हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Indian Market
Indian market News
Popular Bikes
125 સીસીની સૌથી ધાંસુ બાઈક્સ, એકવાર ટેંક ફુલ કરાવો અને એક મહિનો આરામથી ચલાવો
Popular Bikes: આજે તમને 4 એવી બાઈક્સ વિશે જણાવીએ જે સૌથી વધારે માઈલેજ આપે છે અને તે આરામદાયક સવારીનો અનુભવ પણ કરાવે છે. આ કેટેગરીની બાઈક્સ આખું વર્ષ ડીમાંડમાં રહે છે.
Jan 6,2025, 12:58 PM IST
Gold price
ખુશખબર! પહેલાં કરતા સાવ સસ્તુ થયું સોનું, 10 ગ્રામની કિંમત જાણી ખુશ થઈ જશે દિલ
Gold Price Today: આજે દેશમાં 24 કેરેટ સોનાની કિંમત 0.45 ટકા ઘટીને 250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 51,030 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. ચાંદીના ભાવમાં આજે તીવ્ર ઘટાડો થયો હતો, જે રૂ. 1,200 અથવા 1.87 ટકાના ઘટાડા સાથે રૂ. 63,100 પ્રતિ કિલો પર આવી ગયો હતો.
Feb 28,2023, 9:09 AM IST
Rasia
ક્રૂડ ઓઇલ ટોચ પર થઇ રહ્યું છે ટ્રેડ, ભારતીય બજાર માટે બન્યું ચિંતાનો વિષય
શિયા-યૂક્રેન અને હૂથી-યૂએઈ વચ્ચેના ઘર્ષણ પાછળ ક્રૂડ તેની પાંચ વર્ષોની ટોચ પર ટ્રેડ થઈ રહ્યું છે. જે ભારતીય બજાર માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે.
Jan 21,2022, 22:45 PM IST
Indian Market
કોરોનાની ત્રીજી વેવની શક્યતા: ઓગસ્ટના અંતમાં આર્થિક વૃદ્ધિ પર ફરી લાગશે બ્રેક
ક્રૂડના ભાવમાં સોમવારે 8 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. જે ભારતીય અર્થતંત્ર માટે થોડી રાહતની બાબત બની શકે છે.
Jul 21,2021, 22:05 PM IST
Global Stock Market
વૈશ્વિક શેરબજારોમાં ફરી એકવાર ચિંતાનો માહોલ, આ શેર્સ ખરીદવાની તક
ભારતીય બજારે (Indian market) વૈશ્વિક બજારોની સમાંતર ચાલ દર્શાવી છે, નિફ્ટી 15730ની ટોચ બનાવી સતત ઘસાતો રહ્યો હતો અને 15633ના તળિયા પર ટ્રેડ થયો હતો.
Jul 11,2021, 8:32 AM IST
LG
ચાઈનીઝ બ્રાન્ડ્સને ટક્કર આપવાની તૈયારીમાં આ કંપની, લોન્ચ કરશે સસ્તા સ્માર્ટફોન્સ
સાઉથ કોરિયન ઈલેક્ટ્રોનિક્સ કંપની LG ભારતીય બજારોમાં ફરીથી એન્ટ્રી કરવાની યોજના ઘડી રહી છે. કંપની 15,000 રૂપિયાથી ઓછી કિંમતના સેગમેન્ટમાં વાપસી કરવાની છે. ભારતમાં હાલના દિવસોમાં ચીન પ્રત્યે લોકોમાં ખુબ નારાજગી છે. જેને લઈને ચીની પ્રોડક્ટ્સનો ખુબ બહિષ્કાર થઈ રહ્યો છે. LG તકને ઝડપવાની કોશિશમાં છે. છેલ્લા કેટલાક સમયથી ચીન અને ભારત વચ્ચે સરહદ વિવાદને લઈને જબરદસ્ત તણાવ છે. ત્યારબાદ ભારતે ચીનની 59 એપ પર પ્રતિબંધ મૂકી દીધો અને લોકોમાં પણ ચીન પ્રત્યે ખુબ ગુસ્સો છે. જેની અસર ચીની ઉત્પાદનો પર પડી રહી છે.
Jul 6,2020, 11:20 AM IST
Trending news
teeth sensitivity
ઠંડુ-ગરમ ખાવા પછી દાંતોમાં થાય છે સેન્સિટિવિટી, આ મસાલાનું તેલ છે રામબાણ!
Priyanka Chopra
'પેન્ટી દેખાડીશ તો જ....' 19 વર્ષની પ્રિયંકા ચોપડાને ડાયરેક્ટરે કરાવ્યો ખરાબ અનુભવ
humanity
ગુજરાતની દ્રૌપદીનું ચીરહરણ : સભ્ય સમાજના દુશાસનોએ એક મહિલાને જાહેરમાં નિર્વસ્ત્ર કરી
Renewable Energy Company
80 રૂપિયા સુધી જઈ શકે છે આ એનર્જી શેર, 3 દિવસથી ખરીદવા માટે થઈ રહી છે પડાપડી
Who Never Hit a Six In ODI cricket
શરમજનક રેકોર્ડ; વનડે અને ટી20માં ક્યારેય સિક્સર ફટકારી શક્યા નથી ભારતના આ 3 ક્રિકેટર
Agriculture
અગમચેતી એ જ સલામતી! ફેબ્રુઆરીમાં આટલું કરજો ગુજરાતના ખેડૂતો, નહિ તો રડવાનો વારો આવશે
Virat Kohli
નવા નિશાળીયાએ G.O.A.T ને કરી દીધો ક્લીન બોલ્ડ, બેટિંગ કરવાનું ભૂલી ગયો વિરાટ કોહલી?
sarkari naukri
ગુજરાતમાં વધુ એક ભરતી કૌભાંડ! સિનિયર ક્લાર્ક ભરતીમાં ઉમેદવારના 210 માંથી 210 માર્ક
marriage tips
આ ઉંમરે છોકરો-છોકરી પરણે તો ન થાય ડિવોર્સ, યોગ્ય ઉંમર વિશે સ્ટડીમાં થયો ખુલાસો
Fertilizer
Fertilizer: ઘરે સરળતાથી બનાવી શકો છો આ 4 પ્રકારના ખાતર, છોડ આખું વર્ષ રહેશે લીલાછમ્મ