हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Guinness Book
Guinness book News
Shardiya Navratri
251 સ્વરૂપોમાં શણગાર્યો માં દુર્ગાનો દરબાર, ગિનિઝ બુકમાં નોંધાઇ શકે છે નામ
Shardiya Navratri: દેશભરમાં નવરાત્રીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. દેવી માતાની ઘણી વિશેષ મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. એવામાં મધ્યપ્રદેશના બાલાઘાટના બૈહારમાં માતાના 251 સ્વરૂપોની સ્થાપના કરવામાં આવી હતી. જુઓ ખાસ તસવીરો.
Oct 23,2023, 17:45 PM IST
biggest roti
Biggest Roti: આ છે 145 KG વજનની દુનિયાની સૌથી મોટી રોટલી!
Biggest Roti Ever Made: વિશ્વની સૌથી મોટી રોટલી જોવા લોકો દૂર-દૂરથી આવે છે. સૌથી મોટી રોટલી ખાસ પ્રસંગોએ જ બનાવવામાં આવે છે. આ રોટલી એટલી મોટી છે કે આખા ગામનું પેટ ભરી શકે.
Jun 12,2023, 12:58 PM IST
Hanuman Chalisa
રાજકોટના યુવા શિક્ષકે એક રૂપિયાના સિક્કા કરતા પણ ઓછા વજનની હનુમાન ચાલીસા બનાવી
રાજકોટમાં એક શિક્ષકે અનોખી હનુમાન ચાલીસા બનાવી છે. આ હનુમાન ચાલીસાનું વજન એક રૂપિયાના સિક્કા કરતા પણ ઓછું છે. કેવી રીતે શિક્ષકને આ હનુમાન ચાલીસા બનાવવાનો વિચાર આવ્યો, વાંચો સંપૂર્ણ અહેવાલ.
Apr 18,2023, 18:24 PM IST
Rajasthan
દેશમાં ઈતિહાસ રચાયો, અહીં 1 કરોડ બાળકોએ ગાયું દેશભક્તિ ગીત, ગિનીઝ બુકમાં...
રાજ્ય, જિલ્લા, બ્લોક અને શાળા કક્ષાએ યોજાયેલા કાર્યક્રમમાં રાજ્યની લગભગ એક લાખ શાળાઓના એક કરોડથી વધુ બાળકોએ ભાગ લીધો હતો. દરેક જણ પોતપોતાના શાળાના વાહનોમાં સ્થળ પર પહોંચ્યા હતા.
Aug 12,2022, 15:07 PM IST
National Highway Authority of India
દરેક દેશવાસી માટે ગૌરવની પળ, NHAI એ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ, ગિનિસ બુકમાં નોંધાયું ના
Guinness Book of World Records: કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આ સિદ્ધિ બદલ ખુબ પ્રશંસા કરી અને કહ્યું કે NHAI નું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાઈ ગયું છે.
Jun 8,2022, 9:59 AM IST
place
આણંદ જિલ્લામાં નોટબુકોનું વિતરણ કરીને ગીનીસબુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
જિલ્લાનાં પેટલાદ તાલુકાનાં ગોકુલધામ નાર ખાતે ગોકુલધામ નાર સંસ્થા દ્વારા હેલ્પીંગ હેન્ડ ફોર હ્યુમેનિટી વર્જિનિયાના સહયોગથી આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ગોકુલધામના પ્રવેશદ્વાર પાસે ૧૦૮ ફૂટના સ્તંભ પર રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. જયારે જિલ્લાના ૩૬૫ ગામની ૧૦૧૯ સરકારી પ્રાથમિક શાળાઓના બે લાખથી વધુ બાળકોને શૈક્ષણિક કીટ વિતરણનો પ્રારંભ કરાવ્યો હતો. જેને સૌથી મોટી નોટબુકોની લાઇન અને ર૪ કલાકમાં સૌથી વધુ દાન મારફતે શાળામાં શૈક્ષણિક કીટનું વિતરણએ ગીનીસ બુક વર્લ્ડ રેકોર્ડ, એશિયા બુક ઓફ રેકોર્ડસમાં નામ નોંધાવ્યું હતું.
May 22,2022, 23:27 PM IST
World Record
સ્વામીનારાયણ ભગવાનની 7070 મૂર્તિઓ બનાવીને આ મંદિર ગિનિસ બૂકમાં ચમક્યું
બરવાળા તાલુકામાં આવેલ કુંડલ ધામ મંદિરને ગિનિસ બૂક (guinness book) માં સ્થાન મળ્યુ છે. 18 ડિસેમ્બર 2021 ના રોજ "કુંડલધામમાં સ્વામીનારાયણનું અક્ષરધામ" ના નામ સાથે કાર્યક્રમ યોજાયો હતો. સ્વામિનારાયણ ભગવાનના અનેક રૂપ સાથેની 7070 મૂર્તિઓનું એક જગ્યા પર આયોજન કરાયું હતું. સ્વામીનારાયણ ભગવાનની 7070 મૂર્તિઓની મુખ્ય વિશેષતા કે દરેક મૂર્તિમાં વસ્ત્રો અને હાર અલગ અલગ પ્રકારના હતા. 7070 મૂર્તિઓમાં સ્વામીનારાયણ (swaminarayan) ભગવાનના બાલ્ય અવસ્થાથી લઈ તમામ રૂપના દર્શન જોવા મળતા હતા. એક સાથે આટલી બધી મૂર્તિઓના કલેક્શનને લઈ કુંડલ ધામને ગિનિશ બુકમાં સ્થાન મળ્યુ છે.
