हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
46/ 2
(6)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
lakh
Lakh News
farmer
સાબરકાંઠામાં અંધશ્રદ્ધામાં ખેડૂત સાથે 30 લાખની છેતરપિંડી, હાથી લઈને નીકળતા ઢોંગી બાવાઓએ આચરી છેતરપિંડી
Farmer duped of Rs 30 lakh by conman posing as 'Bava' in Sabarkantha's Himmatnagar
Sep 21,2024, 19:00 PM IST
MANGOSTEEN
Mangosteen: મેંગોસ્ટીન ખેતીમાં મહેનત ઓછી નફો વધુ, તમે ખેતી માટે આ ટિપ્સની લઈ શકો મદદ
ખેતી એ ખેડૂતોની મૂડી છે. મેંગોસ્ટીનની ખેતી પણ ખેડૂતો માટે મોટી આવકનો સ્ત્રોત બની શકે છે. તેની સિંચાઈ, ખાતર અને પાણીની કાળજી લઈને તેની ખેતી કરવી જોઈએ.
Jan 23,2023, 22:24 PM IST
model
નગ્ન પુરુષોના અંગોનું રેટિંગ કરી પછી અપમાન કરે છે આ મોડલ, છતાં થાય છે પડાપડી અને ઢગલ
બ્રિટનમાં એક મોડલ અને માતા ઓડ્રે ઓરાએ એવો દાવો કર્યો છે કે તે ઓનલીફેનથી દર મહિને લગભગ 21000 પાઉન્ડ (લગભગ 20 લાખ રૂપિયા) કમાણી કરી રહી છે. જો કે આટલી મોટી કમાણી માટે તેણે એવું વિચિત્ર કામ કરવું પડે છે કે જાણીને તમને પણ નવાઈ લાગશે.
May 19,2022, 15:17 PM IST
surat
સુરતમાં વ્યાજખોરો 41 હજારના 2 લાખ ઉઘરાવ્યા તેમ છતા ગેરેજ માલિક આત્મહત્યા માટે મજબુર
વ્યાજે રૂપિયા આપતી ગેંગ જ્યારે વધુ રૂપિયાની ઉઘરાણી કરે છે, ત્યારે અનેક લોકો પર એવું દબાણ ઉભું થાય છે કે તેમને આત્મહત્યા કરવા સિવાય કોઈ છૂટકો રહેતો નથી. આવી જ વધુ એક ઘટના સુરત શહેરમાં બની છે. સુરતના ડભોલીમાં ગેરેજ માલિકે સુસાઇડ નોટ લખીને આત્મહત્યા કરી લીધી છે. વ્યાજે લીધેલા 41 હજાર સામે 2 લાખ રૂપિયા માગી ત્રાસ આપવામાં આવતાં ગેરેજમાલિકે કંટાળીને આપઘાત કરી લીધો છે. પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના ડભોલીના પરસોત્તમભાઈ ભારદ્વાજ ગેરેજ ધરાવે છે. તેમણે રમેશ રબારી અને દિનેશ રબારી પાસેથી 41 હજાર રૂપિયા વ્યાજે લીધા હતા.
Sep 20,2020, 17:16 PM IST
Nadiad
નડિયાદમાં વ્યાજખોરોએ 91 લાખ રૂપિયાની સામે 4 કરોડ રૂપિયા પડાવ્યા અને તેમ છતા પણ...
શહેરમાં વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવવાનો સિલસિલો યથાવત્ છે. ટાઉન પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે, જેમાં ફરિયાદીએ વ્યાજે લીધેલા ૯૧ લાખ રૂપિયા સામે સાડા ચાર કરોડ રૂપિયા જેટલું માતબર વ્યાજ ચૂકવવા છતાં વ્યાજખોરો હેરાન-પરેશાન કરતા હોવાની ફરિયાદ કરવામાં આવી છે. નડિયાદ શહેરમાં વ્યાજખોરોનો આતંક સમયાંતરે વધી રહી છે. વ્યાજખોરોના ત્રાસથી પાલિકાના પૂર્વ પ્રમુખ દિલીપ શાહની આત્મહત્યાનો મામલો હજુ તો શમ્યો નથી, ત્યાં વધુ એક વ્યાજના ચક્કરની ફરિયાદ શહેર પોલીસ મથકે નોંધાઇ છે. કલ્પેશ શાહ નામના ફરિયાદીએ આક્ષેપ કર્યો છે કે 4 વર્ષ પહેલા વ્યાજખોરો પાસેથી તેણે રૂપિયા ૯૧ લાખ ત્રણ ટકાના વ્યાજે લીધા હતા. પરંતુ ચાર વર્ષમાં તેણે સાડા ચાર કરોડ જેટલું માતબર વ્યાજ ચૂક્યું હોવા છતાં વ્યાજખોરો તેને શારીરિક, માનસિક રીતે હેરાન પરેશાન કરી રહ્યા છે. જેના કારણે નાછૂટકે તેણે પોલીસનો સહારો લેવાની જરૂર પડી છે. પોલીસે પણ ફરિયાદીની હકીકત જાણતા ફરિયાદીએ જણાવેલ નામના વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
Sep 19,2020, 18:00 PM IST
lakh
વડોદરા: વેપારીને કસ્ટમનાં અધિકારીની ઓળખ આપી 15 લાખ રૂપિયાની લૂંટ
શહેરનાં અલકાપુરી વિસ્તારમાં લૂંટની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. વડોદરાનાં મની એક્સચેન્જનો ધંધો કરતા વેપારીને આંતરિને લૂંટી લીધો હતો. લૂંટારૂઓએ કસ્ટમનાં અધિકારી તરીકેની ઓળખ આપીને વેપારીને ઉભો રાખ્યો હતો. ત્યાર બાદ તેની પાસે રહેલો થેલો 15 લાખ રોકડા ભરેલી બેંગ લઇને લૂંટારૂઓ ફરાર થઇ ગયા હતા. બાઇક પર ત્રણ લૂંટારૂઓ આવ્યા હતા અને લૂંટ કરીને ફરાર થઇ ગયા હતા. ઘટના અંગે જાણ થતા જ ગોત્રી પોલીસ ઘટના સ્થળે પહોંચી ચુકી છે.
Feb 8,2020, 22:45 PM IST
જુગાર
‘જીમમાં જવાનું કહીને મારી પત્ની જુગાર રમવા જતી હતી...’ રાજકોટમાં ચારેબાજુ
‘જીમમાં જવાનું કહીને મારી પત્ની જુગાર રમવા જતી હતી...’ આ શબ્દો છે એ રાજકોટમાં રહેતા એ પતિના જેણે પોતાની પત્ની વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિએ ફરિયાદમાં કહ્યું છે કે, તેની પત્ની જુગારમાં 12 લાખ રૂપિયા હારી ગઈ હતી. સવારે 11.30 કલાકે જિમ જવાનું કહી બપોરે 1.30 કલાકે પરત આવતી હતી, ને આ સમયમાં જુગાર રમવા જતી હતી. મારી પત્નીએ જુગારની લતમાં ઘરમાંથી દાગીના ચોરી લઈ લોન મેળવી હતી. ત્યારે રાજકોટનો આ કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. રાજકોટમાં ચારેતરફ હાલ જુગારી પત્નીની ચર્ચા ચાલી રહી છે.
Jan 4,2020, 14:31 PM IST
Three Arrested
ઉડતા ગુજરાત: ડ્રગ્સનાં 61 લાખનાં જથ્થા સાથે 3 શખ્સોની પોલીસે ધરપકડ કરી
અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચે અગાઉથી મળેલી બાતમીના આધારે કાલુપુર રેલવે સ્ટેશન નજીક મુંબઇથી લવાયેલા મેકેડ્રોન તથા કોકેઇનનો 61 લાખ રૂપિયાના જથ્થા સાથે 3 વ્યક્તિઓની ધરપકડ કરી હતી. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર રેલવે વિભાગમાં છેલ્લા 25 વર્ષથી કોન્ટ્રાક્ટ હેઠળ ચાલતા કેટરિંગનાં બિઝનેસમાં વેઇટરની નોકરી કરતો રમેશ રાઠોડ ડ્રગ ડિલર્સના સંપર્કમાં હતો. મુંબઇથી અમદાવાદ આવતી શતાબ્દી ટ્રેનમાં તે નશીલા પદાર્થો પેન્ટ્રીમાં છુપાવી દેતો હતો. અમદાવાદથી પોતાના સાગરીતને આપી દેતો હતો. કાલે આવેલો જથ્થો તે ફિરોઝ અને તેની પત્ની અંજુમને આપતો હતો.
Nov 17,2019, 23:36 PM IST
Trending news
japanese trick to live long life
100 વર્ષ સુધી સ્વસ્થ જીવન જીવવા માંગો છો? તો ચોક્કસપણે આ જાપાનીઝ પદ્ધતિને અનુસરો
Agriculture
સરગવાની ખેતીમાં કિંગ બન્યો ગુજરાતના આ નાનકડો તાલુકો, અમેરિકા સુધી થાય છે એક્સપોર્ટ
health tips
નાની ઉંમરે વાળ થઈ ગયા છે સફેદ, તો રસોડાની આ વસ્તુઓ લગાવવાનું કરો શરૂ,વાળ થઈ જશે કાળા
donald trump
ટ્રમ્પે PMનું નામ લઈ કર્યો USAIDનો ઉલ્લેખ, ભાજપ-કોંગ્રેસ વચ્ચે છેડાઈ ગયું વાક્-યુદ્ધ
Epidemic
NRI થી ભરેલા ગુજરાતના આ ગામમાં રોગચાળો ફાટ્યો, કમળાના ટપોટપ 100 દર્દી થયા, એક મોત
India vs Pakistan
Ind vs Pak: હું ઈચ્છું છું કે પાકિસ્તાન જીતે...ભારતીય ક્રિકેટરનું ચોંકાવનારું નિવેદન
Udit Narayan
Udit Narayan: Kiss કોન્ટ્રોવર્સી પછી પહેલી પત્નીના કારણે ફરી વિવાદમાં ઉદિત નારાયણ
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