हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
57/ 3
(21.1)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
johnson and johnson
Johnson and johnson News
johnson and johnson
બેબી પાઉડરથી કેન્સરનો મામલો, જોનસન એન્ડ જોનસન પર લાગ્યો 154 કરોડનો દંડ
Johnson Baby Powder: અમેરિકાના કેલિફોર્નિયામાં રહેતા એન્થોની હર્નાડીઝ વૈલાડેઝનો દાવો છે કે તેને જોનસ એન્ડ જોનસનનો બેબી પાઉડર લગાવવાથી કેન્સર થઈ ગયું છે. તેના પર કોર્ટે કેસની સુનાવણી કર્યાં બાદ પીડિતને વળતર ચુકવવાનો આદેશ આપ્યો છે.
Jul 19,2023, 23:47 PM IST
Coronavirus
ભારતમાં જલદી આવશે બાળકો માટેની કોરોના રસી, આ મોટી કંપનીએ માંગી ટ્રાયલની મંજૂરી
ભારતમાં કોરોના વાયરસ (Coronavirus)ના વધતા સંક્રમણ અને ત્રીજી લહેરની આશંકા વચ્ચે એક સારા સમાચાર છે. જલદી દેશમાં બાળકો માટેની રસી(Corona Vaccine for Children) આવી શકે છે.
Aug 20,2021, 12:05 PM IST
johnson and johnson
Digital Adda: Single Dose Vaccine Available In India, Only One Dose And Corona Clean
Digital Adda: Single Dose Vaccine Available In India, Only One Dose And Corona Clean
Aug 8,2021, 20:10 PM IST
J&J Vaccine Price
J&J Vaccine Price: ભારતમાં કેટલા રૂપિયામાં મળશે જોનસન એન્ડ જોનસનની વેક્સિન
રોયટર્સમાં છપાયેલા એક અહેવાલ પ્રમાણે હજુ તે વિશે કંઈ કહી શકાય નહીં કે ભારતમાં આ વેક્સિન ક્યારે ઉપલબ્ધ થશે. કંપનીએ રોયટર્સને જણાવ્યું કે, હજુ વેક્સિનની ડિલિવરી પર કોઈ કમિટમેન્ટ ન આપી શકાય.
Aug 8,2021, 9:56 AM IST
johnson and johnson
હવે એક ડોઝમાં કોરોના સામે મળશે રક્ષણ, Johnson and Johnson ની વેક્સિનને મળી મંજૂરી
જોનસન એન્ડ જોનસન કંપનીની સિંગલ ડોઝ વેક્સિનને ભારતમાં ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ વાતની જાણકારી આપી છે.
Aug 7,2021, 14:00 PM IST
Corona vaccine
આ કોરોના રસીનો ફક્ત એક જ ડોઝ પૂરતો!, ભારતમાં જલદી મળી શકે છે આ રસીને મંજૂરી
જ્હોન્સન એન્ડ જ્હોન્સનની રસીને જો ઉપયોગ માટે મંજૂરી મળી જશે તો તે સિંગલ ડોઝવાળી પહેલી રસી હશે.
Aug 6,2021, 18:32 PM IST
johnson and johnson
માત્ર એક ડોઝ કોરોનાથી બચાવશે, અમેરિકામાં Johnson & Johnson ની વેક્સિનને મળી મંજૂરી
અમેરિકામાં ત્રીજી વેક્સિનને મંજૂરી મળી ગઈ છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશને શનિવારે જોનસન એન્ડ જોનસન (Johnson and Johnson) ની વેક્સિનને મંજૂરી આપી છે. J&J ની વેક્સિન બેની જગ્યાએ માત્ર એક ડોઝ અસરકારક છે.
Feb 28,2021, 15:59 PM IST
જ્હોન્સન એન્ડ જ્હોન્સન
કોરોનાની રસીની કાગડોળે વાટ જોવાઈ રહી છે...ત્યાં જ આવ્યા આઘાતજનક સમાચાર
કોરોનાની રસી (Corona Vaccine) ની કાગડોળે વાટ જોવાઈ રહી છે. આ બધા વચ્ચે કોરોનાની રસીની આશા રાખીને બેઠેલા લોકોને એક મોટો ઝટકો લાગ્યો છે. જ્હોન્સન એન્ડ જ્હોન્સને (Johnson and Johnson) કોરોનાની રસી અંગે થઈ રહેલી પોતાની ક્લિનિકલ ટ્રાયલ પર અસ્થાયી રીતે રોક લગાવી છે. કંપની તરફથી સોમવારે બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયું કે ટ્રાયલમાં વોલેન્ટિયરમાં એક અસ્પષ્ટીકૃત બીમારી (unexplained illness) ના કારણે પોતાની ટ્રાયલને અસ્થાયી રીતે અટકાવી દીધી છે.
