हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
hanuman mandir
Hanuman mandir News
Khajurbhai
ખજૂરભાઈએ બનાવેલાં મંદિરમાં ચોરી, હથોડી લઈને આવ્યો ચોર, CCTV આવ્યા સામે
Hanumanji Temple: હનુમાનજી મંદિરમાં 2 તસ્કરોએ મંદિરની દાનપેટી તોડવાનો પ્રયાસ કર્યો હતો. ચોરીનો પ્રયાસ કરતા તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. તસ્કરો સીસીટીવી જોઈ જતા નાશી છુટયા હતા. જો કે આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ અહીં આવી પહોંચી હતી અને તસ્કરો અંગે પોલીસ તપાસ શરૂ થઈ છે.
Jul 3,2024, 16:08 PM IST
hanuman jayanti 2024
બજરંગબલીના આ 5 મંદિરમાં દર્શન માત્રથી દૂર થઈ જાય છે સઘળા દુ:ખ-દર્દ
ભગવાન હનુમાન કે જેમને બજરંગ બલી, મારુતિ નંદન અને અંજનેય નામથી પણ ઓળખવામાં આવે છે તેમની પૂજા કરવાથી જીવનના સંકટ દૂર થાય છે. હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર મહિનાની પૂર્ણિમા તિથિ પર હનુમાનજીનો જન્મ થયો હતો. આથી આ દિવસ હનુમાન જયંતી તરીકે ઉજવાય છે. આજે હનુમાન જયંતી છે. તેમાં પણ પાછો મંગળવાર છે અને આ કારણે તેનું મહત્વ વધી જાય છે. આજે અમે તમને હનુમાનજીના ખાસમખાસ 5 મંદિરો વિશે જણાવીશું.
Apr 23,2024, 10:05 AM IST
Famous Hanuman Temple
આ છે દેશના સૌથી પ્રસિદ્ધ અને ચમત્કારી હનુમાન મંદિર, દર્શન કરવાથી મનની ઈચ્છા થાય પુરી
Famous Hanuman Temple: હનુમાનજીની આરાધના કરવાથી અશુભ ગ્રહોના કષ્ટથી પણ છુટકારો મળી જાય છે. હનુમાનજીના ભક્તો શનિવાર અને મંગળવારના દિવસે હનુમાનજીના મંદિરમાં દર્શન કરવા અવશ્ય જાય છે. આજે તમને હનુમાનજીના ત્રણ પ્રસિદ્ધ મંદિર વિશે જણાવીએ જ્યાં દર્શન કરવા માત્રથી જ ભક્તોના દુઃખનો નાશ થઈ જાય છે.
Jan 3,2024, 10:39 AM IST
hanuman ji
દેશનું એક એવું મંદિર જ્યાં હનુમાનજીની સૂતેલા છે હનુમાન, જાણો શું છે રહસ્યમય કહાની
Hanuman Temple of Prayagraj: ભારતમાં હનુમાનજીના ઘણા સિદ્ધ મંદિરો છે, પરંતુ પ્રયાગરાજમાં આવેલું હનુમાન મંદિર કંઈક ખાસ છે. ચાલો જાણીએ સૂતેલા હનુમાન મંદિરની કહાની.
Jan 2,2024, 10:44 AM IST
Balaji temple
ભૂત-પ્રેતથી મુક્તિ મેળવવા માટે અહીં દોડતા આવે છે લોકો, ભૂલથી પણ ઘરે લઇ ન જતા પ્રસાદ
hanuman Temple: રાજસ્થાનના દૌસા જિલ્લામાં એક મહેંદીપુર બાલાજી આવેલું છે. બે પહાડીઓની વચ્ચે બનેલું આ મંદિર લોકોમાં ઘણું મહત્વ ધરાવે છે. ભક્તિની સાથે અંધશ્રદ્ધાના ઉદાહરણો પણ અહીં જોવા મળે છે. એવું માનવામાં આવે છે કે લોકો કહે છે કે બાલાજી મંદિરમાં ઉપરી પવન, દુષ્ટ આત્માઓ અને ભૂત-પ્રેતથી છુટકારો મળે છે.
Dec 26,2023, 12:45 PM IST
hanuman mandir
ભગવાન હનુમાનના ખરા ભક્ત પણ આ ચમત્કારને નહીં જાણતા હોય, સંકટ જોજનો દૂર રહેશે
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાન ચાલીસામાં કેટલાક એવા દોહા છે, જેનો જાપ કરવાથી બજરંગબલીની કૃપા પ્રાપ્ત થાય છે. આટલું જ નહીં, વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે.
