हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
57/ 2
(7.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Heavy
Heavy News
Weather Forecast
આગામી 24 કલાકમાં ગુજરાતના આ ભાગોમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી
Weather Forecast: MeT Dept predicts heavy rainfall in THESE parts of Gujarat for next 24 hours
Sep 29,2024, 15:55 PM IST
Weather Forecast
હવામાન વિભાગે આજે ગુજરાતના આ ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી
Weather Forecast: MeT Dept predicts heavy to very heavy rainfall in THESE parts of Gujarat today
Sep 28,2024, 16:40 PM IST
Monsoon 2024
રાજકોટમાં બપોર બાદ મેઘાનું ધમાકેદાર આગમન, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
Monsoon 2024: Sudden change in weather of Rajkot; Parts of the city receiving heavy rain showers
Jun 26,2024, 16:20 PM IST
farmers
સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠાથી થયું નુકસાન, સર્વે કરાવી વળતર આપવાની ખેડૂતોએ કરી માંગ
Farmers demand compensation for crop loss due to heavy unseasonal rainfall in Surat yesterday
May 14,2024, 16:50 PM IST
Vadodara City
ભારે વાહનો વિરુદ્ધ આ શહેરમાં પોલીસે કરી સર્જીકલ સ્ટ્રાઇક! 160થી વધુ વાહનો ડિટેઈન
વડોદરા શહેરમાં અવાર નવાર ડમ્પરના કારણે અકસ્માત સર્જાય છે અને નિર્દોષ નાગરિકો તેનો ભોગ બનતા હોય છે. શહેર પોલીસનું જાહેરનામું હોવા છતાં ભારદારી વાહનો શહેરમાં પ્રતિબંધિત સમયે પ્રવેશતા હોય છે અને બેફામ રીતે વાહન હંકારી વાહનચાલકો તેમજ રાહદારીઓને અડચણરૂપ થતા હોય છે.
Apr 12,2024, 19:17 PM IST
Find out
જાણી લો ક્યારે ક્યાં મેઘરાજા પધારશે, ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં સમગ્ર રાજ્યમાં સારા વરસાદની સાથે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ભારે વરસાદ ૫ડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ચાલુ વર્ષે અંદાજીત ૮૦.૯૦ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયુ છે. છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૯૪.૫૭ ટકા વાવેતર કરવામાં આવ્યું છે. રાજ્યમાં મોસમનો અત્યાર સુધીમાં ૩૬૨.૪૧ મી.મી. વરસાદ નોંધાયો હતો. રાજયમાં આજે ૨૪ જિલ્લાના ૯૦ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.
Aug 31,2021, 22:02 PM IST
Heavy
આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યનાં અનેક જળાશયો એલર્ટ પર
આગામી પાંચ દિવસમાં રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાઇ રહેલા લો પ્રેશરને કારણે સમગ્ર રાજ્યમાં 21થી 27 ઓગસ્ટ સુધી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરાઇ રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસમાં સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, તાપી સુરેન્દ્રનગર, દેવભુમિ દ્વારકા, વલસાડ, જામનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, પોરબંદર અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Aug 19,2020, 10:24 AM IST
Heavy
આગામી 5 દિવસ દક્ષિણ-મધ્ય ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ
રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનીક સર્કુલેશન સિસ્ટમ સક્રિય થઇ ચુક્યું છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
Aug 16,2020, 16:24 PM IST
Light
દક્ષિણ ગુજરાતમાં મેઘમહેર, 21 તાલુકાઓમાં નોંધાયો વરસાદ, 48 કલાકની આગાહી
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની સવારી આવી પહોંચતા ખુશીનો માહોલ સર્જાયો હતો. ગત્ત 24 કલાકમાં દક્ષિણ ગુજરાતનાં 21 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે સુરત જિલ્લામાં સુરત સિટી અને કામરેજમાં 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ હળવો વરસાદ નોંધાયો હતો.
Jul 11,2020, 19:46 PM IST
Heavy
ગુજરાતમાં ઠંડીનો ચમકારો, લોકો ઠુંઠવાયા
Heavy cold weather in Surat
Dec 19,2018, 16:03 PM IST
Trending news
japanese trick to live long life
100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવવા માંગો છો? તો ચોક્કસપણે આ જાપાનીઝ પદ્ધતિને અનુસરો
Agriculture
સરગવાની ખેતીમાં કિંગ બન્યો ગુજરાતના આ નાનકડો તાલુકો, અમેરિકા સુધી થાય છે એક્સપોર્ટ
health tips
નાની ઉંમરે વાળ થઈ ગયા છે સફેદ, તો રસોડાની આ વસ્તુઓ લગાવવાનું કરો શરૂ,વાળ થઈ જશે કાળા
donald trump
ટ્રમ્પે PMનું નામ લઈ કર્યો USAIDનો ઉલ્લેખ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેડાઈ ગયું વાક્-યુદ્ધ
Epidemic
NRI થી ભરેલા ગુજરાતના આ ગામમાં રોગચાળો ફાટ્યો, કમળાના ટપોટપ 100 દર્દી થયા, એક મોત
India vs Pakistan
Ind vs Pak: હું ઈચ્છું છું કે પાકિસ્તાન જીતે...ભારતીય ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન
Udit Narayan
Udit Narayan: Kiss કોન્ટ્રોવર્સી પછી પહેલી પત્નીના કારણે ફરી વિવાદમાં ઉદિત નારાયણ
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