हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hezbollah
Hezbollah News
Israel Hezbollah War
ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામ પર સમજૂતિ, 5 પોઈન્ટમાં જાણો શું છે ડીલની શરતો?
સમગ્ર દુનિયા માટે એક રાહતના સમાચાર આવ્યા છે. ઈઝરાયેલે હિઝબુલ્લાહ સાથે યુદ્ધ વિરામના કરાર (Ceasefire Deal) પર સહમતિ વ્યક્ત કરી છે. આ ડીલ બુધવારે ઈઝારાયેલના સમય મુજબ સવારે 4 વાગ્યાથી પ્રભાવી થઈ છે
Nov 27,2024, 10:14 AM IST
Pager Blast
બીપનો અવાજ... એક મેસેજ અને ફાટ્યા પેજર... ઈરાની રાજદૂતે કહી Pager બ્લાસ્ટની કહાની
Pager Blast : લેબનોનમાં ઈરાનના રાજદૂત મોજતબા અમાનીએ પેજર હુમલામાં ઘાયલ થવાની ઘટના અંગે ખુલીને વાત કરી છે. તેમણે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે જે પેજરમાં બ્લાસ્ટ થયો હતો, હિઝબુલ્લાહે જ તેને ખરીદ્યું હતું
Nov 16,2024, 12:50 PM IST
israel
ધડાકાઓથી હચમચી ઉઠ્યું બૈરૂત, ઈઝરાયેલે હિઝબુલ્લાહના નવા ચીફને પણ કર્યા ટાર્ગેટ
હિઝબુલ્લાહ પ્રમુખ હસન નસરલ્લાહના માર્યા ગયા બાદ હવે તેના સંભવિત વારસદાર ગણાતા હાશેમ સફીદ્દીનને પણ ઈઝરાયેલે ટાર્ગેટ કર્યો છે.
Oct 4,2024, 8:30 AM IST
benjamin netanyahu
ઈઝરાયલ પર ઈરાનનો સૌથી મોટો હુમલો, 400થી વધુ મિસાઈલો છોડી
Israel-Iran Tension Row: ઈરાને ઈઝરાયેલ તરફ મિસાઈલો છોડ્યા બાદ મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકોને સુરક્ષા માટે બોમ્બ શેલ્ટર્સમાં ખસેડવામાં આવ્યા હતા.
Oct 1,2024, 23:37 PM IST
israel
હિજબુલ્લાહના આતંકીઓનો વીણી વીણીને ખાતમો કરશે, લેબનોનમાં ઘૂસી ગઈ ઈઝરાયેલની સેના
ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સે દક્ષિણ લેબનોનમાં હિજબુલ્લાહના ઠેકાણાઓ વિરુદ્ધ 'લિમિટેડ' ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરી દીધુ છે. આમ લેબનોની આતંકવાદી સમૂહ વિરુદ્ધ ઈઝરાયેલે હવે એક નવો મોરચો ખોલી દીધો છે.
Oct 1,2024, 8:58 AM IST
Hassan Nasrallah
હિજબુલ્લાહનો THE END! ઈઝરાયેલની લેબનોનમાં સૌથી મોટી જીત, નસરલ્લાહ સહિત અનેકના મોત
બૈરુત હુમલામાં હિજબુલ્લાહના નેતા અને લેબનોનમાં સૌથી શક્તિશાળી ગણાતો હસન નસરલ્લાહ માર્યો ગયો છે. ઈઝરાયેલી ફોર્સિસ (IDF) એ ગત રાતે થયેલા હુમલાઓમાં તેના માર્યા ગયા હોવાની પુષ્ટિ કરી છે. ઈઝરાયેલી સેનાએ તેલ અવીવથી પ્રેસ કોન્ફરન્સ કરતા હુમલાની વિગતો દુનિયા સાથે શેર કરી છે.
Sep 28,2024, 14:53 PM IST
Hassan Nasrallah
હિજબુલ્લાહનો ચીફ છે લેબનોનમાં સૌથી શક્તિશાળી વ્યક્તિ, ઈઝરાયેલે કર્યો ટાર્ગેટ
ઈઝરાયેલે બેરુતમાં હિજબુલ્લાહના હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું છે અને આ હુમલામાં હિજબુલ્લાહ ચીફ હસન નસરલ્લાહને ટાર્ગેટ કર્યો છે. પરંતુ હિજબુલ્લાહે નસરલ્લાહ જીવતો હોવાનો દાવો કર્યો છે.
Sep 28,2024, 8:25 AM IST
Lebanon
નેતનયાહુની સેનાનો લેબનોનમાં ભયાનક હુમલો, હિઝબુલ્લાહના કમાન્ડર ઇબ્રાહીમ કુબૈસીનો અંત
ઇઝરાયલ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં હિઝ્બુલ્લાહના એક મુખ્ય રોકેટ ડિવીઝન કમાન્ડર ઇબ્રાહીમ કુબૈસીનું મોત થયું છે. આ હુમલામાં છ અન્ય લોકોના પણ મોત થયા છે.
Sep 24,2024, 21:55 PM IST
Lebanon Pager Blast
લેબનોન પેજર બ્લાસ્ટમાં વોન્ટેડ Rinson Jose કોણ છે? જેનો વાયનાડ સાથે છે નાતો
37 વર્ષનો રિંસન જોસ હવે જો કે નોર્વેનો નાગરિક છે. પરંતુ લેબનોનમાં થયેલા પેજર બ્લાસ્ટ બાદ નોર્વે, બલ્ગેરિયા અને લેબનોનની પોલીસ તેની શોધમાં છે. રિપોર્ટ્સમાં કહેવાયું છે કે બલ્ગેરિયાના સોફિયા સ્થિત નોર્ટા ગ્લોબલ લિમિટેડે હિજબુલ્લાહને પેજર વેચ્યા હતા, આ જ પેજર્સમાં 17 સપ્ટેમ્બરે એક સાથે બ્લાસ્ટ થયા હતા.
Sep 21,2024, 12:57 PM IST
Lebanon Pager Attack
3.30 થતા જ બીપ બીપ કરવા લાગ્યા પેજર; પછી ધડાકા, હિજબુલ્લા પર હુમલાની ઈનસાઈડ સ્ટોરી
લેબનોન અને સીરિયામાં હિજબુલ્લાને નિશાન બનાવીને કરાયેલા હુમલામાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા છે. લગભગ 3 હજાર જેટલા લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં પેજર ડિવાઈસને ટાર્ગેટ કરીને હુમલો કરાયો.
Sep 18,2024, 8:16 AM IST
Lebanon
હિઝબુલ્લાહ પર ઇઝરાયલની 'પેજર' સ્ટ્રાઇક, હાથમાં ફાટી ડિવાઇસ, 8ના મોત, 3 હજાર ઘાયલ
Pagers Explode In Lebanon: લેબનાનમાં હિઝ્બુલ્લાહના લડવૈયા અને ડોક્ટરના પેજર્સમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ હજારથી વધુ લોકો ઈજાગ્રસ્ત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
Sep 17,2024, 21:21 PM IST
iran
ઈઝરાયેલને તબાહ કરવા માટે દુશ્મની ભૂલીને પણ એક થઈ રહ્યા છે દેશો? જાણો શું છે તૈયારીઓ
Iran Isreal War News: મીડલ ઈસ્ટમાં જંગની તૈયારીઓ તેજ થઈ રહી છે. ઈરાન, ઈરાક અને લેબનોને ઈઝરાયેલ પર હુમલો કરવાનું પ્લાનિંગ તૈયાર કર્યું છે. ઈરાનના પ્લાનિંગ સાથે અમેરિકા પણ હવે તૈયાર છે. ઈઝરાયેલની મદદ માટે અમેરિકાએ USS અબ્રાહમ રવાના કર્યું છે. જેની સાથે જ વધારાની સૈન્ય મદદ પણ અમેરિકા મોકલી રહ્યું છે.
Aug 3,2024, 13:47 PM IST
benjamin netanyahu
ઈઝરાયેલ પર ફરી ઘાતક હુમલો, PM નેતન્યાહૂએ લાલચોળ થઈ કહ્યું- કબર ખોદી નાખીશ
ઈઝરાયેલમાં 7 ઓક્ટોબર બાદ એકવાર ફરીથી મોટો હુમલો થયો છે. શનિવારે ઈઝરાયેલના કબજાવાળા ગોલાન હાઈટ્સ વિસ્તારના એક ગામમાં અનેક રોકેટથી હુમલો થયા બાદ બાળકો સહિત ઓછામાં ઓછા 12 લોકોના મોત થયા છે.
Jul 28,2024, 13:40 PM IST
Industrial Training Institute
1.32 લાખનો પગાર, રહેવું-ખાવું ફ્રી...ભારતીય શ્રમિકો માટે વિદેશમાં બંપર નોકરી, આ લોકો
Israel India Job Drive ઉત્તર પ્રદેશ સહિત દેશના ઘણા એવા રાજ્યો છે જ્યાંથી લોકો ઈઝરાયેલ જવા માટે અરજીઓ કરી રહ્યા છે અને દેશના રાજ્યોમાં બનેલા કેન્દ્રોની બહાર લાંબી લાઈનો જોવા મળી રહી છે. જે દેશમાં જ્યાં લોકો પોતાના ઘર છોડીને ભાગી રહ્યા છે, ત્યાં ભારતીય નાગરિકો આ દેશમાં જવાની રેસ લગાવી રહ્યા છે. ત્યારે એક સવાલ ઉભો થાય છે કે ભારતીય નાગરિકો શા માટે ઇઝરાયલ જવા માંગે છે?
Feb 3,2024, 16:33 PM IST
israel
લેબનોન તરફથી આવ્યા 3 રોકેટ, જવાબમાં ઈઝરાયેલની સેનાએ તોપના નાળચા ખોલી હાહાકાર મચાવ્યો
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે હિંસક ઘર્ષણ ખતમ થયા બાદ હવે ઈઝરાયેલ અને પાડોશી દેશ લેબનોન (Lebanon) વચ્ચે ઘર્ષણના સમાચાર છે.
Aug 4,2021, 20:38 PM IST
Trending news
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે
gujarat
આ સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર!! હા, આ વાત તદ્દન સાચી છે...વાંચો Inside Story
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધરખમ ફેરફાર...ગિલને મોટી જવાબદારી મળી
gujarat
માતા બની શેતાન! ફૂલ જેવડી બે દીકરીઓને માર્યો ઢોર માર! એકની આંખમાં ડંડો ફટકારતા લોહી
CNG Scooter
TVS એ પાડ્યો મોટો ખેલ! દુનિયાનું પહેલું સીએનજી સ્કૂટર 'Jupiter CNG' શોકેસ કર્યું
Gujarat farmers
ગુજરાતના ખેડૂતો ખરા અર્થમાં બન્યા પ્રગતિશીલ! ડિજીટલ બનીને ઓનલાઈન વેચે છે પ્રોડક્ટ
Onion Juice
રોજ 1 ચમચી ડુંગળીનો રસ પીવાથી શરીરને થાય છે આ 5 ફાયદા, જાણીને તમે પણ પીવા લાગશો
Kareena Kapoor Khan
હુમલાની રાત્રે ઘરમાં શું થયું ? કરીના કપૂરે પોલીસમાં નોંધાવ્યું નિવદેન, જણાવી વિગતો