हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
mayank agrawal
Mayank agrawal News
mayank agrawal
સેહવાગ-ગિલિક્રિસ્ટથી લઈને મયંક સુધી, જાણો કોણ-કોણ રહ્યા છે પંજાબ કિંગ્સના કેપ્ટન
પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલને પોતાનો કેપ્ટન બનાવ્યો છે. મયંક પહેલીવાર આઈપીએલમાં કોઈ ટીમનો પૂર્ણ રૂપથી કેપ્ટન બન્યો છે. તે આ ટીમનો 15મો કેપ્ટન છે.
Mar 1,2022, 13:56 PM IST
indian players
આ 5 ભારતીય ખેલાડીઓ પર લટકતી તલવાર, ઇંગ્લેન્ડ ટુરમાં ન રમ્યા તો ટેસ્ટ કરિયર ખતમ!
ભારતીય ટેસ્ટ ટીમ જૂન મહિનામાં ઈંગ્લેન્ડના પ્રવાસે જશે, ત્યાં તેણે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ સાઉથૈમ્પટન (Southampton)માં આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઈનલ રમવાની છે. ત્યારબાદ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચોની ટેસ્ટ સિરીઝ રમાશે. આ ટુર અનેક પ્લેયર્સ માટે કરો યા મરો જેવું હશે. આવો નજર નાખીએ એવા 5 ક્રિકેટર્સ પર કે જેઓ આ પ્રવાસમાં જો કઈ કરી નહીં બતાવે તો તેમની ટેસ્ટ કરિયર ખતમ થઈ શકે છે.
May 13,2021, 14:22 PM IST
Prithvi Shaw
પૃથ્વી શોની વધુ એક સદી, અનેક દિગ્ગજોને પાછળ છોડી બનાવ્યો નવો રેકોર્ડ
ભારતીય ઓપનર પૃથ્વી શો (Prithvi Shaw) ટીમ ઈન્ડિયામાંથી બહાર થયા બાદ ધમાકેદાર પ્રદર્શન કરી રહ્યો છે. વિજય હઝારે ટ્રોફીમાં મુંબઈની કમાન સંભાળી રહેલ શોએ ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો.
Mar 11,2021, 16:07 PM IST
IND vs NZ
પર્દાપણ વનડેમાં ફ્લોપ થયા મયંક અને પૃથ્વી, પરંતુ બનાવી દીધો આ રેકોર્ડ
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચોની વનડે સિરીઝનો પ્રથમ મુકાબલો બે ભારતીય બેટ્સમેનો માટે યાદગાર બની ગયો હતો. પૃથ્વી શો અને મયંક અગ્રવાલે ભારત તરફથી આ મેચમાં પ્રથમ વનડે મેચ રમી હતી.
Feb 5,2020, 15:36 PM IST
David Warner
AUS vs PAK : ડેવિડ વોર્નરે બનાવી 2019ની પ્રથમ ત્રેવડી સદી
ઓસ્ટ્રેલિયા(Australia)ના ડેવિડ વોર્નર (David Warner) પાકિસ્તાન (Australia vs Pakistan) સામેની બીજી ટેસ્ટમાં 335 રન બનાવવાની સાથે જ વર્ષ 2019માં ત્રેવડી સદી(Triple Century) ફટકારનારો પ્રથમ ખેલાડી(First Player) બની ગયો છે. આ સાથે જ તેણે વર્ષના સૌથી મોટા સ્કોરનો વિરાટ કોહલીના(Virat Kohli)નો રેકોર્ડ તોડી નાખ્યો હતો. આ ઉપરાંત, વોર્નરે ડોન બ્રેડમેન(Don Bradman)ના સૌથી મોટા સ્કોરને પણ પાછળ રાખી દીધો છે.
Nov 30,2019, 17:07 PM IST
Team India
Mayank Agrawal : આ વર્ષે વિરાટ, રોહિતને પાછળ રાખીને બન્યો 'ટેસ્ટમાં બેસ્ટ'
ભારતીય ક્રિકેટ ટીમમાં(Indian Cricket Team) બેટ્સમેન (Batsman) સૌથી મોટો સ્ટાર હોય છે. આ વર્ષે ભારત માટે સૌથી વધુ રન વિરાટ કોહલી(Virat Kohli), અજિંક્ય રહાણે(Ajinkya Rahane), ચેતેશ્વર પુજારા(Cheteshwar Pujara) કે રોહિત શર્મા(Rohit Sharma) જેવા દિગ્ગજ ખેલાડીએ નહીં પરંતુ મયંક અગ્રવાલે(Mayank Agrawal) બનાવ્યા છે. જેણે અત્યાર સુધી માત્ર 9 ટેસ્ટ મેચ જ રમી છે.
Nov 28,2019, 18:02 PM IST
ICC test ranking
ICC Test Ranking : સ્ટીવ સ્મિથની નજીક પહોંચ્યો વિરાટ કોહલી, મયંક ટોપ-10માં
કોહલીના ટેસ્ટ રેટિંગ પોઈન્ટ(Test Rating Point) 928 થયા છે. કોહલીએ કોલકાતામાં બાંગ્લાદેશ સામે 136 રન ફટકાર્યા હતા. હવે તેના અને સ્ટીવ સ્મિથ વચ્ચે માત્ર 3 પોઈન્ટનું જ અંતર રહ્યું છે.
Nov 26,2019, 17:10 PM IST
Mohammed Shami
શમી બોલરોના રેન્કિંગમાં ટોપ-10મા પહોંચ્યો, મયંકને પણ થયો મોટો ફાયદો
ભારતે બાંગ્લાદેશને ઈન્દોરમાં રમાયેલી બે ટેસ્ટ મેચની સિરીઝના પ્રથમ મુકાબલામાં ઈનિંગ અને 130 રનથી પરાજય આપ્યો હતો. આ જીતમાં મહત્વનું યોગદાન આપનાર ઓપનર મયંક અગ્રવાલ અને મોહમ્મદ શમીએ કરિયરની બેસ્ટ રેન્કિંગ હાસિલ કરી છે.
Nov 17,2019, 16:15 PM IST
રોહિત શર્મા
ICC Test Ranking : રોહિત કારકિર્દીના સર્વશ્રેષ્ઠ રેન્કિંગ પર
રોહિત તાજેતરમાં બહાર પડેલા ટેસ્ટ રેન્કિંગમાં 36 સ્થાનનો કૂદકો મારીને કારકિર્દીના સર્વશ્રેષ્ઠ 17મા નંબરે પહોંચી ગયો છે. રોહિતની સાથે ઓપનિંગ કરનારો મયંક અગ્રવાલ પણ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ રેન્કિંગમાં પહોંચી ગયો છે. મયંકે પ્રથમ ઈનિંગ્સમાં બેવડી સદી સાથે 215 રન બનાવ્યા હતા. જેના કારણે હવે તે 25મા ક્રમે પહોંચી ગયો છે.
Oct 7,2019, 22:31 PM IST
mayank agrawal
'કોહલી, શાસ્ત્રી ઈચ્છતા હતા રાયડૂની જગ્યાએ મયંક થાય વિશ્વકપ ટીમમાં સામેલ'
સૂત્રએ કહ્યું, 'ટીમ મેનેજમેન્ટે કહ્યું કે, તે ઈજાગ્રસ્ત શંકરના સ્થાને મયંકને ટીમમાં સામેલ કરવા ઈચ્છએ છે. પસંદગીકારોએ તેના પર ચર્ચા કરવાનો કોઈ સવાલ નહતો.'
Jul 3,2019, 15:39 PM IST
Trending news
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે