हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
indian premier league 2023
Indian premier league 2023 News
indian premier league 2023
પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડીક્શન, જાણો બેંગ્લોર-ગુજરાત મેચની તમામ વિગતો
IPL 2023: આ સિઝનની છેલ્લી લીગ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાશે. પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે RCB માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી છે.
May 23,2023, 13:49 PM IST
ipl 2023
વાનખેડેમાં આવ્યું સૂર્યકુમારનું તોફાન, મુંબઈ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને
IPL 2023: આરસીબીએ માટે પોતાની બોલિંગ સમસ્યા બની ગઈ છે. વાનખેડેમાં ફાફ ડુ પ્લેસિસની ટીમ 200 રનના લક્ષ્યનો બચાવ કરી શકી નહીં. બીજીતરફ મુંબઈની ટીમ આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગઈ છે.
May 10,2023, 15:06 PM IST
ipl 2023
GT vs LSG: સાહા-ગિલ બાદ મોહિત શર્માએ કર્યો કમાલ, ગુજરાતે લખનઉને 56 રને હરાવ્યું
IPL 2023: લખનઉની ટીમ 228 રનના લક્ષ્યનો પીછો કરતા 20 ઓવરમાં 171 રન બનાવી શકી હતી. આ જીત સાથે ગુજરાતના 16 પોઈન્ટ થઈ ગયા છે અને તેની પ્લેઓફમાં એન્ટ્રી લગભગ પાક્કી થઈ ગઈ છે.
May 7,2023, 20:15 PM IST
ipl 2023
માર્શ અને ફિલિપની અડધી સદી દિલ્હીને ન અપાવી શકી જીત, હૈદરાબાદે 9 રને મારી બાજી
IPL 2023: સનરાઇઝર્સ હૈદરાબાદે દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ મુકાબલામાં 9 રનથી શાનદાર જીત મળી છે. હૈદરાબાદ માટે બોલિંગમાં મયંકે 20 રન આપી ચાર ઓવરમાં બે વિકેટ હાસિલ કરી હતી.
Apr 29,2023, 23:32 PM IST
Rajasthan Royals
RCB vs RR: હર્ષલ પટેલે બોલિંગમાં કર્યો કમાલ, બેંગલોરે રાજસ્થાનને 7 રને હરાવ્યું
IPL 2023: 190 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ એક સમયે મેચમાં મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી હતી, પરંતુ અંતિમ ઓવરોમાં વિકેટ ગુમાવતા તેણે હારનો સામનો કરવો પડ્યો.
Apr 23,2023, 19:56 PM IST
ipl 2023
IPLમાં ચીયરલીડર હતી આ ખેલાડીની બહેન! પૈસા માટે ચોગ્ગા-છગ્ગા પર લગાવતી હતી ઠુમકા!
IPL 2023: શું તમે જાણો છોકે, એવો પણ મહાન ક્રિકેટર રહી ચુક્યો છે જેની દુનિયાભરમાં બોલબાલ હતા. આવા મહાન ખેલાડીની બહેન એક સમયે આઈપીએલમાં ચોગ્ગા છગ્ગા પર ઠુમકા લગાવતી હતી. તેની બહેન હતી આઈપીએલમાં ચીયરલીડર.
Apr 21,2023, 11:33 AM IST
indian premier league 2023
SRH vs MI: આજે હૈદરાબાદ અને મુંબઈ વચ્ચે થશે ટક્કર, કોણ જીતશે? અહીં મળી જશે જવાબ
Indian Premier League: આઈપીએલની 16મી સિઝનની 25મી લીગ મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં સનરાઈઝર્સ હૈદરાબાદ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાશે.
Apr 18,2023, 11:12 AM IST
indian premier league 2023
કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે કાંટાની ટક્કર, જાણો કેવી હોઈ શકે છે બંને ટીમની પ્લેઇંગ 11
Indian Premier League: આઈપીએલની 16મી સિઝનની 19મી લીગ મેચમાં કોલકાતા અને હૈદરાબાદ વચ્ચે મેચ જોવા મળશે. બંને ટીમોએ પોતાની પાછલી મેચો જીતી છે.
Apr 14,2023, 12:19 PM IST
Shikhar Dhawan
સનરાઇઝર્સ હૈદરાબાદે મેળવી સીઝનની પ્રથમ જીત, ત્રિપાઠીની શાનદાર અડધી સદી
IPL 2023: હૈદરાબાદની ટીમને આ મુકાબલામાં 144 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેને તેણે 17.1 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર હાસિલ કરી લીધો. રાહુલ ત્રિપાઠીએ 74 રનની અણનમ ઈનિંગ રમી હતી.
