हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
keral plane crash
Keral plane crash News
દીપક વસંત સાઠે
કોઝિકોડ વિમાન અકસ્માતમાં 18ના મોત, 100થી વધુ ઇજાગ્રસ્ત: ZEE NEWS ના 5 પ્રશ્નો
કોઝિકોડમાં થયેલા વિમાન અકસ્માત (Kozhikode Air Crash)માં મૃતકોની સંખ્યા 18 થઇ ગઇ છે. 100થી વધુ લોકોની સારવાર અલગ-અલગ હોસ્પિટલોમાં થઇ રહી છે.
Aug 8,2020, 17:00 PM IST
દીપક વસંત સાઠે
કેરળ વિમાન દુર્ઘટના: મૃતકોના પરિજનોને 10 લાખ, ગંભીર રીતે ઘાયલોને 2 લાખનું વળતર
નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કેરળ વિમાન અકસ્માત પર વળતરની જાહેરાત કરી છે. જાણકારી અનુસાર મૃતકના પરિજનોને 10 લાખ રૂપિયા,ગંભીર રીતેગ ઘાયલોને 2 લાખ રૂપિયા અને સામાન્ય ઇજા પહોંચી હોય તેમને 50,000 રૂપિયાથી આર્થિક મદદ આપવામાં આવશે.
Aug 8,2020, 15:30 PM IST
દીપક વસંત સાઠે
કેરળ વિમાન દુર્ઘટના: ક્રૂ મેમ્બર્સની હેલ્થ પર સામે આવ્યું Air India નું નિવેદન
કેરળ (Kerala) માં કોઝિકોડ (Kozhikode) પાસે કારીપુર એરપોર્ટ (Kozhikode International Airport) પર દુર્ઘટનાગ્રત થયેલા એર ઇન્ડિયા (Air India) એક્સપ્રેસ વિમાનના ચાલક દળના ચાર સભ્ય સુરક્ષિત છે. રાષ્ટ્રીય વિમાન કંપનીએ શનિવારે આ જાણકારી આપતાં તેની પુષ્ટિ કરી છે.
Aug 8,2020, 15:05 PM IST
દીપક વસંત સાઠે
કેરળ દુર્ધટના: ક્રેશ વિમાનનું બ્લેક બોક્સ મળી આવ્યું
કેરળના કોઝિકોડમાં થયેલા વિમાન અકસ્માત (Kozhikode Air Crash) માં મૃતકોની સંખ્યા 18 થઇ ગઇ છે અને 127 લોકો ઘાયલ થયા છે. એર ઇન્ડીયાનું વિમાન શુક્રવારે સાંજે કોઝિકોડ હવાઇપટ્ટીથી સરકીને ખીણમાં પડી ગયું અને બે ભાગમાં તૂટી ગયું.
Aug 8,2020, 15:27 PM IST
દીપક વસંત સાઠે
PHOTOS: રનવે પર ક્રેશ લેન્ડીંગ, બે ટુકડામાં વહેચાઇ ગયું એર ઇન્ડીયાનું વિમાન
વડાપ્રધાને કોઝિકોડમાં એર ઇન્ડીયાના એક્સપ્રેસ વિમાન દુર્ઘટના પર શોક વ્યક્ત કરતાં કહ્યું કે વહિવટીતંત્ર ઘટનાસ્થળે છે અને તમામ પ્રભાવિતોને મદદ પુરી પાડવામાં આવી રહી છે.
Aug 8,2020, 12:05 PM IST
દીપક વસંત સાઠે
કેરલ વિમાન દુર્ઘટના: IAFના પૂર્વ પાયલટ દીપક સાઠેના હાથમાં હતી વિમાનની કમાન
કેરળના કોઝિકોડમાં દુબઇથી આવી રહેલું એર ઇન્ડીયા વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. રનવે પર પર સરકી જતાં વિમાન ક્રેશ થયું છે અને બે ભાગમાં ટુકડા થઇ ગયું છે. આ અકસ્માતમાં પાયલોટ દીપક વસંત સાઠેનું મોત થયું છે.
Aug 8,2020, 10:56 AM IST
Trending news
gujarat
ગળામાં ચેન પહેરીને નીકળો છો? તમારી બાજુમાં હોઈ શકે છે ચોર, એક મહિનાથી આ ગેંગનો તરખાટ
self confidence
Positivity and Confidence: 5 દિવસ કરો આ 7 કામ, પોઝિટિવિટી અને આત્મવિશ્વાસ વધી જશે
Gold price
ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયું સોનું, મહિનામાં 8,000 રૂપિયાનો તોતિંગ ઉછાળો?
Bizarre news
અત્યંત રહસ્યમય રસ્તો...દિવસમાં ફક્ત 2 કલાક જ જોવા મળે અને પછી થઈ જાય છે ગાયબ!
gujarat
ગુજરાતમાં અહીં ચાલતું હતું કુટણખાનું! એક વિદેશી સહિત 4 ભારતીય યુવતીઓ 'ગંગુબાઈ' બની..
Gujaratis deported
'દોઢ કરોડ ઉછીના લઈને અમેરિકા ગયા'ને હવે ફસાયા...', ગુજરાતીઓની સામે આવી વ્યથા!
Energy Saving Tips
ઉનાળો આવે તે પહેલા જાણી લો ! આખો દિવસ AC ચલાવ્યા પછી પણ ઓછું આવશે વીજળીનું બિલ, જાણો
gujarat
આ ગુજ્જુ ખેડૂત પાસેથી શીખો ઓર્ગેનિક ખેતીની પદ્ધતિ! 10 વિધામાં ખેતી કરી બન્યો લખપતિ!
Surat open drain accident
મારા કેદારને બહાર કાઢો..માસૂમ માટે ખુલ્લી ગટર બની કાળ, 12 કલાકથી કોઈ અત્તો પત્તો નથી
Impact
શું દિલ્હી ચૂંટણીના એક્ઝિટ પોલની અસર શેરબજાર પર જોવા મળશે? જાણો વિદેશી માર્કેટના હાલ