हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
217/ 3
(33.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
lunar eclipse 2024
Lunar eclipse 2024 News
Chandra Grahan
પિતૃ પક્ષમાં ચંદ્રગ્રહણ 4 રાશિવાળાને કરાવશે જબરદસ્ત લાભ, પણ આ 1 રાશિવાળા માટે ભારે
ચંદ્રગ્રહણ લાગી ચૂક્યું છે પરંતુ તેની અસર આવનારા અનેક દિવસો સુધી જોવા મળશે. મીન રાશિમાં લાગેલા આ ચંદ્રગ્રહણની સૌથી વધુ નકારાત્મક અસર એક રાશિ પર જોવા મળશે અને તેના જાતકોએ ઘણા દિવસ સુધી સહન કરવું પડી શકે તેમ છે. જાણો કોના માટે રહેશે શુભ?
Sep 18,2024, 13:39 PM IST
Chandra Grahan 2024
પિતૃ પક્ષમાં સૂર્ય અને ચંદ્ર ગ્રહણ, આ જાતકોને થશે લાભ, મળી શકે છે અપાર પૈસા અને પદ
વૈદિક જ્યોતિષ અનુસાર પિતૃ પક્ષમાં 2 ગ્રહણ લાગવાના છે. આ ગ્રહણને કારણે કેટલાક જાતકોને વિશેષ લાભ મળી શકે છે. તમે પણ જાણો ગ્રહણથી કયાં જાતકોને લાભ થશે.
Sep 15,2024, 15:55 PM IST
Chandra Grahan 2024
હોળી-ધૂળેટી પર આ રાશિઓને રાડા પડાવશે અશુભ યોગ, લાગી જશે ખુશીઓ પર 'ગ્રહણ'
Lunar Eclipse 2024: વર્ષ 2024 નું પ્રથમ ચંદ્ર ગ્રહણ ફાગણ મહિનાની પૂનમના દિવસે સર્જાશે અને આ દિવસે હોળીનો તહેવાર પણ ઉજવવામાં આવશે. હોળીના અવસર પર 100 વર્ષ બાદ ચંદ્ર ગ્રહણ લાગવા જઇ રહ્યું છે. એવામાં જ્યાં આ દરમિયાન કેટલીક રાશિઓને વિશેષ લાભ થશે. તો બીજી તરફ કેટલીક રાશિવાળાઓને ખૂબ સંભાળીને ચાલવું પડશે. જાણો આ દરમિયાન કઇ રાશિઓ માટે મુશ્કેલીભર્યો સમય રહેવાનો છે.
Mar 20,2024, 14:59 PM IST
holi 2024
હોળી પર સર્જાશે વર્ષનું પ્રથમ ગ્રહણ, ખાસકરીને ગર્ભવતી મહિલાઓ આ રીતે રાખે ધ્યાન
Grahan Effect On Pregnant Ladies: વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહસ્ણ 25 માર્ચે હોળીના દિવસે સર્જાશે. ગ્રહણના અશુભ પ્રભાવોથી બચવા માટે જ્યોતિષ શાસ્ત્રમાં ઘણા ઉપાયો વિશે જણાવવામાં આવ્યું છે. તમને જણાવી દઇએ કે આ દરમિયાન ગર્ભવતી મહિલાઓને કઇ વાતોનું ધ્યાન રાખવું જોઇએ.
Mar 16,2024, 12:49 PM IST
Chandra Grahan 2024
માર્ચમાં લાગશે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, આ પાંચ જાતકોને મળશે અપાર સફળતા
Lunar Eclipse 2024: વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ માર્ચ મહિનામાં લાગશે. સૂર્ય તથા ચંદ્રમા વચ્ચે પૃથ્વી આવવાથી ચંદ્ર ગ્રહણ થાય છે. આ દરમિયાન પૃથ્વીની છાયા ચંદ્રમા પર પડે છે.
Mar 6,2024, 16:15 PM IST
lunar eclipse 2024
હોળી પર ચંદ્રગ્રહણના પડછાયાથી થશે ઉથલ-પાથલ, કુંભ સહિત આ 4 રાશિઓ થશે પ્રભાવિત
સનાતન ધર્મમાં દર વર્ષે ફાગણ મહિનાની સુદ પક્ષની પૂનમની રાત્રે હોલિકા દહન થાય છે અને તેના બીજા દિવસે ધૂળેટી ઉજવવામાં આવે છે. આ પર્વ ભાઈચારા, આપસી પ્રેમ અને સદ્ભાવનાનું પ્રતીક માનવામાં આવે છે. દેશભરમાં હોળીના તહેવારની ધૂમધામથી ઉજવણી કરવામાં આવે છે. ઘરમાં પકવાન બને છે અને લોકો એકબીજા પર કલર ઉડાળી આ પર્વની ઉજવણી કરે છે. આ વર્ષે 25 માર્ચ 2024ના હોળીનો તહેવાર ઉજવવામાં આવશે. પંચાગ અનુસાર આ વખતે હોળીના દિવસે ચંદ્રગ્રહણનો પડછાયો પડવાનો છે. 25 માર્ચે સવારે 10 કલાક 23 મિનિટથી બપોરે 3 કલાક 2 મિનિટ સુધી ચંદ્રગ્રહણ લાગશે. ભારતમાં આ ચંદ્રગ્રહણ દેખાશે નહીં. તેથી સૂતકકાળ માન્ય રહેશે નહીં. જ્યોતિષ ગણનાઓ અનુસાર વર્ષના પ્રથમ ચંદ્રગ્રહણના પ્રભાવથી કેટલાક જાતકોના જીવનમાં સમસ્યા આવી શકે છે. તેથી આ રાશિના જાતકોએ કેટલીક વાતોનું ધ્યાન રાખવું જોઈએ...
Feb 6,2024, 16:27 PM IST
Chandra Grahan 2024
Lunar Eclipse: આ દિવસે લાગશે વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ, આ રાશિવાળાનું જાગી જશે ભાગ્ય
Chandra Grahan 2024: નવા વર્ષ 2024માં વર્ષનું પ્રથમ ચંદ્રગ્રહણ કેટલીક રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થવાનું છે. આ ચંદ્રગ્રહણ 25 માર્ચના રોજ થશે. જે કેટલીક રાશિઓના ભાગ્યોદયનું કામ કરશે.
Jan 9,2024, 9:30 AM IST
Trending news
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત
numerology
આ તારીખે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની તંગી પડતી નથી, કુબેર દેવતા તિજોરી છલોછલ રાખે
KBC
KBC ના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાથે એટલા બદલાઈ ગયા કે હવે ઓળખી પણ નહિ શકો
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ
India vs Pakistan
ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમ ફેવરિટ
Bottle gourd juice for uric acid
યુરિક એસિડના દર્દી સવારે પીવે આ શાકભાજીનું જ્યુસ, પેશાબની સાથે નિકળી જશે પ્યુરિન
Punjab
હાઈ લા...જે મંત્રાલયનું નામોનિશાન નહતું, તેને 20 મહિના સુધી ચલાવતા રહ્યા AAP મંત્રી