Aug 2,2023, 11:03 AM IST
karnataka election 2023
બજરંગ દળ પર બેકફૂટ પર આવ્યા બાદ જાગી કોંગ્રેસ, ભગવાન હનુમાન અંગે કર્યું મોટું એલાન
Karnataka Election 2023: ચૂંટણીવાળા રાજ્ય કર્ણાટકમાં ભગવાન હનુમાન ચૂંટણી મુદ્દાના કેન્દ્રમાં આવી ગયા છે. પોતાના ઘોષણાપત્રમાં બજરંગ દળ જેવા સંગઠનો પર પ્રતિબંધ લગાવવાનું વચન આપીને ઘેરાયા બાદ કોંગ્રેસે બચાવની મુદ્રામાં આવતા હવે મોટી જાહેરાત કરી છે.
May 5,2023, 14:58 PM IST
Hanuman Janmotsav
200 વર્ષ જૂના આ હનુમાન મંદિરમાંથી કોઈ ગયું નથી ખાલી હાથે પાછું
Hanuman Mandir: હિન્દુ ધર્મમાં હનુમાનજીને કલયુગના પ્રમુખ દેવતા માનવામાં આવે છે. મધ્યપ્રદેશના બેતુલમાં 200 વર્ષ જૂનું દક્ષિણા મુખી હનુમાન મંદિર છે, જ્યાં માગેલી તમામ ઈચ્છાઓ ચોક્કસથી પૂરી થાય છે.
Apr 6,2023, 15:17 PM IST
Gyanvapi
EXCLUSIVE: માત્ર 'બાબા' જ નહીં, શિવના 11મા રૂદ્રાવતાર હનુમાન પણ છે જ્ઞાનવાપીમાં હાજર
Gyanvapi row: આ તસવીર બ્રિટિશ ફોટોગ્રાફર સેમ્યુઅલ બોર્ને વર્ષ 1868માં લીધી હતી. આ તસવીર પરથી સ્પષ્ટ થાય છે કે જ્ઞાનવાપી મસ્જિદ સંકુલ સિવાય કે જેનો મુસ્લિમ પક્ષ દાવો કરે છે, આ તસવીર અલગ જ કહાની જણાવે છે.
May 22,2022, 12:20 PM IST
ભક્તિ સંગમ
ભક્તિ સંગમ: ચાલો ગેળા ગામે હનુમાન દાદાના દર્શને
બનાસકાંઠા જિલ્લાના લાખણીથી 6 કિલોમીટર દૂર ગેળા ગામ આવેલું છે અને આ ગામમાં આવેલો છે શ્રીફળનો પહાળ. શ્રીફળનો પહાળ હોય એ વાત તમને માનવામાં નહીં આવે પરંતુ ગેળા ગામે હનુમાન દાદાના મંદિર રચાયો છે શ્રીફળનો પહાળ. કહેવા છે કે અંદાજે 700 વર્ષ પહેલા અહીં ખીજડાના વૃક્ષ નીચે સ્વયંભૂ હનુમાન દાદાની મૂર્તિ પ્રગટ થઇ હતી.
Oct 19,2019, 8:25 AM IST
Trending news
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધરખમ ફેરફાર...ગિલને મોટી જવાબદારી મળી
gujarat
માતા બની શેતાન! ફૂલ જેવડી બે દીકરીઓને માર્યો ઢોર માર! એકની આંખમાં ડંડો ફટકારતા લોહી
CNG Scooter
TVS એ પાડ્યો મોટો ખેલ! દુનિયાનું પહેલું સીએનજી સ્કૂટર 'Jupiter CNG' શોકેસ કર્યું
Gujarat farmers
ગુજરાતના ખેડૂતો ખરા અર્થમાં બન્યા પ્રગતિશીલ! ડિજીટલ બનીને ઓનલાઈન વેચે છે પ્રોડક્ટ
Onion Juice
રોજ 1 ચમચી ડુંગળીનો રસ પીવાથી શરીરને થાય છે આ 5 ફાયદા, જાણીને તમે પણ પીવા લાગશો
Kareena Kapoor Khan
હુમલાની રાત્રે ઘરમાં શું થયું ? કરીના કપૂરે પોલીસમાં નોંધાવ્યું નિવદેન, જણાવી વિગતો
Mahakumbh 2025
અત્યંત કપરી અંગતોડ પ્રક્રિયા બાદ બની શકાય નાગા સાધુ, ગુપ્તાંગની ખેંચવામાં આવે છે નસ
Hyundai Creta Electric
હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રીક એકવાર ચાર્જ કરો અને ચલાવો 473 km, કેવા છે કારના ફીચર્સ ?
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર
Baroarbunga Volcano
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....