Gpcb News

પ્રદૂષણના પાપે પ્રકૃતિનું વરવું સ્વરૂપ દેખાયું, કેમિકલ કંપનીઓએ માણસ-કપિરાજના કલર બદલ
ભરૂચના અંકલેશ્વરમાં પ્રદૂષણના પાપે પ્રકૃતિનું વરવું સ્વરૂપ સામે આવ્યુ છે. ઝેરી કેમિકલથી વાનર અને માનવના કલર બદલાઈ ગયા. ભરૂચના અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના પ્રદૂષણથી માનવોની સાથે કપિરાજ પણ રંગીન થયા. પિગ્મનેટ કંપનીમાં પ્રવેશવાથી કપિરાજ રંગીન બન્યાનું અનુમાન છે. આ કંપનીમાં કામ કરતા લોકો પણ પ્રદુષણનો ભોગ બન્યા છે. કંપનીમાં કાર્ય કરતા કામદારોનું આરોગ્ય પ્રદૂષણને કારણે જોખમમાં આવી ગયું છે. ત્યારે સમગ્ર મામલે અંકલેશ્વર GPCBએ તપાસ હાથ ધરી છે. જિલ્લા ઇન્ડસ્ટ્રીઝ સેફટી, હેલ્થ વિભાગમાં પણ ફરીયાદ કરવામાં આવી છે. માનવાધિકારોનું ખુલ્લેઆમ હનન થતું હોવાનો સ્થાનિક પર્યાવરણ બચાવ સંસ્થાઓએ આક્ષેપ કર્યો છે.
Oct 29,2021, 10:41 AM IST
GPCB ને હપ્તો આપો પછી આખા ગુજરાતની પથારી ફેરવો? કેનાલમાંથી ઘાતક કેમિકલ સાથે ટેન્કર ઝ
Aug 28,2021, 20:50 PM IST

Trending news