हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Leadership
Leadership News
gujarat
ગુજરાતમાં હવે દર વર્ષે ઉજવાશે વિકાસ સપ્તાહ; કાલે PM મોદીના નેતૃત્વનાં 23 વર્ષ પૂર્ણ
ગુજરાતમાં હવે દર વર્ષે 7થી 15 ઑક્ટોબર સુધી ઉજવાશે વિકાસ સપ્તાહ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 7 ઑક્ટોબર 2001માં પહેલીવાર ગુજરાતના CM તરીકે શપથ લઈને શરૂ કરી હતી વિકાસની રાજનીતિ. આવતી કાલે નરેન્દ્ર મોદીના નેતૃત્વનાં 23 વર્ષ થશે પૂર્ણ.
Oct 6,2024, 19:15 PM IST
gujarat
સુરતમાં અનોખી રીતે ડ્રગ્સ જાગૃતિ અભિયાન; હવે આરોપીઓ પણ ડ્રગ્સ લેતા સૌ વાર વિચારશે!
હવે પછી ડ્રગ્સનું સેવન નહી કરીએ અને કરાવા નહીં દઈએ તેવી સપથ લીધી છે. ડ્રગ્સ પેડલરો અને આરોપીઓ જાતેજ જાગૃતિ ફેલાવી છે. હવે પછી ડ્રગ્સ વેચશે નહીં કે સેવન કરશે નહીં તેવા ખુદ આરોપીઓએ સપથ લીધા છે.ડ્રગ્સ ની ચંગુલ મા ફસાયેલા યુવાનોએ પણ શપખમાં સામેલ કરાયા છે.
May 20,2024, 17:35 PM IST
gujarat
રાજ્ય સરકારની વધુ એક ગૌરવ સિદ્ધિ; ગુજરાતના આ 6 જિલ્લાઓ 'ભૂમિ સન્માન' એવોર્ડથી સન્માન
આદિજાતિ જિલ્લા અરવલ્લી, ડાંગ અને નર્મદા સહિત 6 જિલ્લાઓમાં ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ્સ મોડર્નાઈઝેશન પ્રોગ્રામ-DILRMP હેઠળ 99 ટકાથી વધુ સફળ કામગીરી. રાજ્યમાં મહેસૂલી સેવાઓ ઓનલાઈન, અદ્યતન તથા પારદર્શક બનાવવા અંગે ઉત્કૃષ્ટ કામગીરી માટે તમામ 6 કેટેગરીમાં ગુજરાતને સૌથી ઉચ્ચ ‘પ્લેટિનમ સર્ટિફિકેટ’ એવોર્ડ મળ્યો.
Jul 18,2023, 15:17 PM IST
પાટીદાર
પાટીદારો ડોલર કમાવવામાં શૂરા આ મહેણું ભાગ્યું! પાટીદાર યુવકે સમગ્ર વિશ્વમાં વગાડ્યો
બારડોલીના એક નવયુવાનની લીડર શીપમાં દુનિયાના પ્રથમ હાઈડ્રોજન વિમાનનું નિર્માણ કરવામાં આવ્યું અને તેની સફળ ટ્રાયલ પણ લેવામાં આવ્યું છે. હાઈડ્રોજનના ઇંધણ તરીકેના વપરાશથી વાયુ પ્રદૂષણમાં મોટા પ્રમાણ ઘટાડો કરવામાં સફળતા મળશે.
Jul 12,2023, 13:16 PM IST
gujarat congress
ગુજરાત કોંગ્રેસમાં ડખો: મનહર પટેલ અને જયરાજ સિંહ પરમારે નેતૃત્વ સામે ઉઠાવ્યા સવાલ
રાજ્યમાં પ્રદેશ કોંગ્રેસની અંદર ફરી અંદરોઅંદર વિખવાદ સપાટી પર જોવા મળ્યો છે. કોંગ્રેસના મોટા નેતા અને પ્રવક્તા જયરાજસિંહ પરમારે ટ્વિટ કરી પોતાની પાર્ટી સામે જ સવાલો ઉઠાવ્યાં હતા. ગુજરાત કોંગ્રેસમાં ફરી આંતરિક વિવાદ સામે આવ્યો છે.
Jan 27,2022, 15:23 PM IST
Sub safe
ગુજરાત સરકારમાં સબ સલામત, હાલ નેતૃત્વ પરિવર્તનની કોઇ જ શક્યતા નહી
ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી રાજકીય અટકળોનો હાલ પૂરતો અંત આવ્યો છે. ભાજપ સંગઠન અને સરકારના સુત્રોનો દાવો છે કે, હાલ પૂરતું ગુજરાત સરકારમાં નેતૃત્વ પરિવર્તન નહીં થાય. પ્રદેશ પ્રભારીના અચાનક ગુજરાત પ્રવાસથી નેતૃત્વ પરિવર્તનની અટકળોને રાજકીય વેગ મળ્યો હતો.
Jun 15,2021, 23:12 PM IST
Desh pradesh
દેશ પ્રદેશ: કોંગ્રેસની નેતાગીરીથી કોળી સમાજ નારાજ
કોંગ્રેસની નેતાગીરીથી કોળી સમાજ નારાજ જોવા મળી રહ્યો છે. લીંબડીના ધારાસભ્ય સોમાભાઈ પટેલનું ચોંકાવનારું નિવેદન આપતા જણાવ્યું હતું કે, કોંગ્રેસમાં કોળી સમાજનું પ્રભુત્વ ઘટ્યું છે. રાજ્યસભામાં કોળી સમાજને ટીકીટ આપવા અહમદભાઈ પટેલને રજુઆત કરી છે.
Mar 11,2020, 22:10 PM IST
વીમેન રાઈટર્સ ફેસ્ટિવલ 2018
દ્રોપદી હોય કે સીતા દરેકની એક જ પ્રકારની છબી રજૂ કરવામાં આવે છે: રાણા સફવી
શી ધ પીપલે ફિક્કી ફ્લો, અમદાવાદની ભાગીદારીમાં શહેરમાં વીમેન રાઈટર્સ ફેસ્ટિવલ, 2018ની સૌપ્રથમ આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કલ્પના મોરપરિયા, સુધા મેનન, મલ્લિકા દુઆ, સોનુ ભસિન, ગાયત્રી રંગાચારી શાહ, અનૈતા અડાજણીયા, રાણા સફવી, ઈરા મુખોટી, સાવી શર્મા, શૈલી ચોપરા, કિરણ મનરાલ તથા સબા નક્વી જેવા જાણીતાં મહિલા વક્તાઓ સહિત અન્યોએ પોતાના અનુભવો રજૂ કર્યાં હતા. મહિલા લેખિકાઓ તથા શહેરના વાચકો માટે એકબીજા સાથે સંવાદ સાધવા અને તેમની સાથે ચર્ચા કરવા માટે આ ઈવન્ટ એક યોગ્ય મંચ બની રહ્યો હતો.
Dec 20,2018, 19:10 PM IST
Trending news
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ
India vs Pakistan
IND vs PAK : પાકિસ્તાન સામે પ્લેઈંગ-11માં થશે મોટો ફેરફાર, આ બોલરની થશે એન્ટ્રી
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
heart attack
ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
Shocking News
ન્હાતો કે કપડા બદલતો? મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું!
Kash Patel
ગુજરાતના આ નાનકડા ગામમાં કાશ પટેલના પરિવારના 7 પેઢીની વંશાવલી સચવાયેલી છે
Samudrik Shastra
સ્ત્રીની જમણી આંખ ફરકે તો શુભ કે અશુભ ? જાણો સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલો અર્થ