हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Maa Durga
Maa durga News
Navratri 2024
દુર્ગા માતાને આ 3 રાશિઓ છે ખુબ જ વ્હાલી; હંમેશા વરસાવે છે કૃપા, કષ્ટોથી દૂર રાખે
જ્યોતષ શાસ્ત્રમાં માતા ભગવતીની ઉપાસના વિશે વિસ્તૃતમાં જણાવવામાં આવ્યું છે. શાસ્ત્રોમાં કેટલીક એવી રાશિઓ વિશે જણાવાયું છે જે માતા દુર્ગાને અતિ પ્રિય છે. એવું કહેવાય છે કે આ રાશિના લોકો પર માતા દુર્ગાની કૃપા હંમેશા રહે છે. જાણો આ રાશિઓ વિશે...
Oct 5,2024, 11:13 AM IST
chaitra navratri 2024
ચૈત્રી નોરતામાં એકવાર જરૂર આ મંદિરોમાં દર્શન કરવા જજો, માતાજી દરેક અધૂરી ઈચ્છા કરશે
9 એપ્રિલથી ચૈત્રી નોરતા શરૂ થઈ ગયા છે. ભક્તોમાં આસ્થાનો સેલાબ ઉમટી પડ્યો છે. ભક્તો મા દુર્ગાના દર્શન કરવા માટે અલગ અલગ મંદિરોમાં પહોંચી રહ્યા છે. માતા દુર્ગાના એવા પ્રચલિત મંદિરો વિશે ખાસ જાણો જ્યાં ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે.
Apr 11,2024, 10:16 AM IST
chaitra navratri 2024
30 વર્ષ બાદ ચૈત્રી નવરાત્રી પર બનશે દુર્લભ સંયોગ, આ 3 રાશિવાળાનું ભાગ્ય પલટી જશે
આ સાથે જ ચૈત્ર નવરાત્રી પર ખુબ દુર્લભ સંયોગ પણ બની રહ્યા છે. આ વખતે ચૈત્રી નવરાત્રી પર અમૃતસિદ્ધિ યોગ, સર્વાર્થસિદ્ધિ યોગ અને શશ યોગનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ બંને યોગ ચૈત્ર નવરાત્રીમાં 30 વર્ષ બાદ બનવા જઈ રહ્યા છે.
Mar 30,2024, 14:24 PM IST
durga ashtami 2023
મહાઅષ્ટમી: આ 5 મહાઉપાય જીવનમાં લાવશે મહા પરિવર્તન, ક્યારેય ખાલી નહી થાય તિજોરી
Durga Ashtami 2023: જ્યોતિષ શાસ્ત્રના અનુસાર મહાઅષ્ટમીના પર્વ દેશભરમાં 22 ઓક્ટોબરના દિવસે ઉજવવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઇએ કે જો તમે આ દિવસે કેટલાક ઉપાય કરી લો, તો વ્યક્તિને સુખ સૌભાગ્યની સાથે ધનની પણ પ્રાપ્તિ થાય છે.
Oct 22,2023, 12:55 PM IST
Navratri 2023
નવરાત્રિમાં ભૂલેચૂકે અંબે માને આ ચીજો અર્પણ ન કરવી જોઈએ, અશુભ મનાય છે
Never Offer These Things: હિન્દુ શાસ્ત્રોમાં નવરાત્રિ ખુબ જ ખાસ અને વિશેષ ગણવામાં આવે છે. વર્ષમાં 4 વખત આ પર્વની ઉજવણી થાય છે. આસો મહિનામાં આવતી નવરાત્રિને શારદા નવરાત્રિના નામથી પણ ઓળખવામાં આવે છે. તેની શરૂઆત 15મીથી થઈ ચૂકી છે. આ 9 દિવસ માતા દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા થાય છે
Oct 18,2023, 21:52 PM IST
Navratri 2023
નવરાત્રિમાં કન્યા પૂજન કરો, ભોજન કરાવો, માતાના વિવિધ રૂપોને કરો પ્રસન્ન
Navratri 2023 News: આસો નોરતા 15 ઓક્ટોબરના રોજ રવિવારથી શરૂ થઈ રહ્યા છે તથા 21 ઓક્ટોબર શનિવારે મહાસપ્તમી અને 22 ઓક્ટોબર રવિવારે મહાઅષ્ટમી, 23 ઓક્ટોબર સોમવારે મહાનવમી તથા 24 ઓક્ટોબર મંગળવારે વિજયાદશમી એટલે કે દશેરાનું પર્વ ઉજવાશે.
Oct 14,2023, 15:52 PM IST
Navratri 2023
પાપમાં ન પડવું હોય તો નવરાત્રિમાં આ બાબતોનું રાખો ધ્યાન, માતા રૂઠશે તો રોતા નહી આવડે
Navratri 2023: નવરાત્રીનું ગુજરાતમાં અનેરું મહત્વ છે, કેટલાક લોકો ધાર્મિક રીતે પણ નવરાત્રીને ઉજવે છે. જેમાં લોકો ઉપવાસ અને ગરબા રમે છે. નવરાત્રીમાં માતા આદ્યશક્તિને પ્રસન્ન કરવા માટે લોકો પૂજા પાઠ કરતા હોય છે ત્યારે ઘણી એવી વસ્તુઓ છે જે આ નવરાત્રીના પવન પર્વ દરમિયાન ના કરવી જોઈએ.
Oct 9,2023, 10:35 AM IST
Navratri 2023
નવરાત્રિમાં ઉપવાસ રાખતા હોવ તો આ બાબતોનું રાખો ધ્યાન, લોકો પૂછશે એનર્જીનું રાજ
નવરાત્રિ (Navratri 2023) ના ઉપવાસ દરમિયાન લોકો વિવિધ નિયમોનું પાલન કરે છે. કેટલાક લોકો આ ઉપવાસ દરમિયાન સિંધવ મીઠું ખાય છે, જ્યારે કેટલાક ફળો જ ખાય છે. તે જ સમયે, કેટલાક લોકો દિવસ દરમિયાન કંઈપણ ખાતા નથી અને રાત્રે માત્ર એક જ ટંક ભોજન લે છે.
Oct 9,2023, 10:08 AM IST
Festival 2022
આ નવરાત્રિમાં હાથી પર સવાર થઈને આવશે માં દુર્ગા, શુભ કે અશુભ? જાણો ધાર્મિક મહત્વ
Shardiya Navratri 2022: આ વખતે નવરાત્રિની શરૂઆત 26 સપ્ટેમ્બરથી થઈ રહી છે અને માં દુર્ગા આ વખતે હાથી પર સવાર થઈને આવશે. આવો જાણીએ તેનું શું છે ધાર્મિક મહત્વ?
Sep 14,2022, 16:44 PM IST
દશેરા
દશેરા પર્વનું જાણો મહત્વ, માન્યતાઓ અને આ વિજય મુહૂર્તમાં કરો પૂજા
દેશભરમાં આજે દશેરાની ધૂમ છે. અસત્યની સત્ય પર જીતના આ પર્વને દેશમાં ખુબ ધૂમધામથી મનાવવામાં આવે છે. દશેરા એટલે કે વિજયાદશમી એ હિન્દુઓનો પ્રમુખ તહેવાર છે.
Oct 8,2019, 9:16 AM IST
નવરાત્રિ
અંબાજીમાં આરતીનો સમય બદલાયો, નવરાત્રિમાં જતા પહેલા જાણી લેજો....
ભાદરવી પૂનમ બાદ અંબાજીના મંદિરમાં નવરાત્રિનું અનેરુ મહત્ત્વ હોય છે. નવરાત્રિના નવ દિવસો દરમિયાન અંબાજી મંદિર ભક્તોથી ભરાઈ જાય છે. નવરાત્રિમાં ભક્તોની લાંબી લાઈનો લાગે છે.
Oct 9,2018, 17:24 PM IST
નવરાત્રિ
નવરાત્રિમાં થાય છે માના આ 9 સ્વરૂપોની પૂજા, Photos
प्रकीर्तिता:। उक्तान्येतानि नामानि ब्रह्मणैव महात्मना:।।
Oct 9,2018, 16:46 PM IST
Trending news
Bengaluru techie
બેંક એકાઉન્ટ ધારકો થઈ જજો સાવધાન! ઘરે આવી રહ્યા છે નવો નક્કોર મોબાઈલ ફોન, ખોલશો તો..
Kuber Dev
આ 3 રાશિવાળા ખુબ ભાગ્યશાળી, ધનના દેવતાની હોય છે વિશેષ કૃપા, આપે છે અપાર ધન-દૌલત
donald trump
એક્શન મોડમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ, 78 નિર્ણય કર્યા રદ, WHOમાંથી હટ્યું અમેરિકા
Noida News
Traffic Regulations: હવે લેન બદલશો તો પણ થશે 1500 રૂપિયાનો દંડ! આ 3 જગ્યાએ લાગૂ થશે
crime news
માનવતાને લાંછનરૂપ ઘટના! દીકરી પેદા થતા પત્નીનું પતિએ મોઢું દબાવ્યું અને નણંદે ઝેર પી
Weather Forecast
ઠંડીમાંથી મળી રાહત, હવે માવઠું કાઢશે બરાબરનું જોર, કાલથી આ વિસ્તારોમાં વરસાદ પડશે
love jihad
ખોટા વ્યક્તિના ચક્કરમાં ફસાયા તો ફ્રિજમાંથી 41 ટુકડા મળશે, કથાકારની દીકરીઓને ચેતવણી
Petrol Diesel Price Today
ટ્રંપ આવતા જ કાચા તેલના ભાવમાં વધારો! ગુજરાત સહિત મહાનગરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ?
donald trump
ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત બન્યા અમેરિકાના રાષ્ટ્રપતિ, શપથ ગ્રહણ સાથે તૂટ્યા આ રેકોર્ડ
donald trump
'અમેરિકાનો સુવર્ણ યુગ શરૂ', રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ સંબોધનમાં બોલ્યા ટ્રમ્પ