हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Hyundai Kona
Hyundai kona News
Electric car
ધડાધડ વેચાઇ આ કંપનીની ઇલેક્ટ્રિક ગાડીઓ, વેચાણમાં 377% નો ગ્રોથ, કિંમત સૌથી સસ્તી
Best Selling Electric Car Brands: જોકે જુલાઇ 2022 ના મુકાબલે વેચાણમાં સામાન્ય ઘટાડો થયો છે. Tata Motors ના માર્કેટ શેર જુલાઇ 2022 માં 93.17% હતો, જે ઓગસ્ટ 2022 માં ઘટીને 84.86% થઇ ગયો છે. ખાસ વાત છે કે કંપનીની ટાટા ટિગોર ઇવી દેશની સૌથી સસ્તી પેસેંજર ઇલેક્ટ્રિક કાર છે.
Sep 13,2022, 17:40 PM IST
Electric car
એકવાર ચાર્જ કરો પછી ટેન્શન ખતમ, આ ઇલેક્ટ્રિક કાર 450 KM દોડશે
પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવના લીધે આમ આદમીના ખિસ્સા પર બોજો વધી ગયો છે. એવામાં કાર ઓનર્સ માટે મોંઘી કારને મેનેજ કરવી અને વધુ મુશ્કેલ બની ગઇ છે. આ દરમિયાન દેશમાં ઝડપથી ઇલેક્ટ્રિક વ્હિકલનું ચલણ વધવાનું છે.
Nov 12,2021, 20:20 PM IST
ઇલેક્ટ્રિક વાહન
ટૂંક સમયમાં લોન્ચ થશે આ 5 કાર્સ, એકવાર ચાર્જ કરતાં દોડશે 250KM
સરકારે બજેટ 2019માં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર છૂટ આપી છે. ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી 12 ટકાથી ઘટાડીને 5 ટક કરવા માટે જીએસટી પરિષદમાં કહેવામાં આવ્યું હતું. સાથે જ ઇલેક્ટ્રિક વાહન માટે લેવામાં આવેલી લોનના 1.50 લાખ રૂપિયા સુધીના વ્યાજ પર ઇનકમ ટેક્સમાં છૂટ મળશે. ઇલેક્ટ્રિક વાહનોની વધતી જતી છૂટના લીધે કંપનીઓ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવામાં લાગી ગઇ છે. તાજેતરમાં જ હ્યુન્ડાઇએ પોતાની પહેલી ઇલેક્ટ્રિક કાર કોના લોન્ચ કરી છે. આ વો જાણીએ એવી જ ઇલેક્ટ્રિક કારો વિશે જે ટૂંક સમયમાં માર્કેટમાં આવવાની છે.
Jul 15,2019, 16:22 PM IST
ઇલેક્ટ્રિક કાર
482 km માઇલેજ આપશે Hyundai ની નવી Kona, જૂલાઇમાં આ દિવસે થશે લોન્ચ
આગામી સમયમાં ના તો પેટ્રોલ કારો હશે ના તો ડીઝલ ના કરો, એક્સપર્ટ માને છે કે હવે જમાનો ઇલેક્ટ્રિક ગાડીઓ શરૂ થઇ ચૂકી છે, ભવિષ્ય એક-એકથી ચડિયાતી ઇલેક્ટ્રિક ગાડીઓ જોવા મળશે. દેશની સૌથી મોટી કાર નિર્માત કંપની હ્યુંડઇ મોટર ઇન્ડીયા પોતાની ઇલેક્ટ્રિક કાર Kona EV ને ભારતમાં 9 જૂલાઇના રોજ લોન્ચ કરવામાં આવી રહી છે. ભારતમાં તેના 2 વેરિએન્ટ આવી શકે છે જેમાં એક 39kwh અને બીજું 64kwg ની બેટરીની સાથે આવશે જે સિંગલ ચાર્જ પર 482 કિલોમીટરથી વધુનું અંતર કાપશે.
Jun 14,2019, 11:59 AM IST
Hyundai Kona
જુલાઇમાં લોંચ થશે દમદાર SUV KONA, ફુલ ચાર્જ કર્યા બાદ ચાલશે 300 KM
સાઉથ કોરિયાની અગ્રણી વાહન નિર્માતા કંપની હુન્ડાઇ (Hyundai) ઇન્ડિયન માર્કેટમાં ઇલેક્ટ્રિક એસયીવુ કોના (SUV Kona)ને જુલાઇમાં લોન્ચ કરશે
May 29,2019, 18:55 PM IST
ઇલેક્ટ્રિક કાર
નવેમ્બરમાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક એસયૂવી, સિંગલ ચાર્જમાં દોડશે 400 કિમી
Feb 23,2019, 12:55 PM IST
Hyundai
ટૂંક સમયમાં ભારતીય બજારમાં આવશે Hyundai ની પ્રથમ ઇલેક્ટ્રિક SUV, જાણો ખાસિયતો
Aug 2,2018, 11:29 AM IST
Trending news
Weather Forecast
ફેબ્રુઆરીમાં આવું અજીબોગરીબ વાતાવરણ કેમ? ઠંડીની વિદાય પહેલા જ ગરમી...શું આ છે કારણ?
life style
GK Quiz: જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ ત્યારે શરીરનો કયો ભાગ સૌથી વધુ ગરમ થાય છે?
elon musk
'મારા બાળકોનો પિતા Elon Musk છે', આ મહિલાએ કર્યો સનસનાટીભર્યો દાવો, મચ્યો ખળભળાટ
Viral Video
કપલે ચાલુ ટ્રેનના દરવાજે બનાવી રીલ, ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થયો Video
Toronto
લેન્ડિંગ બાદ પલટી ખાઈ ગયું પ્લેન, ખૌફનાક દ્રશ્યો, ઉલ્ટા લટકેલા જોવા મળ્યા મુસાફરો
EPFO
PFના 7 કરોડ ખાતાધારકો માટે ખુશખબર! હવે મળશે ફિક્સ વ્યાજ, શેર-બજારની નહીં થાય કોઈ અસર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા દુ:ખદ સમાચાર! ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં છવાઈ શોકની કાલિમા
Petrol Diesel Price Today
રાહત કે ઝટકો! આજે જાહેર થયા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, શું તેલ કંપનીઓએ આપી રાહત?
Local Body Election 2025
Gujarat Local Election Result : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોની સત્તા આવશે, મતગણતરી ચાલુ
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