हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
HANGZHOU
Hangzhou News
Asian Games 2023
ક્રિકેટમાં ભારતે જીત્યો ગોલ્ડ મેડલ, જાણો આખી મેચ રમાયા વગર કઈ રીતે જીતી ટીમ ઈન્ડિયા?
Asian Games 2023 Hangzhou: ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલા એશિયાડમાં ભારત માટે આજનો દિવસ ઐતિહાસિક જોવા મળી રહ્યો છે. ભારતના એથલિટ્સ એક પછી એક મેડલ જીતી રહ્યા છે જ્યારે ભારતે ક્રિકેટમાં પણ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ સર્જી નાખ્યો છે.
Oct 7,2023, 15:25 PM IST
Asian Games 2023
એશિયાડમાં ભારતે રચ્યો ઈતિહાસ, મેડલની સેન્ચ્યુરી... કબડ્ડી-તીરંદાજીમાં ગોલ્ડ મેડલ
Asian Games 2023 October 6 Live Updates: ચીનના હાંગઝોઉમાં યોજાયેલા એશિયાડ (Asian Games 2023)માં ભારતે ઈતિહાસ રચી નાખ્યો છે. ભારતીય એથલિટ્સ એક પછી એક સતત મેડલ જીતી રહ્યા છે. એશિયન ગેમ્સમાં ભારતનું ઐતિહાસિક પ્રદર્શન જોવા મળ્યું છે.
Oct 7,2023, 8:43 AM IST
Largest residential building
ઓ બાપ રે! આ એપાર્ટમેન્ટ છે કે જિલ્લો? એક જ બિલ્ડિંગમાં રહે છે 30 હજાર
ચીનની એક ઈમારત સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચામાં છે. 36 માળની આ ઈમારતમાં ત્રીસ હજારથી વધુ લોકો રહે છે.
Oct 3,2023, 17:02 PM IST
Asian Games 2023
43 વર્ષના રોહન બોપન્નાએ રચ્યો ઈતિહાસ, મિક્સ્ડ ડબલ્સમાં ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
Asian Games: એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓ જબરદસ્ત પ્રદર્શન કરી રહ્યા છે. આજે સાતમા દિવસે પણ ભારતીય ખેલાડીઓનું દમદાર પ્રદર્શન જોવા મળી રહ્યું છે. ટેનિસમાં ભારતને ઐતિહાસિક ગોલ્ડ મેડલ મળ્યો છે.
Sep 30,2023, 13:47 PM IST
Asian Games 2023
એશિયાડમાં ભારતને સવાર સવારમાં મળ્યા 2 ગોલ્ડ મેડલ, અત્યાર સુધીમાં 30 મેડલ મળ્યા
એશિયન ગેમ્સમાં ભારતનું દમદાર પ્રદર્શન સતત ચાલુ છે. ચીનના હોંગઝોઉમાં યોજાયેલા એશિયાડમાં ભારતે આજે ફરીથી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. ભારતે અત્યાર સુધીમાં 30 મેડલ જીત્યા છે. જેમાં 8 ગોલ્ડ મેડલ,11 સિલ્વર અને 11 બ્રોન્ઝ મેડલ સામેલ છે.
Sep 29,2023, 10:18 AM IST
Asian Games 2023
એશિયાડમાં ભારતનું ધમાકેદાર પ્રદર્શન, શુટિંગમાં ગોલ્ડ, વુશુમાં સિલ્વર મેડલ જીત્યા
Asian Games 2023: એશિયન ગેમ્સમાં આજે પાંચમા દિવસે પણ ભારતનું ધમાકેદાર પ્રદર્શન ચાલુ છે. રોશિબિના દેવીએ સિલ્વર મેડલ અપાવ્યો અને હવે શુટિંગમાં ફરીથી ભારતને ગોલ્ડ મેડલ મળ્યો છે.
Sep 28,2023, 8:53 AM IST
Asian Games
એશિયન ગેમ્સ: : શુટિંગમાં ઈતિહાસ રચાયો, ભારતે સિલ્વર બાદ ગોલ્ડ પણ જીત્યો
Asian Games 2023: ભારતીય ટીમે હાંગઝોઉમાં યોજાયેલા એશિયન ગેમ્સ 2023માં શાનદાર શરૂઆત કરી છે. ભારતે પહેલો મેડલ 24 સપ્ટેમ્બરે જીત્યો હતો અને ત્યારબાદ સતત મેડલ આવી રહ્યા છે. ભારતની ઝોળીમાં વધુ એક ગોલ્ડ મેડલ આવ્યો છે.
Sep 27,2023, 9:26 AM IST
Asian Games
એશિયન ગેમ્સ 2023: ભારતે જીત્યો પહેલો ગોલ્ડ, શુટિંગમાં ભારતીય ત્રિપુટીએ વગાડ્યો ડંકો
ચીનના હોંગઝોઉમાં યોજાયેલા 19મા એશિયન ગેમ્સનો આજે બીજો દિવસ છે. આજે ભારતીય ખેલાડીઓ રોઈંગ, ટેનિસ, ક્રિકેટ, બોક્સિંગ, સ્વિમિંગ, શુટિંગ જેવા ખેલોમાં પડકારો ઝેલી રહ્યા છે. ભારત માટે આજનો દિવસ સુવર્ણ જોવા મળી રહ્યો છે
Sep 25,2023, 9:29 AM IST
ચીન
હેલ્થ સ્કોરના આધારે કરી શકશો જરૂરી સેવાઓનો ઉપયોગ, ચીને લોન્ચ કરી એપ
આ સ્કોર વધુમાં વધુ 100 પોઇન્ટનો હશે અને તેનો આધાર નાગરિકોના અત્યાર સુધીના મેડિકલ રેકોર્ડ્સને બનાવવામાં આવશે. આ એપમાં નાગરિકોને ફક્ત કોવિડ-19ના સંક્રમણની જ નહી પરંતુ પોતાના જીવન જીવવાની આદતોની પણ જાણકારી અપલોડ કરવી પડશે.
May 28,2020, 13:56 PM IST
ચીન
PHOTOS: ઇમ્યૂનિટી પાસપોર્ટથી સંપૂર્ણપણે બદલાઇ જશે લાઇફસ્ટાઇલ, જાણો કેવી રીતે
ચીને પોતાના HANGZHOU (હાંગજો) શહેરમાં નાગરિકોના સ્વાસ્થ્ય પર નજર રાખવા માટે એક પ્રયોગ શરૂ કર્યો છે. તેના માટે કોવિડ-19ના સંક્રમણની જાણકારી આપનાર એક મોબાઇલ ફોન એપ્લિકેશનની મદદ લેવામાં આવી રહી છે.
May 28,2020, 8:08 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય