हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Maha Shivratri 2023
Maha shivratri 2023 News
Maha Shivratri 2023
શિવજીની સવારીની જેમ નીકળ્યો યુવકનો લગ્નનો વરઘોડો, શરીર ભસ્મ લગાવીને ફેરા ફર્યા
Marriage On Mahashivratri 2023 : પંચમહાલના ગોધરામાં શિવજીની વેશભૂષામાં વરરાજાએ અનોથો વરઘોડો કાઢ્યો હતો. શિવભક્ત યુવકે શિવરાત્રિ મહાપર્વના દિવસે જ લગ્નનું આયોજન કર્યું હતું. ગોધરાના રિષભ પટેલ નામના યુવકના લગ્નનો ભવ્ય વરઘોડો શિવજીની સવારની જેમ નીકળ્યો હતો. શિવભક્ત રિષભ પટેલે પોતાના લગ્નમાં શિવજીના અઘોર સ્વરૂપ ધારણ કર્યુ હતું. તેનો વરઘોડો આ જ રીતે નીકળ્યો હતો. ઢોલ અને ડીજે ના તાલ સાથે ચોમેર શિવ ભક્તિમય સુરાવલીઓ સાથે વરઘોડો નીકળતા ગોધરામાં અનેરું આકર્ષણ જામ્યુ હતું.
Feb 19,2023, 10:24 AM IST
Maha Shivratri 2023
ભાવનગરમાં મહાશિવરાત્રિએ ભક્તોનું ઘોડાપૂર
Maha Shivratri 2023
Feb 18,2023, 17:00 PM IST
Lord Shiva
Mahashivratri 2023: આજે ભોલેનાથનું વ્રત, જાણો મહાદેવની પૂજાની સૌથી સરળ વિધિ
Mahashivratri 2023: મહાશિવરાત્રીનો દિવસ દેવોના દેવ મહાદેવની વિશેષ પૂજા માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આજે કયા સમયે અને કઈ વિધિથી માતા પાર્વતી અને મહાદેવની પૂજા કરવાથી મનચાહ્યુ વરદાન મળશે, તે જાણવા માટે આ લેખ જરૂર વાંચો.
Feb 18,2023, 9:22 AM IST
Maha Shivratri 2023
એક એવું શિવ મંદિર જ્યાં શિવરાત્રીએ શિવ નહીં પણ થાય છે શક્તિની પુજા, રાજવી પરીવાર...'
શિવરાત્રી એટલે ભોળાનાથને રીઝવવાનો દિવસ પણ અહી નર્મદા જિલ્લામા મહાશિવરાત્રીનીથી શિવ નહીં પણ શક્તિની આરાધના સમો પાંડોરી માતાનો પાંચ દિવસનો મેળો ભરાય છે અને અહીં ગુજરાત, મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ અને રાજસ્થાનથી આદિવાસીઓ આવે છે.
Feb 17,2023, 21:59 PM IST
Maha Shivratri 2023
મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ દરમિયાન આ બાબતોનું ખાસ રાખો ધ્યાન
Maha Shivratri 2023: હિન્દુ ધર્મમાં મહાશિવરાત્રીનું ખુબ મહત્વ છે. મહાશિવરાત્રીનો પર્વ ભગવાન શિવ અને માતા પાર્વતીના મિલનના ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. મહાશિવરાત્રીનો તહેવાર દર વર્ષે મહા માસની વદ પક્ષની ચૌદશના દિવસે આવે છે.એવું પણ કહેવાય છે કે આ દિવસે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગનું ધરતી પર પ્રાગટ્ય થયું હતું.
Feb 17,2023, 13:31 PM IST
Maha Shivratri 2023
મહાશિવરાત્રિ પર આ 3 રાશિઓને મળશે ભગવાન શિવના આશીર્વાદ, થશે ધનલાભ
મહાશિવરાત્રિનું પર્વ ત્રણ રાશિના જાતકો માટે ખુબ ખાસ રહેવાનું છે. જાણો આ રાશિઓમાં શું તમારી રાશિ સામેલ છે.
Feb 16,2023, 15:22 PM IST
Lord Shiva
શિવલિંગ પર આ 5 વસ્તુ અર્પણ કરવાથી અવશ્ય વરસશે ભોળેનાથના આશીર્વાદ
Mahashivratri 2023: મહાશિવરાત્રિની પૂજામાં શિવલિંગ પર એવી કઈ વસ્તુઓ છે જેને અર્પણ કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે અને ઈચ્છિત વરદાન આપે છે, જાણો આ 5 વસ્તુઓ વિશે..
Feb 16,2023, 13:07 PM IST
Maha Shivratri 2023
મહાશિવરાત્રિ પર થશે મહાદેવની કૃપા, ચમકી જશે આ રાશિના જાતકોનું ભાગ્ય
Maha Shivratri 2023: મહાશિવરાત્રિનું પર્વ ભગવાન શિવના ભક્તો માટે ખાસ માનવામાં આવ્યું છે. આ દિવસે ભગવાન શિવની વિધિ-વિધાન સાથે પૂજા કરવામાં આવે છે. જાણો મહાશિવરાત્રિનું પર્વ કઈ રાશિઓ માટે ખાસ રહેશે.
Feb 13,2023, 15:49 PM IST
Trending news
Health Care
ખ્યાતિ હોસ્પિટલકાંડ બાદ ગુજરાત સકારનો મોટો નિર્ણય, હવે હોસ્પિટલ માટે ના નિયમો બદલાશે
crime news
માઈકાના વિદ્યાર્થીના હત્યારા પોલીસકર્મીને આજે અમદાવાદ લવાશે, સામે આવ્યા CCTV
bsnl Recharge plan
BSNLની નવી ઓફરથી જિયો-એરટેલ યૂઝર્સની આંખો પહોળી થઈ! 84 દિવસ સુધી રોજ 3GB ડેટા
Cracked Heels
5 ઘરેલુ ઉપાયથી 7 દિવસમાં ફાટેલી એડીની તકલીફ થશે દૂર, આખો શિયાળો નહીં ફાટે એડી
breaking news
ખેતી થી ખેતી અને ખેતી થી બિન ખેતી ના હેતુફેર ના કિસ્સામાં સરકારનો સૌથી મોટો નિર્ણય
Winter
Light Bill: લાઈટ બિલ અડધું થઈ જશે, શિયાળામાં ફ્રીજ વાપરતી વખતે આ ટીપ્સ ફોલો કરજો
crime news
પૈસા માટે લોકોના જીવ લેનારા ડોક્ટરની ધરપકડ! આરોપીને મેડિકલ ટેસ્ટ માટે લઈ જવાયો
Gold rate
જલદી કરો...સોનાના ભાવમાં રાતોરાત તોતિંગ ઘટાડો, ચાંદી પણ જબ્બર ગગડી, ફટાફટ જાણો રેટ
Kala Tika
કોઈને ખબર ન પડે એમ ઘરની આ જગ્યાએ કરી દો કાળું ટપકું, દિવસ રાત વધશે ઘરની સમૃદ્ધિ
entertainment
પોતાનાથી 19 વર્ષ નાના બિઝનેસમેનને ડેટ કરી રહી છે બોલીવુડની આ ગુજરાતી હીરોઈન!