हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Kishan Bharwad murder case
Kishan bharwad murder case News
Kishan Bharwad murder case
કિશન ભરવાડ હત્યા કેસ: માસ્ટર માઇન્ડ મૌલાનાના રિમાન્ડ પૂર્ણ, જેલમાં મોકલી દેવાયો
ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં સંડોવાયેલા આરોપી દિલ્હીના મૌલાના કમરગની ઉષ્માનીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. 9 દિવસના રિમાન્ડ પુરા થતા ગુજરાત ATSએ સ્પેશિયલ કોર્ટ સમક્ષ આરોપી કમરગની ઉષ્માનીને રજુ કરવામાં આવ્યો હતો. જોકે કોર્ટ સમક્ષ કેટલાક મહત્વના મુદ્દા રજૂ રિમાન્ડ માંગવામાં આવ્યા હતા.
Feb 16,2022, 23:41 PM IST
9-day remand granted
કિશન ભરવાડ હત્યા કેસમાં આરોપીઓનાં 9 દિવસના રિમાન્ડ મંજૂર, સીમકાર્ડ-મોબાઇલની શોધખોળ
કિશન ભરવાડ હત્યા કેસના (Kishan Bharwad murder case) મામલે ATS દ્વારા ઉંડાણથી તપાસ ચાલુ કરવામાં આવી છે. કિશન ભરવાડ હત્યા કેસમાં પકડાયેલા 8 આરોપીઓ પૈકી ત્રણ આરોપીઓને ગુજરાત ATSની (Gujarat ATS) ટીમે સ્પેશિયલ કોર્ટ (Special Court) સમક્ષ રજૂ કરી 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેમાં કોર્ટે વિવિધ મુદ્દાઓ ધ્યાનમાં લઈને ત્રણે આરોપીઓના 9 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધંધુકામાં ફાયરીંગની ઘટનામાં (Dhandhuka firing case) કિશન ભરવાડની હત્યા થઈ હતી.
Feb 5,2022, 21:19 PM IST
Kishan Bharwad murder case
કિશન ભરવાડ હત્યા કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ, અત્યાર સુધી 10 ઝડપાયા
ગુજરાત સહિત દેશમાં ચર્ચાનો વિષય બનેલ કિશન ભરવાડ હત્યા કેસમાં ગુજરાત એટીએસની ટીમ આક્રમક કાર્યવાહી કરી રહી છે. હત્યા સાથે સંકળાયેલા તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી રહી છે.
Feb 3,2022, 7:48 AM IST
Ahmedabad
કિશન ભરવાડની હત્યા કેસમાં કયા જાણીતા ગુજરાતી કલાકારોએ ઝંપલાવ્યું, શું કરી અપીલ?
ગુજરાત ATSના હાથે મૌલવીની ધરપકડ કરવામાં આવી છે અને ગઈકાલે તેને દિલ્હીથી ગુજરાત લવાયા બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. ધંધૂકમાં યુવકની હત્યા કેસમાં સંડોવાયેલા કમરગની ઉસ્માનીના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા હોવાની માહિતી મળી છે.
Jan 31,2022, 19:17 PM IST
Chhotaudepur
છોટાઉદેપુરમાં કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં બે જૂથ વચ્ચે અથડામણ
ધંધૂકામાં કિશન ભરવાન નામના યુવકની હત્યા બાદ ગુજરાતભરમાં લોકો તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે. ત્યારે છોટાઉદેપુરમાં કિશનને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
Jan 31,2022, 11:06 AM IST
Kishan Bharwad murder case
કિશન ભરવાડ હત્યા કેસ, આજે જસદણ અને વીછિંયામાં બંધનું એલાન, જેતપુરમાં નિકળશે રેલી
ધંધૂકામાં કિશન ભરવાન નામના યુવકની ટક્કરપંથીઓએ ગોળી મારી હત્યા કરી દીધી હતી. હવે આ મામલે ગુજરાતનો હિન્દુ સમાજ ખુબ રોષે જોવા મળી રહ્યો છે.
Jan 31,2022, 7:17 AM IST
Ahmedabad
કિશન ભરવાડ હત્યા કેસમાં ATS નો ઘટસ્ફોટ, માત્ર કિશન નહી અનેક લોકો ટાર્ગેટ પર હતા
કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસ તપાસ જેમ જેમ આગળ વધતી જઇ રહી છે તેમ તેમ ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. અમદાવાદ ખાતેથી મૌલવીની ધરપકડ કરવામાં આવી તેની તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા હતા. જેમાં મૌલવીએ જણાવ્યું કે, માત્ર કિશન ભરવાડ નહી પરંતુ અનેક લોકો ટાર્ગેટ પર હતા. આ અંગે તેણે અનેક યુવાનોના બ્રેઇનવોશ પણ કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
Jan 30,2022, 18:02 PM IST
Ahmedaabad
ધંધૂકા કેસમાં સંડોવાયેલા મૌલાના ઐયુબના 8 દિવસના રિમાન્ડ મંજૂર, કેસની તપાસ ATS ને સોં
ધંધૂકા ફાયરિંગ વીથ મર્ડર કેસમાં પોલીસે જમાલપુર વિસ્તારમાં રહેતા આરોપી મૌલવી ઐયુબ જાવરવાલાની ધરપકડ કરી છે. આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને લઈ પોલીસે અલગ અલગ જગ્યાએ તપાસ શરૂ કરી છે. આરોપીઓએ આ ઘટનામાં ઉપયોગમાં લીધેલ પિસ્તોલ અને બાઈકને કબજામાં લઈ લીધું છે.
Jan 29,2022, 19:39 PM IST
Ahmedabad
કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસને મોટી સફળતા, દરગાહ પાછળથી પિસ્તોલ- બાઈક મળ્યું
કિશન ભરવાડ હત્યા કેસમાં પોલીસને એક મોટી સફળતા હાથ લાગી હોવાની માહિતી મળી રહી છે. સર મુબારકની દરગાહ પાછળથી એક પિસ્તોલ મળી આવી છે. પોલીસે હાલ આ ઘટનામાં ઉપયોગ થયેલ હથિયાર અને બાઈક કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. દરગાહની પાછળથી ખુલ્લા મેદાનમાં હથિયાર મળી આવ્યું છે.
Jan 29,2022, 17:17 PM IST
Trending news
Weather Forecast
ફેબ્રુઆરીમાં આવું અજીબોગરીબ વાતાવરણ કેમ? ઠંડીની વિદાય પહેલા જ ગરમી...શું આ છે કારણ?
life style
GK Quiz: જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ ત્યારે શરીરનો કયો ભાગ સૌથી વધુ ગરમ થાય છે?
elon musk
'મારા બાળકોનો પિતા Elon Musk છે', આ મહિલાએ કર્યો સનસનાટીભર્યો દાવો, મચ્યો ખળભળાટ
Viral Video
કપલે ચાલુ ટ્રેનના દરવાજે બનાવી રીલ, ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થયો Video
Toronto
લેન્ડિંગ બાદ પલટી ખાઈ ગયું પ્લેન, ખૌફનાક દ્રશ્યો, ઉલ્ટા લટકેલા જોવા મળ્યા મુસાફરો
EPFO
PFના 7 કરોડ ખાતાધારકો માટે ખુશખબર! હવે મળશે ફિક્સ વ્યાજ, શેર-બજારની નહીં થાય કોઈ અસર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા દુ:ખદ સમાચાર! ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં છવાઈ શોકની કાલિમા
Petrol Diesel Price Today
રાહત કે ઝટકો! આજે જાહેર થયા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, શું તેલ કંપનીઓએ આપી રાહત?
Local Body Election 2025
Gujarat Local Election Result : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 નગરપાલિકા પર ભાજપનો કબજો
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