हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Israel Palestine War
Israel palestine war News
israel news
ગાઝાના સૌથી મોટા શરણાર્થી કેમ્પ પર ઈઝરાયેલના હવાઈ હુમલામાં 50થી વધુ લોકો માર્યા ગયા
ગાઝાના અધિકારીઓ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે ઇઝરાયલે ગાઝાના સૌથી મોટા શરણાર્થી કેમ્પને નિશાન બનાવ્યું, જેમાં 50 જેટલા લોકોના મોત થયા છે.
Oct 31,2023, 22:47 PM IST
Israel-Hamas War
Israel-Hamas War: કોણ છે ઇઝરાયેલમાં વિનાશ વેરનાર હમાસ? જાણો શું છે ગાઝા પટ્ટીની બબાલ
Gaza Attack Israel: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ અટકવાનું નામ નથી લઈ રહ્યું. શનિવારના રોજ હમાસના અત્યાર સુધીના સૌથી મોટા હુમલામાં ઈઝરાયેલને ભારે નુકસાન થયું છે. અત્યાર સુધીમાં હજારો લોકોના મોત થયા છે જ્યારે હજારો લોકો ઘાયલ થયા છે. મૃત્યુ પામેલાઓમાં માસૂમ બાળકો પણ સામેલ છે. ઈઝરાયેલની વાયુસેના ગાઝા પટ્ટી પર સતત બોમ્બમારો કરી રહી છે. લેબનોન બાદ ઇઝરાયેલની સેનાએ ગુરુવારે સીરિયા પર બોમ્બમારો કર્યો હતો. સીરિયન હવાઈ સંરક્ષણ હુમલાનો સામનો કરી રહેલા ઈઝરાયેલે અલેપ્પો ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ હુમલો કર્યો હતો, જેના કારણે એરપોર્ટને વ્યાપક નુકસાન થયું હતું, પરંતુ કોઈને ઈજા થઈ ન હતી. પરંતુ તમે હમાસ વિશે ઘણું વાંચ્યું હશે, પરંતુ તે કેવી રીતે કાર્ય કરે છે? અમે તમને આ જણાવી રહ્યા છીએ.
Oct 13,2023, 7:59 AM IST
benjamin netanyahu
72 કલાકમાં બદલો પૂરો ! ઈઝરાયલે હમાસના 1500 આતંકીઓને પતાવી દીધા, હવે સરહદ સુરક્ષિત
ઇઝરાયલની સેનાએ દાવો કર્યો છે કે ઇઝરાયલમાં હમાસ આતંકીઓના 1500થી વધુ મૃતદેહો મળ્યા છે. તે ઇઝરાયલ ગાઝામાં એક બાદ એક હુમલો કરી રહ્યાં છે.
Oct 10,2023, 13:45 PM IST
israel missing girls
હમાસે બર્બરતાની હદ વટાવી, ડઝનો મહિલાઓને ઉઠાવી ગયા આતંકવાદી, સામે આવ્યા છોકરીઓના ફોટા
Israel Missing Girls: ઇઝરાયેલ (Israel) અને હમાસ (Hamas) વચ્ચે ભીષણ યુદ્ધ ચાલી રહ્યું છે. રોકેટ હુમલા સિવાય સેંકડો આતંકવાદીઓએ ઈઝરાયેલની ફેન્સીંગ તોડીને અનેક ઈઝરાયેલના નાગરિકોનું અપહરણ કર્યું છે, જેમાં મોટાભાગની મહિલાઓ છે. હવે અપહરણ કરાયેલી યુવતીઓની તસવીરો સામે આવી છે. ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે હમાસને આ બર્બરતાનું પરિણામ ભોગવવું પડશે. જાણીએ કે હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલે યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા પોતાના નાગરિકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું છે. હમાસ અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધ વચ્ચે ઈઝરાયેલની સેના યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા અને ઘાયલ લોકોને બચાવવા માટે બચાવ અભિયાન ચલાવી રહી છે.
Oct 9,2023, 13:10 PM IST
Israel Palestine War
Israel-Palestine સંઘર્ષ પર કંગના રનૌત અને ઇરફાન પઠાણ વચ્ચે 'જંગ'
ઇઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે શરૂ થયેલા જંગમાં વિશ્વભરની ઘણી મોટી હસ્તિઓ પોતાની પ્રતિક્રિયા આપી રહી છે. તો આ મુદ્દાને લઈને બોલીવુડ અભિનેત્રી કંગના રનૌત અને ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ સોશિયલ મીડિયા પર આમને-સામને આવી ગયા છે.
May 13,2021, 15:25 PM IST
Trending news
Gold rate
અમદાવાદ સહિત 9 મોટા શહેરોમાં શું છે આજે 10 ગ્રામ સોનાનો ભાવ? ફટાફટ ચેક કરી લો
scam alert
રાજકોટમાં થયું BZ જેવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! 8000 રોકાણકારોના 300 કરોડ ડૂબ્યા
8th Pay Commission
આઠમું પગાર પંચ લાગૂ થશે તો શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે? સરકારી કર્મચારીઓ જાણો
Ghee
આ ટીપ્સ ફોલો કરી ઘી બનાવજો, દાણેદાર ઘીથી ડબ્બો ભરાશે, ઘીની સુગંધ પાડોશીઓ સુધી જાશે
Ahmedabad
ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પકડાયો, કાંડ થતા જ દુબઈ ભાગી ગયો હતો
Saif Ali Khan
સૈફ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બાન્દ્રા પોલીસ પર ફોડ્યું ઠીકરું, નિષ્ફળતાઓ ગણાવી દીધી
Saif Ali Khan
સૈફ અલીના શરીરમાં ફસાયો હતો આ ટુકડો, લોહીથી લથબથ અવસ્થામાં હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ
shukra gochar 2025
શુક્ર ગ્રહ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, 5 રાશિવાળા 31 મે સુધી ભોગવશે રાજા જેવો વૈભવ
Coffee
સવારે 1 કપ કોફી પીવાથી દૂર થાય છે હાર્ટની અનેક બીમારીઓ!જાણો રિસર્ચમાં શું થયા ખુલાસો
Bangladeshi national
સુરતમાં ગેરકાયદેસર વસવાટ કરતો બાંગ્લાદેશી ઝડપાયો, ઝુપડપટ્ટીમાં ભાડે રહેતો હતો