Apr 9,2023, 23:22 PM IST
delhi capitals
ગુજરાત ટાઈન્ટસ વિજય રથ પર સવાર, દિલ્હીને 6 વિકેટે હરાવ્યું, સાંઈ સુદર્શન જીતનો હીરો
IPL 2023: ગુજરાત ટાઈટન્સની ટીમે આઈપીએલની 16મી સીઝનમાં પોતાના વિજય રથને જારી રાખતા છ વિકેટથી મેચ પોતાના નામે કરી છે. જેમાં સાઈ સુદર્શને બેટથી મહત્વની ભૂમિકા ભજવી હતી.
Apr 4,2023, 23:34 PM IST
indian premier league 2023
ચિન્નાસ્વામીમાં કોહલી અને ફાફનો ધમાકો, બેંગલોરે મુંબઈને 8 વિકેટે પરાજય આપ્યો
RCB vs MI highlights: પાંચ વખતની ચેમ્પિયન મુંબઈએ એકવાર ફરી આઈપીએલમાં પોતાની પ્રથમ મેચમાં હારનો સામનો કર્યો છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 171 રનનો ટાર્ગેટને બે વિકેટ ગુમાવીને હાસિલ કર્યો હતો. વિરાટ અને ફાફે અડધી સદી ફટકારી હતી.
Apr 2,2023, 23:20 PM IST
indian premier league 2023
માર્ક વુડની પાંચ વિકેટ, મેયર્સની અડધી સદી, લખનઉએ દિલ્હીને 50 રને હરાવ્યું
LSG vs DC: કેએલ રાહુલની આગેવાનીમાં લખનઉ સુપર જાયન્ટ્સે દિલ્હીને હરાવીને દમદાર શરૂઆત કરી છે. પહેલાં બેટિંગ બાદ બોલિંગમાં પણ લખનઉએ ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું.
Apr 1,2023, 23:38 PM IST
indian premier league 2023
IPL 2023: રશ્મિકા-તમન્નાએ ડાન્સ વડે ફેન્સ કર્યા દિવાના, અરિજીતના અવાજે દિલ જીત્યું
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023 આજ (શુક્રવાર) થી શરૂ થઈ ગઇ છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. આ મેચ પહેલા ઓપનિંગ સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની યોજાઇ હતી. જેમાં બોલિવૂડના દિગ્ગજ ગાયક અરિજીત સિંહ પરફોર્મ કર્યું હતું. તે જ સમયે અભિનેત્રી તમન્ના ભાટિયા અને રશ્મિકા મંદન્ના પણ ડાન્સ પરફોર્મન્સથી ધૂમ મચાવી હતી. તમન્નાએ સ્ટેડિયમમાં પ્રદર્શન પહેલા પ્રેક્ટિસ પણ કરી હતી.
Mar 31,2023, 19:52 PM IST
ipl 2023
LSG: જર્સીની ડિઝાઇનમાં છુપાયેલો છે ખાસ સંદેશ, ત્રણ અક્ષરો દર્શાવે જીવનના વિભિન્ન રૂપ
Lucknow Super Giants jersey: આ ડિઝાઇન વિશ્વ વિખ્યાત ગ્રાફિક આર્ટિસ્ટ એમ.સી. એશરની વિઝ્યુઅલ આર્ટ્સથી પ્રેરિત છે. આ ડિઝાઇનનો ઉદ્દેશ્ય એક એવો સંદેશ આપવાનો છે જે ક્રિકેટની રમતની પ્રકૃતિની જેમ બોલ્ડ અને સચોટ છે.
Mar 7,2023, 20:24 PM IST
Trending news
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ
Fertilizer Price Hike
ગુજરાતના ખેડૂતોનું નવું વર્ષ ન ફળ્યું, IFFCO એ ખાતરના ભાવ તોતિંગ વધારો ઝીંક્યો, મોટો
Gold rate
અમદાવાદ સહિત 9 મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ સોનાનો ભાવ? ફટાફટ ચેક કરી લો
scam alert
રાજકોટમાં થયું BZ જેવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા
8th Pay Commission
આઠમું પગાર પંચ લાગૂ થશે તો શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે? સરકારી કર્મચારીઓ જાણો
Ghee
આ ટીપ્સ ફોલો કરી ઘી બનાવજો, દાણેદાર ઘીથી ડબ્બો ભરાશે, ઘીની સુગંધ પાડોશીઓ સુધી જાશે
Ahmedabad
ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પકડાયો, કાંડ થતા જ દુબઈ ભાગી ગયો હતો
Saif Ali Khan
સૈફ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બાન્દ્રા પોલીસ પર ફોડ્યું ઠીકરું, નિષ્ફળતાઓ ગણાવી દીધી
Saif Ali Khan
સૈફ અલીના શરીરમાં ફસાયો હતો આ ટુકડો, લોહીથી લથબથ અવસ્થામાં હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ
shukra gochar 2025
શુક્ર ગ્રહ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, 5 રાશિવાળા 31 મે સુધી ભોગવશે રાજા જેવો વૈભવ