Oct 13,2020, 8:46 AM IST
Coronavirus
જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન Coronaની રસી બનાવવાની ખુબજ નજીક, જાણો શું છે પ્રોગ્રેસ
અમેરિકાની દવા નિર્માતા જોહ્ન્સન એન્ડ જોહ્ન્સન (johnson and johnson)એ બુધવારના કોવિડ-19 વેક્સિન (covid-19 vaccine)ના ત્રિજા તબક્કાના ટ્રાયલની શરૂઆતની જાહેરાત કરી છે. કંપનીના આ પગલાંથી આ વર્ષના અંત સુધીમાં વેક્સિન લોન્ચ થવાની આશા છે
Sep 25,2020, 15:49 PM IST
કોરોના વાયરસ રસી
ઉંદરમાં કોરોના વાયરસ ઇન્ફેક્શન રોકવામાં સફળ રહી જોનસન એન્ડ જોનસનની વેક્સિનઃ રિપોર્ટ
જોનસન એન્ડ જોનસનની કોરોના વાયરસ વેક્સિન ઉંદરોમાં અસરકારક સાબિત થઈ છે. ટ્રાયલમાં જાણવા મળ્યું કે, આ વેક્સિનથી કોરોના વાયરસ ઇન્ફેક્શનને રોકી શકાય છે.
Sep 5,2020, 15:20 PM IST
oxford astrazeneca
વિશ્વના સૌથી મોટા ટ્રાયલમાંથી પસાર થશે 4 કોરોના વેક્સિન, જાણો સંપૂર્ણ વિગતો
World's Largest Corona Vaccine Trial: કોરોના વાયરસ વેક્સિનની સૌથી મોટી ટ્રાયલ અમેરિકામાં દર મહિને 30-30 હજાર લોકો પર એક વેક્સિન કેન્ડિડેટ્સનો ટેસ્ટ કરવામાં આવશે. આ ટ્રાયલમાં ઘણી કંપનીઓ સામેલ થશે જેની સાથે અમેરિકાની સરકારે અબજો ડોલરની ડીલ કરી છે.
Jul 29,2020, 7:44 AM IST
Trending news
vehicle theft
લગ્નના રૂપિયા ભેગા કરવા વાહન ચોરી કરતા આરોપીઓ ઝડપાયા, 2થી 5 હજારમાં વેચી દેતા બાઈકો
rape and murder
ગુજરાતમાં છોકરી નહીં પણ છોકરો બન્યો હવસનો શિકાર, મિત્રોએ જ આબરૂ લૂંટી લીધી
grah gochar
ડિસેમ્બરમાં આ 7 મુખ્ય ગ્રહ કરશે નક્ષત્ર અને રાશિ પરિવર્તન, આ 3 રાશિઓની ચમકશે કિસ્મત!
share market
સોમવારે શેર બજારમાં જોવા મળી તેજી, સેન્સેક્સ 993 પોઈન્ટ વધારા સાથે બંધ
Benefits Of Oranges
નારંગી એક ફાયદા અનેક; આ ફળ છે શિયાળાનું સુપરફૂડ, તેને રોજ ખાવાથી રહેશો સ્વસ્થ
Geeta Rabari
ગીતા રબારીના પિતરાઈ ભાઈનું આકસ્મિક નિધન, પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો
national milk day
દૂધ ઉત્પાદનમાં ગુજરાતનો ડંકો, અન્ય રાજ્યોને પાછળ પાડી દીધા
rishab shetty
ઋષભ શેટ્ટીની 'કાંતારાઃ ચેપ્ટર 1'ના શૂટિંગ પરથી પરત ફરી રહેલી બસ પલટી,6 આર્ટિસ્ટ ઘાયલ
Adani Bangladesh Deal
અદાણી માટે વધુ એક ખરાબ સમાચાર, અમેરિકા બાદ હવે બાંગ્લાદેશમાં કરોડોની ડીલની થશે તપાસ
Agriculture
સૌરાષ્ટ્રના ખેડૂતોનું ટેન્શન વધ્યું, ખરી રવિ પાકની સીઝનમાં ખાતર જ નથી મળી રહ્યું