદી 47060 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યું હતું.
Feb 5,2020, 20:12 PM IST
Trending news
government employees
બજેટ પહેલા જ સરકારી કર્મચારીઓને ભેટ! પેન્શન અંગે આવ્યા મોટા સમાચાર, 1 એપ્રિલથી લાગૂ
Weather Forecast
ભયંકર પલટી મારશે હવામાન, ગણતરીના કલાકોમાં તૂટી પડશે વરસાદ, ઠંડી પણ પીછો નહીં છોડે
Patidar Samaj
જયેશ રાદડીયાનો વિરોધીઓને જવાબ : રાજકારણ કરવું હોય તો રાજનીતિમાં આવો
Guillain-Barre Syndrome
મહારાષ્ટ્રમાં ગુલિયન બેરે સિન્ડ્રોમનો હાહાકાર, 16 દર્દી વેન્ટિલેટર પર, પહેલું મોત
2020 Delhi
2020 Delhi: ટ્રેલર રિલીઝ થતાં જ '2020 દિલ્હી' ફિલ્મ પર પ્રતિબંધ મુકવાની થઈ માંગ
Pine Nut Benefits
આ સસ્તા ડ્રાયફ્રુટની શક્તિ કાજુ-બદામ કરતાં પણ વધારે, આ સમસ્યા હોય એવા લોકોએ રોજ ખાવુ
Increase Height
Increase Height: બાળકોને રોજ ખવડાવો આ સુપરફૂડ્સ, ઉંમર અનુસાર વધતી રહેશે લંબાઈ
shukra gochar 2025
1 ફેબ્રુઆરીથી શુક્રની બદલશે ચાલ, શનિના નક્ષત્રમાં કરશે પ્રવેશ, 3 રાશિ પર થશે ધનવર્ષા
Rashmika Mandanna
28 વર્ષની આ હસીનાના પગના હાંડકામાં થયા 3 ફ્રેક્ચર,ગયા વર્ષે આપી સૌથી મોટી હીટ ફિલ્મ
Mohammed Siraj
સિરાજ સાથે અફેરના સમાચાર વચ્ચે આશા ભોસલેની પૌત્રીની ચોંકાવનારી પોસ્ટ, કર્યો ખુલાસો