हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
government office
Government office News
Vadodara
ગુજરાતની આ સરકારી ઓફિસ સામે રાજસ્થાનના મહેલ પણ ફિક્કા લાગશે, જાજારમાન છે નજારો
Vadodara News રવિ અગ્રવાલ/વડોદરા : વડોદરા શહેરના જૂના પાદરા રોડ ઉપર રજવાડી વારસાને અકબંધ રાખતી રૂ. 22.05 કરોડના ખર્ચે નવનિર્મિત જિલ્લા કલેક્ટર કચેરી તૈયાર થઇ જતાં આજે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. કેવી છે નવી કલેકટર કચેરી જુઓ આ રિપોર્ટમાં…
Mar 3,2024, 13:12 PM IST
operation agent sawal
સરકારી કચેરીમાં ચાલતા ભ્રષ્ટાચાર અંગે ZEE24કલાક પૂછે છે આ સવાલો, સરકાર પાસે જવાબ છે?
ઝી 24 કલાકના સ્ટિંગ ઓપરેશનમાં સામે આવી છે ખોખલી સિસ્ટમની વરવી વાસ્તવિકતા. ત્યારે કેમેરા સામે એજન્ટોની કબુલાત અને અધિકારીઓના ઉડાઉ જવાબો, સત્તાધીશોની વિકાસની વાત અને વિરોધ પક્ષ કહે છે અમે વિરોધ કરીશું...
Feb 2,2023, 15:46 PM IST
gujarat news
સુરતમાં ઝી24કલાકનો કેમેરો જોઈને ભાગ્યા સરકારી બાબુઓના વહીવટદાર એજન્ટો!
એ પણ એટલું જ સત્ય છેકે, એ એજન્ટો તો માત્ર મહોરું છે અસલી ગુનેગાર તો કચેરીઓમાં બેસેલાં ઉચ્ચ અધિકારીઓ છે જે એજન્ટો પાસેથી મોટી કટકી લઈને કામ કરી આપે છે. અરજદારો કહે છેકે, 60 થી 100 રૂપિયામાં નીકળતા રાશન કાર્ડ કઢાવવા લેવાય છે 5 હજાર રૂપિયા. સરકારી કચેરીઓમાં આવકાના દાખલા માટે પણ ફોર્મ નથી આપતા.
Feb 2,2023, 14:13 PM IST
gujarat news
ઝી24કલાકના સ્ટીંગ ઓપરેશનમાં એજન્ટરાજનો પર્દાફાશ, શું કહી રહ્યાં છે 'બાબુઓના એજન્ટો'
સરકાર ભલે સેવાસેતુનું આયોજન કરીને પોતાની છબીને ચળકાવવાનો પ્રયાસ કરે પરંતુ ભ્રષ્ટાચારે એવી માઝા મૂકી છે કે સરકારી કચેરીઓમાં ભ્રષ્ટ બાબુઓએ જ પોતાના એજન્ટોને બેસાડી દીધા છે. માંજલપુર કચેરી બહાર પહેલાં અમારો ભેટો થયો હરીશ નામના એજન્ટ સાથે.
Feb 2,2023, 14:05 PM IST
Reality check
સરકાર સુસ્તીમાં અને બાબુ મસ્તીમાં... લેત લતીફ સરકારી બાબુઓના કાન કોણ આમળશે?
Zee 24 Kalak Reality Check : સરકારી કચેરીઓમાં અધિકારીઓ-કર્મચારીઓનું ZEE 24 કલાકે કર્યું રિયાલિટી ચેક..... ક્યાંક સમયસર જોવા મળી હાજરી તો ક્યાંક જોવા મળી ગેરહાજરી....
Jan 16,2023, 12:02 PM IST
gujarat government
ખુશખબર : ગુજરાત સરકાર કરાર આધારિત કરી રહી છે અહીં ભરતી, 60 હજાર રૂપિયા મળશે પગાર
Government Job: રાજ્યના મહેસૂલ વિભાગે એક આદેશમાં જણાવ્યું છે કે રાજ્યના ૩૩ જિલ્લાઓમાં કલેક્ટર કચેરીમાં કાયદા અધિકારીઓની જગ્યા ઉભી કરી કરાર આધારિત નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક અંગેની વય મર્યાદા પણ નિશ્ચિત કરવામાં આવેલી છે અને તેમાં સુધારો પણ કરવામાં આવ્યો છે.
