हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
male health
Male health News
low sperm count
પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ઘટવાના 5 સંકેત, સમયસર ઓળખો નહીં તો પિતા નહીં બની શકો
વિશ્વ સ્વાસ્થ્ય સંગંઠનના જણાવ્યાં મુજબ એક સ્વસ્થ પુરુષના વીર્યના 1 મિલીલીટરમાં ઓછામાં ઓછા 15 મિલિયન શુક્રાણુ હોવા જોઈએ. જો તમારા શરીરમાં સ્પર્મ કાઉન્ટ ઓછા હોય તો આ એક ગંભીર વિષય છે. પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ ઓછા હોવા પર અનેક લક્ષણો જોવા મળે છે. આજે અમે તમને આ લેખમાં પુરુષોમાં સ્પર્મ કાઉન્ટની કમીના લક્ષણો વિશે જણાવીશું.
Nov 26,2024, 9:53 AM IST
male health
પિતા બનવાનું પ્લાનિંગ કરતાં પુરુષો આ 3 વસ્તુઓથી રહે દુર, ખાવાથી ઘટે છે Sperm Count
Male Health: સામાન્ય રીતે ચર્ચા માતૃત્વની જ થતી હોય છે પરંતુ દરેક પુરૂષ પણ પિતા બનવાની તીવ્ર ઈચ્છા રાખે છે. પરંતુ ઘણી વખત લો સ્પર્મ કાઉન્ટના કારણે તેમની આ ઈચ્છા અધુરી રહી જાય છે. આ એક એવી સમસ્યા છે જેના વિશે પુરુષો વાત કરવાનું ટાળે છે. લો સ્પર્મ કાઉન્ટના કારણે પુરુષો શરમ અને સંકોચ અનુભવે છે. જો કે આ સમસ્યા માટે પુરુષોની જ કેટલીક ખરાબ આદતો જવાબદાર હોય છે.
Sep 23,2023, 14:33 PM IST
male fertility
આ રીતે બેલ્ટ પહેરશો તો બની જશો નપુંસક, સ્લિમ દેખાવવાના ચક્કરમાં આફત વહોરશો
Tight Belt Side Effect: કેટલાક લોકો વધેલા પેટ અને સ્થૂળતાને છુપાવવા માટે ટાઈટ બેલ્ટ પહેરે છે, જ્યારે સ્થૂળતાને છુપાવવા માટે માર્કેટમાં ઘણા પ્રકારના બેલ્ટ છે, જે સ્લિમ દેખાડવાનો દાવો કરે છે, ભલે તેના કારણે તમે થોડા સમય માટે સ્લિમ દેખાવાનું શરૂ કરો છો. લાંબા સમય સુધી પેટ ચુસ્ત રહેવાના ગેરફાયદા છે, જે સમયસર જાણવું યોગ્ય છે.
Aug 1,2023, 16:57 PM IST
male fertility
ઓફિસની તૈયારી કરતી વખતે પુરૂષો ના કરે આ ભૂલો, બાપ બનવાના ઓરતા રહેશે અધુરા
Tight Belt Side Effect: કેટલાક લોકો વધેલા પેટ અને સ્થૂળતાને છુપાવવા માટે ટાઈટ બેલ્ટ પહેરે છે, જ્યારે સ્થૂળતાને છુપાવવા માટે માર્કેટમાં ઘણા પ્રકારના બેલ્ટ છે, જે સ્લિમ દેખાડવાનો દાવો કરે છે, ભલે તેના કારણે તમે થોડા સમય માટે સ્લિમ દેખાવાનું શરૂ કરો છો. લાંબા સમય સુધી પેટ ચુસ્ત રહેવાના ગેરફાયદા છે, જે સમયસર જાણવું યોગ્ય છે.
Feb 10,2023, 9:15 AM IST
Trending news
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધરખમ ફેરફાર...ગિલને મોટી જવાબદારી મળી
gujarat
માતા બની શેતાન! ફૂલ જેવડી બે દીકરીઓને માર્યો ઢોર માર! એકની આંખમાં ડંડો ફટકારતા લોહી
CNG Scooter
TVS એ પાડ્યો મોટો ખેલ! દુનિયાનું પહેલું સીએનજી સ્કૂટર 'Jupiter CNG' શોકેસ કર્યું
Gujarat farmers
ગુજરાતના ખેડૂતો ખરા અર્થમાં બન્યા પ્રગતિશીલ! ડિજીટલ બનીને ઓનલાઈન વેચે છે પ્રોડક્ટ
Onion Juice
રોજ 1 ચમચી ડુંગળીનો રસ પીવાથી શરીરને થાય છે આ 5 ફાયદા, જાણીને તમે પણ પીવા લાગશો
Kareena Kapoor Khan
હુમલાની રાત્રે ઘરમાં શું થયું ? કરીના કપૂરે પોલીસમાં નોંધાવ્યું નિવદેન, જણાવી વિગતો
Mahakumbh 2025
અત્યંત કપરી અંગતોડ પ્રક્રિયા બાદ બની શકાય નાગા સાધુ, ગુપ્તાંગની ખેંચવામાં આવે છે નસ
Hyundai Creta Electric
હ્યુન્ડાઈ ક્રેટા ઈલેક્ટ્રીક એકવાર ચાર્જ કરો અને ચલાવો 473 km, કેવા છે કારના ફીચર્સ ?
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર
Baroarbunga Volcano
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....