Feb 1,2022, 13:25 PM IST
Hindi Cinema
Guinness Book માં નોંધાયેલાં છે આ Bollywood Stars ના નામ, કારણ પણ છે જાણવા જેવા
નવી દિલ્લીઃ હિન્દી સિનેમાનાં 100 વર્ષ પૂરા થઈ ગયા છે, પરંતુ તેનું જાદુ આજે પણ પ્રેક્ષકો પર છવાઈ રહ્યો છે. બોલિવૂડમાં કમર્શિયલ અને નોન-કમર્શિયલ ફિલ્મો આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે. બોલિવૂડ સ્ટાર્સની ગ્લેમર લાઇફ અને તેમની સ્ટાઈલનાં બધા કાયલ રહે છે. ચાહકો પણ તેમના મનપસંદ સ્ટારની નકલ કરવા માટે પ્રયત્ન કરે છે. તેની ગ્લેમરસ જીવનશૈલી ફેનને આકર્ષિત કરે છે. તમે એવી ઘણી બોલિવૂડ હસ્તીઓને જાણતા હશો કે જેને દર વર્ષે વિવિધ એવોર્ડથી નવાજવામાં આવે છે પછી ભલે તે નેશનલ એવોર્ડ હોય કે ફિલ્મ એવોર્ડ. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે ફિલ્મી ઉદ્યોગમાં કેટલાક સ્ટાર્સ છે, જેમના નામ ગિનીસ બુકમાં સૂચિબદ્ધ છે. હવે તમારા મગજમાં સવાલ એ આવી રહ્યો હશે કે, તેમણે એવુ શું પરાક્રમ કર્યુ છે, કે જેનો વર્લ્ડ રેકોર્ડ બની ગયો. તો ચાલો અમે તમને આવા બોલીવુડ સ્ટાર્સની એવી ઉપલબ્ધિ જણાવીએ કે જેના કારણે તેમના નામ ગિનીસ બુકમાં નોંધાયા છે.
Jun 2,2021, 10:27 AM IST
Ayodhya deepotsav 2020
ભગવાન શ્રી રામનની નગરી દીપોત્સવથી પ્રગટી ઉઠી, જુઓ અયોધ્યાની ખાસ તસવીરો
દિવાળીના આ તહેવારમાં અયોધ્યા શહેરની ભવ્યતા જોવા મળી. ત્યારે દેશની સાથે જ વિશ્વની નજર પણ આ પ્રસંગ પર છે. ચાલો જોઈએ તેના ખૂબ જ સુંદર તસવીરો...
Nov 13,2020, 23:30 PM IST
Ayodhya Deepotsav
અયોધ્યાએ 6 લાખ દીવા પ્રગટાવી બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, જાણો CM યોગી શું કહ્યું
અયોધ્યાના ભવ્ય-દિવ્ય દીપોત્સવ કાર્યક્રમમાં શુક્રવારના 6,06,569 દીવા પ્રગટાવી યોગી સરકારે ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું છે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જારી એક નિવેદન અનુસાર ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના પ્રતિનિધિઓએ અયોધ્યામાં દીપોત્સવને જોયો. તે દરમિયાન 5,84,372 માટીના દીવા પ્રગટાવ્યા હતા. આ પ્રકારે અયોધ્યાએ એવું ભવ્ય આયોજનના મામલે પોતાનું નામ રેકોર્ડ બુકમાં નોંધાવી લીધું છે.
Nov 13,2020, 22:55 PM IST
રામ કથા
અનોખી કથા: આ ગામે ચાલશે એક વર્ષ સુધી રામકથા, બનશે વર્લ્ડ રેકોર્ડ
લાઠી તાલુકાના ભીંગરાડ ગામે એક અનોખી ભાગવત કથા ચાલી રહી છે. આ કથા એક વર્ષ સુધી ચાલશે. સમસ્ત ભીંગરાડ ગામના લોકો આ કથાનું શ્રવણ કરી રહ્યા છે. આ કથા લિમ્કાબુકમાં અને ગિનિસ બુકમાં સ્થાન પામે તેવું લોકો દ્વારા ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી.
Feb 23,2019, 22:38 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય