हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
132/ 3
(40)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Gujarat corona updates
Gujarat corona updates News
gujarat news updates
Gujarat Corona: ગુજરાતમાં સતત વધી રહ્યાં છે નવા કેસ, જાણો શું કહે છે તબીબો
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 27 હજાર 643ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 15 હજાર 323 દર્દી ડિસ્ચાર્જ થયા છે.
Jun 20,2022, 16:17 PM IST
gujarat news
IMA ના પૂર્વ પ્રખુની ચેતવણી, વેક્સીન વિનાના લોકો માટે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ ઘાતક પૂરવ
સુરતમાં હાલ કોરોનાની બીજી લહેરમાં કેસોની સંખ્યા સતત ઘટી રહી છે. ત્યારે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA) ના ગુજરાતના પૂર્વ પ્રમુખ ચંદ્રેશ જર્દોષ દ્વારા ત્રીજી લહેરને લઈને ચેતવણી આપવામાં આવી છે. તેમના દ્વારા રાજ્ય સરકારને વિનંતી કરવામાં આવી છે કે, વેક્સિનેશનની કામગીરી ખૂબ જ ધીમી ગતિએ ચાલી રહી છે. ત્યારે વેક્સિનેશનની કામગીરી પૂર ઝડપે શરૂ કરવામાં આવે તો જ લોકો તેનાથી બચી શકશે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટ (delta plus variant) માં પણ મયૂટન્ટ જોવા મળી રહ્યો છે. જે બે ડોઝ લેનારા લોકોને પણ બાયપાસ કરી લે તેવો ઘાતક છે.
Jul 20,2021, 15:37 PM IST
gujarat news
ત્રીજી લહેરની ઘાત માથા પર છે ત્યારે ગુજરાતના આ શહેરની 80% વસ્તીમાં એન્ટીબોડી આવી ગઈ
કોરોનાનો બીજો ઘાતક ફેઝ તો પૂરો થઈ ચૂક્યો છે. પરંતુ એક મહિના બાદ કોરોનાની ત્રીજી લહેર (third wave) આવવાની શક્યતાઓ છે અને તેમાં બાળકોને અસર થવાની સંભાવનાઓ છે. આવામાં વેક્સિન એકમાત્ર ઉપાય છે. પરંતુ હજી સુધી સો ટકા વેક્સિનેશન થયુ નથી. આવામાં એક સરવેમાં માલૂમ પડ્યુ કે, અમદાવાદ (Ahmedabad) ની 80 ટકા વસ્તીમાં એન્ટીબોડી (antibodies) જનરેટ થઈ ચૂકી છે.
Jul 20,2021, 8:08 AM IST
Gujarat corona case
ગુજરાતમાં ફરી બેકાબૂ બન્યો કોરોના, છેલ્લા 24 કલાકમાં 1276 કેસ, 3ના મોત
અત્યાર સુધીમાં કુલ 24,13,350 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 5,67,671 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થયું છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45 થી 60 વર્ષના ગંભીર બિમારી ધરાવતા કુલ 1,37,050 વ્યક્તિઓનું રસીકરણ કરાયું.
Mar 18,2021, 19:29 PM IST
Gujarat corona case
રાજ્યમાં ફરી એકવાર કોરોનાનો રાફડો ફાટ્યો, છેલ્લા 24 કલાકમાં 1100 ને પાર આંકડો
રાજ્યમાં કોરોના વાયરસનું (Coronavirus) સંક્રમણનું પ્રમાણ ધીરે ધીરે ફરી વધી રહ્યું હતો તેવું લાગી રહ્યું છે. ત્યારે આજે રાજ્યના વિવિધ જિલ્લામાં કુલ 1122 દર્દીઓ (Corona Patient) નોંધાયા હતા. તેની સામે 775 દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે
Mar 17,2021, 19:48 PM IST
schools reopen
ગુજરાતના ધોરણ 6 થી 8 ના વર્ગો શરૂ થવાની થઈ જાહેરાત
Feb 13,2021, 15:37 PM IST
corona case
ફરી લોકડાઉન નહિ લાગે, જરૂર પડશે તો વ્યવસ્થા વધારીશું : નીતિન પટેલ
આજે નવુ વર્ષ છે. ત્યારે નવા વર્ષમાં કોરોના ચિંતાનો વિષય બન્યો છે. તેમાં પણ અમદાવાદમાં કોરોનાના કેસોનો રાફડો ફાટ્યો છે. નવા વર્ષમાં પણ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ (nitin patel) કોવિડ મહામારીમાં વ્યસ્ત જોવા મળ્યા હતા. તેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં તેઓએ હોસ્પિટલના અધિકારીઓ સાથે કોરોનાની સ્થિતિ (corona case) અંગે ચર્ચા કરી હતી. સાથે જ તેઓએ હોસ્પિટલમાં વ્યવસ્થા અંગે પણ સમીક્ષા કરી હતી.
Nov 16,2020, 12:43 PM IST
supreme court
Supreme Court orders to private laboratory
Supreme Court orders to private laboratory
Apr 10,2020, 21:55 PM IST
Amreli Farmers
Amreli Farmers Return 2000 RS For corona Fighters
Amreli Farmers Return 2000 RS For corona Fighters
Apr 8,2020, 22:05 PM IST
Trending news
PAN
ડુપ્લિકેટ PAN કાર્ડનો કરો છો ઉપયોગ તો તરત જ કરો સરેન્ડર, પકડાશો તો થશે હજારોનો દંડ
Nisus Finance SME IPO
₹50 નો જીએમપી, ₹180 છે ઈશ્યુ પ્રાઇસ, 4 ડિસેમ્બરથી IPO પર દાવ લગાવવાની તક
coconut water
શિયાળામાં નારિયેળ પાણી પાવાના 5 ચમત્કારી ફાયદા, મળશે અનેક બીમારીઓથી છુટકારો
Mehsana Nagar Palika
મહેસાણા પાલિકાની બેદરકારી, આંગણવાડી બનાવવા જગ્યા નક્કી નહીં અને આપી દીધું ટેન્ડર
cybercrime
90 વર્ષના વરિષ્ઠ નાગરિક બન્યા ડિજિટલ અરેસ્ટનો શિકાર, ગુમાવ્યા 1.15 કરોડ રૂપિયા
Life Extension Pills
આવી રહી છે અમર થવાની દવા! પરંતુ દરેકને તે મળશે નહીં, તો પછી કોણ આપવાનું છે ખુશખબર?
sabarkatha
વૈભવી જીવન જીવતો હતો BZ કંપનીનો માલિક ભૂપેન્દ્ર ઝાલા, 6 હજાર કરોડનું કરી નાખ્યું
grah gochar
Guru Gochar 2025: 10 એપ્રિલ સુધી આ 5 રાશિઓની મોજ, ગુરુની કૃપાથી થશે અપાર ધન લાભ
cold forecast
ગુજરાતમાં બે દિવસ બાદ વધશે ઠંડીનું જોર, તાપમાનમાં થશે ઘટાડો, હવામાન વિભાગની આગાહી
English Medium School
નવસારીની એક શાળામાં વિદ્યાર્થીઓનું ધર્માંતરણ કરાવવાનો વીડિયો વાયરલ, શરૂ થયો વિવાદ