हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
INSURANCE PROGRAM
Insurance program News
bank deposit
BANK DEPOSIT INSURANCE પર મોદી સરકારનો મોટો નિર્ણય, PM મોદીએ આપી ભેટ!
PM મોદીએ કહ્યું કે તેમણે કાયદામાં સુધારો કરીને સમસ્યાને હલ કરવાનો પ્રયાસ કર્યો છે. અમારી સરકારે બેંક ડૂબી જવાની સ્થિતિમાં પણ થાપણદારોને તેમના પૈસા 90 દિવસની અંદર પરત કરવાનું ફરજિયાત બનાવ્યું છે. PM નરેન્દ્ર મોદીએ આજે (રવિવારે) દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 'થાપણકર્તાની પ્રથમ ગેરંટીડ ટાઇમ-બાઉન્ડ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ પેમેન્ટ અપ ટુ 5 લાખ' વિષય પર એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. તમામ પ્રકારની થાપણો જેમ કે બચત, ફિક્સ, કરંટ અને ફિક્સ ડિપોઝિટ વગેરેને ભારતમાં કાર્યરત તમામ કોમર્શિયલ બેંકોમાં થાપણ વીમાના દાયરામાં સામેલ કરવામાં આવી છે.
Dec 12,2021, 15:23 PM IST
Trending news
Bhavnagar Municipal Corporation
સરકારી તંત્રની અણઆવડતનો નમૂનો આવ્યો સામે, ભાવનગરમાં પહેલા રોડ બનાવ્યો પછી તોડ્યો
Sanjay Nirupam
આટલા ઝડપથી સ્વસ્થ કેવી રીતે થઈ ગયા? સંજય નિરુપમે સૈફ અલી ખાનને પૂછ્યો ગંભીર પ્રશ્ન
Jamnagar
ગુજરાતના ખૂણે ખૂણે 'દાદા'નું બુલડોઝર, ગેરકાયદે દબાણો થઈ રહ્યા છે જમીનદોસ્ત
Anant Singh
બિહારના મોકામાના પૂર્વ ધારાસભ્ય અનંત સિંહ પર અંધાધૂંધ ફાયરિંગ, 60-70 રાઉન્ડ ફાયરિંગ
Ind vs Eng
બોલરોની ઘાતક બોલિંગ બાદ અભિષેક શર્માનું વાવાઝોડું, પ્રથમ ટી20 મેચમાં ભારતની જીત
peanut
ભાજપના બે નેતાઓ આવી ગયા આમને સામને, ધારાસભ્ય અને સહકારી આગેવાન વચ્ચે ટકરાવ
Prayagraj Mahakumbh
પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે ગુજરાતીઓની પડાપડી, લોકોમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ
Budget 2025
10 લાખ સુધીની ઈનકમ ધરાવતા લોકોને મળી શકે ખુશખબર, નહીં લાગે 1 રૂપિયો પણ ટેકસ!
Daughter Wedding
આ પાટીદાર પિતાએ ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું, લગ્નમાં દીકરીને ભેટમાં આપી દેશી ગાય
Rajkot municipal corporation
રાજકોટ મનપાનો અંધેર વહીવટ! 40 વર્ષે ખબર પડી કે કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી 71 કામ થાય