हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
India china border
India china border News
India china border
ભારતને મળી ખતરનાક ઇઝરાયલી મિસાઇલ, તાકાત જાણીને પાકિસ્તાન સહિત દુનિયાભરમાં ફફડાટ
India-China Border: ભારતીય વાયુસેનાએ લગભગ બે વર્ષ પહેલા આ મિસાઇલોમાં રસ દાખવવાનું શરૂ કર્યું હતું, જ્યારે ચીની સેનાએ પૂર્વીય લદ્દાખ સેક્ટરની સામે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે મોટી સંખ્યામાં ટેન્ક અને પાયદળ લડાયક વાહનો તૈનાત કર્યા હતા. તૈનાત કરવામાં આવી હતી.
Aug 4,2023, 10:35 AM IST
Jaishankar
મોદીનો એક ફોન આવ્યો અને તેઓ ના ન પાડી શક્યા, વિદેશમંત્રી જયશંકરે કર્યા મોટા ખુલાસા
S Jaishankar on Indira and Rajiv Gandhi: કેન્દ્રીય વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના અનુભવોને લઈને એક ઈન્ટરવ્યૂ આપ્યું છે, જેમાં તેમણે તેમના પિતાની સાથે ઘટેલા કથિત કડવા સમયનો ઉલ્લેખ કર્યો છે.
Feb 21,2023, 20:27 PM IST
india china tension
LAC પર 65 પેટ્રોલિંગ પોઈન્ટ્સમાંથી 26 પોઈન્ટ્સ પર નથી હાજર ભારતીય જવાનો
ડીજીપી કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (એલએસી) પર એવા 26 પોઈન્ટ છે જ્યાં ભારતીય સેના પેટ્રોલિંગ કરી રહી નથી. એવું કહેવામાં આવ્યું છે કે કુલ 65 પેટ્રોલિંગ પોઈન્ટમાંથી 26 એવા છે જ્યાં ભારતીય સેના હજુ પેટ્રોલિંગ કરી રહી નથી.
Jan 26,2023, 18:55 PM IST
India china border
ભારત-ચીન બોર્ડર પાસે રોડ બનાવનારા 18 મજૂર 13 દિવસથી ગૂમ, એક મૃતદેહ મળ્યો
Labourers Missing Arunanchal Pradesh: BRO ના 19 મજૂરો અરુણાચલ પ્રદેશના કુરુંગ કુમેરી જિલ્લાના ડેમિન વિસ્તારમાંથી છેલ્લા 13 દિવસથી ગાયબ છે. સોમવારે ડેમિનમાં કુમેરી નદીમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો.
Jul 19,2022, 11:30 AM IST
ભારત
ભારત-ચીન તણાવ મુદ્દે અમેરિકાએ કહ્યું- અમે શાંતિપૂર્ણ સમાધાનની આશા રાખીએ છીએ
ભારત-ચીન સીમા પર તણાવ ચાલુ છે. આ તણાવને ઓછો કરવા માટે ઘણી મીટિંગ થઇ ચૂકી છે. આ દરમિયાન અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ કહ્યું કે અમે ભારત-ચીન સીમા પર સ્થિતિના શાંતિપૂર્ણ સમાધાનની આશા રાખીએ છીએ.
Sep 2,2020, 20:41 PM IST
LAC
LAC: ભારત-ચીન ઘર્ષણ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, બંન્ને દેશોએ ઉઠાવવું પડ્યું નુકસ
LAC અંગે ભારત અને ચીનની સેના વચ્ચે થયેલી હિંસક ઘર્ષણ અંગે વિદેશ મંત્રાલયે નિવેદન આપ્યું હતું. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભારતે હંમેશા LAC નું સન્માન કર્યું અને ચીને પણ તેવું જ કરવું જોઇએ. મંત્રાલયે કહ્યું કે, LAC પર કાલે જે ઘટના બની તેને નિવારી શકાઇ હોત. બંન્ને દેશોએ નુકસાન ઉઠાવવું પડ્યું છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, સીમા વિવાદને ઉકેલવા માટે સૈન્ય અને રાજદ્વારી સ્તર પર વાતચીત ચાલી રહી છે. 6 જુને સીનિયર કમાન્ડરોની સારી બેઠક યોજાઇ હતી. ત્યાર બાદ ગ્રાઉન્ડ કમાન્ડરો વચ્ચે બેઠક યોજાઇ હતી.
Jun 16,2020, 22:13 PM IST
Indian Army
શું લદાખમાં ચીને આપણા સૈનિકોને પકડ્યા? ભારતીય સેનાએ આપ્યો જવાબ
તાજેતરમાં લદ્દાખમાં વાસ્તવીક નિયંત્રણ રેખા (LAC) પર ભારતીય સેના (Indian Army) અને ચીન (China)ના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયાના સમાચાર આવ્યા છે. આ દરમિયાન એક સમાચાર પણ આવ્યા હતા કે ભારતીય સૈનિકોને ચીની સૈનિકોએ કબજોમાં લીધા છે. પરંતુ બાદમાં છૂટા કરાયો હતા. હવે સેનાએ એક નિવેદન જારી કરીને તેનો ઇનકાર કર્યો છે. સેનાના પ્રવક્તાએ કહ્યું કે ભારતીય સૈનિકોની અટકાયત સંપૂર્ણપણે ખોટી અને પાયાવિહોણી છે.
May 24,2020, 17:52 PM IST
ભૂકંપ
ભારત-ચીન બોર્ડર પર 4.5 તીવ્રતાનો આંચકો અનુભવાયો
મંગળવારે સવારે ભારત અને ચીનની બોર્ડર પર ભૂકંપના આંચક અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 4.5 રિક્ટર સ્કેલ માપવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા મંગળવારે સવારે 5.15 વાગે ભારત અને ચીનની બોર્ડર પર ભૂકંપના આંચકા અનુભવાયા હતા.
Jun 19,2018, 10:07 AM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી