हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
HMPV
Hmpv News
HMPV Virus
સાવધાન! ગોતામાં HMP વાયરસનો પ્રથમ કેસ, 4 વર્ષનું બાળક સંક્રમિત, અમદાવાદમાં કુલ 7 કેસ
અમદાવાદમાં HMP વાયરસનો વધુ એક કેસ નોંધાયો. ગોતામાં ચાર વર્ષનું બાળક HMP વાયરસથી સંક્રમિત. બાળકની ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાળકને ખાંસી-શરદીની અસર જોવા મળતા રિપોર્ટ કરાવ્યો હતો. અમદાવાદમાં HMPVના કુલ સાત કેસ, જેમાંથી ચાર અમદાવાદના અને ત્રણ બહારના દર્દીઓ છે.
Jan 30,2025, 15:47 PM IST
Ahmedabad
આ તૈયારીઓથી ચેતી જજો! સિવિલ હોસ્પિટલમાં 20 હજાર લિટરની ઓક્સિજનની બે ટેન્ક તૈયાર
ચીનમાંથી ઉદભવેલા એક નવા વાયરલથી સમગ્ર દુનિયામાં ફરી હાહાકાર મચ્યો છે. HMPV નામના આ વાયરસની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ગઈ છે. કોરોનાના આગમન પહેલા જે રીતે તંત્રએ તૈયારીઓ કરી હતી.
Jan 8,2025, 9:08 AM IST
health
HMPV સૌથી પહેલા શરીરના ક્યા ભાગમાં કરે છે અટેક? બોડીમાં શું દેખાય છે બદલાવ
HMPV એક એવો વાયરસ છે જે હાલમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને લોકોને ચેપ લગાડી રહ્યો છે. આ ખતરનાક ચેપ પહેલા શરીરના શ્વસનતંત્ર પર હુમલો કરે છે અને ધીમે ધીમે ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે.
Jan 7,2025, 18:15 PM IST
ZEE 24 Kalak Original Video
અમદાવાદઃ HMPV વાયરસના સંકટ સામે લડવા સિવિલ હોસ્પિટલ સજ્જ, આઈસોલેશન વોર્ડ કરાયા તૈયાર...
Ahmedabad: Civil Hospital is equipped to fight the threat of HMPV virus, isolation wards have been prepared...
Jan 7,2025, 15:40 PM IST
ZEE 24 Kalak Original Video
HMP વાયરસ સામે લડવા તંત્ર થયું સજ્જ, જામનગરની જી. જી. હૉસ્પિટલમાં તબીબોની બેઠક મળી લેવાયા મહત્વના નિર્ણયો.....
The system is ready to fight the HMP virus, important decisions were taken at a meeting of doctors at G. G. Hospital in Jamnagar.....
Jan 7,2025, 15:35 PM IST
HMPV
ભારતમાં એક દિવસમાં HMPVના 5 નવા કેસ, દેશમાં દહેશત વચ્ચે ICMRએ આપી ડરામણી ચેતવણી
HMPV Virus: હ્યુમન મેટાપ્યુમોવાયરસ (HMPV)ના વધતા જોખમ વચ્ચે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ ડરામણી ચેતવણી આપી છે અને કહ્યું છે કે, વાયરસ ભારત સહિત સમગ્ર વિશ્વમાં પહેલાથી જ 'ફેલાઈ' ચુક્યો છે.
Jan 6,2025, 20:05 PM IST
HMPV
HMPV: શું છે આ ખતરનાક વાયરસ, કઈ-કઈ સાવચેતી રાખવી જરૂરી... જાણો AtoZ માહિતી
HMPV: કોરોના.. એક એવો વાયરસ જેના ઘાતક હુમલાથી હજુ પણ દુનિયા બહાર નથી.. કોવિડ-19 નામની બીમારીથી દુનિયા હજુ પરેશાન થઈ રહી છે ત્યાં વધુ એક ચીની વાયરસ કહેર મચાવવા માટે તૈયાર થઈ ગયો છે.. જી હાં, રાજ્યમાં વધુ એક ચીની વાયરસની એન્ટ્રી થઈ છે જેના કારણે દેશનું અને ખાસ કરીને ગુજરાતનું સ્વાસ્થ્ય મંત્રાલય હરકતમાં આવી ગયું છે.. શું છે એ ખતરનાક વાયરસ અને શું સાવચેતી રાખવી જરૂરી છે,, જુઓ આ રિપોર્ટમાં..
Jan 6,2025, 19:27 PM IST
Trending news
Ranveer Allahbadia
રણવીર આલ્હાબાદિયા પર ચાલ્યો પોલીસનો ડંડો, સમય રૈના સહિત 5 વિરુદ્ધ કેસ નોંધાયો
Government Exam
આરોગ્ય ખાતાની સ્ટાફ નર્સની ભરતી પરીક્ષામાં ગોલમાલ? પ્રોવિઝનલ આન્સર કી સામે સવાલ
surat news
સુરતમાં પતિ બન્યો હેવાન, તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી કરી પત્નીની હત્યા
Late Sleeping Habit
તમે પણ 1 વાગ્યા પછી સૂવો છો, તો થઈ જાવ સાવધાન! હેલ્થ પર પડી શકે છે આ ખતરનાક અસર
Adani Group
અદાણી ગ્રુપ અમદાવાદમાં બનાવશે 1000 બેડની હોસ્પિટલ અને મેડિકલ કોલેજ, મળશે આ સુવિધા
Mahakumbh
પ્રયાગરાજમાં 300 કિલોમીટર લાંબો જામ? હજારો ભક્તો કલાકો સુધી ફસાયા, જુઓ VIDEO
Rajkot
રાજકોટઃ પરિવારને છેલ્લો વીડિયો મોકલી કોન્ટ્રાક્ટરે વ્યાજખોરોના ત્રાસથી કર્યો આપઘાત
Property Tax
પ્રોપર્ટી ઓનરની બલ્લે-બલ્લે! ઈનકમ ટેક્સમાં મળશે બમ્પર છૂટ, જાણો કેટલો થશે ફાયદો?
Jamnagar
જામનગરમાં આધાર કાર્ડ કઢાવવા 6-6 મહિનાથી લોકોને હેરાનગતિ, સર્વરમાં સમસ્યા
Maha Kumbh 2025
મહાકુંભ: પ્રયાગરાજ જંકશન સ્ટેશન બંધ કરવાના સમાચાર પર રેલ્વે મંત્રીનું મોટું નિવેદન