हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Manorama Mohanty
Manorama mohanty News
meteorological department
ભરશિયાળે વધશે તાપ, નાતાલ પહેલા...! શું ગુજરાત માટે આ આગાહી ઘાતક સાબિત થશે?
આગામી 5 દિવસ વાતાવરણ સુક્કુ રહેશે. તેમજ હાલમાં ઠંડીની સીઝન ચાલતી હોઈ નલિયા 10.5 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહેવા પામ્યું હતું. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક આગાહી કરીને લોકોને ચોંકાવી દીધા છે. ગુજરાતના ખેડૂતો પર માગશરમાં બે વખત માવઠાની ઘાત. એક વખત 14થી 18 ડિસેમ્બર વચ્ચે તો બીજી વાર 22-23 તારીખે પડશે માવઠું.
Dec 14,2023, 19:06 PM IST
meteorological department
દિવાળીના તહેવારો પહેલાં હવામાન વિભાગની આવી ગઈ નવી આગાહી, જાણો કેવું રહેશે વાતાવરણ
હવે દિવાળીના તહેવારોની શરૂઆત થવાની છે. આ પહેલા રાજ્યના વાતાવરણ અંગે હવામાન વિભાગે લેટેસ્ટ માહિતી આપી છે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ કહ્યું કે રાજ્યમાં બે-ત્રણ દિવસ વાદળછાયું વાતાવરણ રહી શકે છે. જોકે આ દરમિયાન વરસાદની કોઈ શક્યતા નથી.
Nov 7,2023, 18:33 PM IST
meteorological department
ફરી કડકડતી ઠંડી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી મોટી આગાહી
ગુજરાતમાં બે દિવસના માવઠા બાદ ફરી ઠંડી શરૂ થવાની છે. તાજેતરમાં રાજ્યમાં કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો હતો. પરંતુ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ વરસાદની કોઈ શક્યતા નથી.
Jan 30,2023, 20:31 PM IST
weather department
દિવસે ગરમી અને રાત્રે ઠંડી, લોકોએ બે ઋતુનો કરવો પડશે સામનોઃ હવામાન વિભાગ
રાજ્યના હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે હવે તાપમાનમાં ઘટાડો થતાં રાત્રે હળવી ઠંડી પડશે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રાજ્યમાં હવે વરસાદની કોઈ શક્યતા નથી.
Nov 2,2022, 17:26 PM IST
meteorological department
રાજ્યમાં આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં તૂટી પડશે મેઘરાજા
રાજ્ય હવામાન વિભાગના ડાયરેક્ટરે કહ્યું કે, ત્રણ દિવસ બાદ રાજ્યમાં વરસાદની સિસ્ટમ ધીમી પડવા લાગશે. એટલે કે ગુજરાતમાં ત્રણ દિવસ બાદ વરસાદનું જોર ઘટવા લાગશે.
Aug 22,2022, 16:11 PM IST
Trending news
spiritual
મંડરાઈ રહ્યો છે સૂર્ય ગ્રહણનો કહેર! ભૂલથી પણ ના કરતા આવી ભૂલ
Anil Ambani
કોણ બદલી રહ્યું છે અનિલ અંબાણીની કિસ્મત? કઈ રીતે થઈ રહ્યું છે દેવું માફ? જાણો વિગતો
israel
મિડલ ઈસ્ટનો નક્શો બદલી નાખો, નેતન્યાહુને મળી ગઈ લીલી ઝંડી! આખરે કયા હુમલો કરશે ઈઝરયલ
breaking news
ખંભાળિયા શહેરમાં અજબ કિસ્સો! સગા પિતાએ 7 વર્ષીય પુત્રનું કર્યું અપહરણ, આ મુદ્દો...
multibagger stock
₹1 લાખના બની ગયા ₹42 લાખ, 4 વર્ષમાં આ કંપનીએ આપ્યું 4000% નું રિટર્ન
remedies for diabetes
અંગ્રેજી દવાઓ વગર કાબૂમાં રહેશે Blood Sugar, ઘર પર તૈયાર કરો આ આયુર્વેદિક પાઉડર
Govinda
ગોવિંદાના નિવેદન સાથે મુંબઈ પોલીસ સહમત નથી? જાણો કેમ થઈ રહ્યો છે શક
technology
અરે વાહ! iPhone 16 પછી આવી રહ્યો છે સસ્તો iPhone, iPad અને Mac, જાણો વિગતો
gujarat
કોઈ યુવતીની છેડતી કરતાં વિચારજો! આ રીતે ચણિયાચોળીમાં ઘૂમતાં ઘૂમતાં ત્રાટકશે SHE ટીમ
astrology
Surya Grahan: સૂર્ય ગ્રહણ શું છે? જાણો સમય, સૂતક કાળ, મોક્ષ કાળ સહિતની વિગતો