Jan 7,2023, 10:23 AM IST
Geniben Thakar
ગેનીબેનના સરકાર પર આક્ષેપ, સચિવાલયમાં ઈરાદાપૂર્વક આગ લગાવાઈ હતી, કારણ કે...
Gandhinagar Fire : સચિવાલયમાં આગ મામલે કોંગ્રેસ ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સરકાર પર કર્યા પ્રહાર.. કહ્યું, સચિવાલયમાં ગુજરાતનું ભવિષ્ય સળગાવ્યું અને હવે ગૌરવ લેવા આવે છે.. ભ્રષ્ટાચાર છૂપાવવા જાણી જોઈને લગાડી આગ..
Oct 16,2022, 10:35 AM IST
gandhinagar
ગાંધીનગરમાં જૂના સચિવાલયના બીજા માળે આગ લાગી, અફરાતફરી મચી
ગાંધીનગર જૂના સચિવાલયમાં આગનો બનાવ બન્યો હતો. ગાંધીનગર સચિવાલયના બ્લોક નંબર ૧૬ ની કચેરીમાં આ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. બીજા માળમાં આવેલી કચેરી આગની લપેટમાં આવી હતી. જેથી ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હીત.
Oct 14,2022, 9:35 AM IST
government office
હવે જમીન માપણી માટે સરકારી ઓફીસે નહી ખાવા પડે ધક્કા,સરકારે ઉઠાવ્યું ક્રાંતિકારી પગલુ
ડિજિટલ ગુજરાતની દિશામાં મહેસૂલ વિભાગનું વધુ એક નક્કર કદમ ઉઠાવ્યું છે. મહેસૂલી સેવામાં વધુ એક જમીન માપણીની સેવા ઓનલાઈન કરાઈ હોવાનું મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. iORA પોર્ટલ પર વિવિધ મહેસૂલી સેવાઓની સાથે જમીન માપણીની અરજી હવે ઓનલાઈન કરી શકાશે.
Aug 25,2020, 17:40 PM IST
Trending news
SpaceX
એલોન મસ્કે મધરાતે બદલી નાખી ભારતની ઈન્ટરનેટ દુનિયા! જાણો હવે તમને શું ફાયદો થશે
shukra gochar 2024
શુક્ર એ બદલી પોતાની ચાલ, 3 રાશિનું સુતુ ભાગ્ય જાગશે, ચારે તરફથી થશે લાભ જ લાભ
IPL Mega Auction
આ ખતરનાક બેટ્સમેન પર થશે રૂપિયાનો વરસાદ, ઈરફાન પઠાણે કરી ભવિષ્યવાણી
Anil Deshmukh
મહારાષ્ટ્રમાં પ્રચારના છેલ્લા દિવસે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પથ્થરમારો
Morbi News
ધંધામાં બરકતના નામે તાંત્રિકે કરી છેતરપિંડી, એક યુવાન પાસેથી 3 લાખથી વધુ પડાવ્યા
Navsari
700થી વધુ ખેડૂતોની હાલત કફોડી, ત્રણ વખત થયો નુકસાનીનો સર્વે, પણ નથી મળી સહાય
fireflies
રાત્રે જ શા માટે ચમકે છે ફાયરફ્લાય? તેનું પાછળનું વૈજ્ઞાનિક કારણ જાણીને ચોકી જશો
stock market
સતત ઘટી રહેલા શેર માર્કેટમાં રૂપિયા કેવી રીતે બનાવશો?બજાર ખુલતા પહેલા જાણી લો સીક્રટ
earthquake
કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યા
Taarak Mehta Ka Ooltah Chashmah
TMKOCના જેઠાલાલ અને અસિત મોદી વચ્ચે ઉગ્ર બોલાચાલી, દિલીપ જોષીએ કોલર પકડીને આપી ધમકી