हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
IPL 2023 Photos
Ipl 2023 photos News
IPL 2023 Photos
IPL 2023ની પ્રથમ સદી ફટકારનારની ગર્લફ્રેન્ડ કોઈ હિરોઈનથી નથી ઓછી ! ફોટા થયા વાયરલ
Harry Brook Girlfriend: IPL 2023ની પ્રથમ સદી સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમના બેટ્સમેન હેરી બ્રુકના (Harry Brook)બેટથી જોવા મળી છે. હેરી બ્રુકે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે ધમાકેદાર ઈનિંગ રમી હતી. આ બધાની વચ્ચે હેરી બ્રુકની (Harry Brook) સાથે તેની ગર્લફ્રેન્ડ પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. જેઓ આ મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર હતી.
Apr 15,2023, 14:54 PM IST
ipl 2023
IPL 2023ની આ 'મિસ્ટ્રી ગર્લ'નું PBKS સાથે છે ખાસ કનેક્શન, દરેક મેચમાં લૂંટે મહેફિલ
Shashi Dhiman Punjab Kings IPL 2023: IPL 2023 માં દર વખતની જેમ આ સિઝનમાં પણ ઘણી મિસ્ટ્રી ગર્લ્સ સમાચારોમાં છે. આ મિસ્ટ્રી ગર્લ્સને સોશિયલ મીડિયા પર ઘણી સર્ચ કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે પંજાબ કિંગ્સની જર્સીમાં એક છોકરીએ બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. પંજાબ કિંગ્સની દરેક મેચમાં આ મિસ્ટ્રી ગર્લ જોવા મળતી હતી. ચાલો તેની કેટલીક શ્રેષ્ઠ તસવીરો જોઈએ અને તમને આ મિસ્ટ્રી ગર્લ વિશે જણાવીએ.
Apr 13,2023, 12:56 PM IST
ipl 2023
હોટનેસમાં અભિનેત્રીઓને માત આપે છે PAK ક્રિકેટર્સની પત્નીઓ,સુંદરતા જોઇને થઇ જશો ફિદા
Pakistan Cricketers: પાકિસ્તાનના ક્રિકેટરો પોતાની ધમાકેદાર રમતથી જેટલા ચર્ચામાં રહે છે તેટલા જ તેઓ પોતાના અંગત જીવનના સમાચારોને લઇને પણ ચર્ચામાં રહે છે. ઘણા પાકિસ્તાની ક્રિકેટરોની પત્નીઓ ખૂબ જ સુંદર છે. પાકિસ્તાની ખેલાડીઓની પત્નીઓ કોઈ અભિનેત્રીથી કમ નથી. આવો અમે તમને પાકિસ્તાની ખેલાડીઓની કેટલીક સુંદર પત્નીઓ બતાવીએ.
Apr 6,2023, 9:19 AM IST
ipl 2023
શ્રેયસ અય્યરના રિપ્લેસમેન્ટની જાહેરાત, KKR ટીમમાં સામેલ થયો આ વર્લ્ડ ચેમ્પિયન ખેલાડી
Shreyas Iyer: કોલકત્તા નાઇટ રાઇડર્સે (Kolkata Knight Riders) એ આઈપીએલ 2023 માટે શ્રેયસ અય્યર (Shreyas Iyer)ના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે. એક વર્લ્ડ ચેમ્પિયન ખેલાડીને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
Apr 5,2023, 16:34 PM IST
ipl 2023
IPL 2023: આ દિગ્ગજ ગુજ્જુ ખેલાડીના IPL કરિયરનો આવી ગયો અંત? વાપસીના તમામ દરવાજા બંધ
Team India Cricketer: ટીમ ઈન્ડિયાના એક દિગ્ગજ ખેલાડીની આઈપીએલ કરિયર લગભગ પૂરી થઈ ચૂકી છે એમ કહી શકાય. દર વર્ષે આ ખેલાડીને નિરાશા જ સાંપડે છે. ત્યારબાદ હવે આ ટી20 લીગમાં આ ખેલાડીની વાપસી લગભગ અશક્યજેવી થઈ ગઈ છે.
Apr 5,2023, 16:43 PM IST
ipl 2023
IPL 2023 Points Table: દિલ્હી-ગુજરાત મેચ બાદ પોઈન્ટ ટેબલમાં થયો ફેરફાર
IPL 2023 Points Table: આઈપીએલની રોમાન્ચ જામી ગયો છે. આજે ટૂર્નામેન્ટમાં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે ટક્કર થવાની છે. દિલ્હી સામે જીત બાદ ગુજરાત ટાઈન્ટસની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે.
Apr 5,2023, 16:12 PM IST
ipl 2023
IPL 2023: ટોપ 5 બેટ્સમેન જે IPL 2023માં જીતી શકે છે ઓરેન્જ કેપ
IPL 2023: IPLની 16મી સિઝન 31 માર્ચથી શરૂ થશે. IPLની છેલ્લી સિઝનમાં ઈંગ્લેન્ડના જોસ બટલરે ઓરેન્જ કેપ કબજે કરી હતી. ચાલો જાણીએ IPL 2023માં ટોચના પાંચ બેટ્સમેન જેઓ ઓરેન્જ કેપ જીતી શકે છે…
Mar 24,2023, 17:18 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી