हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mental Stress
Mental stress News
Third year MBBS student
અમદાવાદની BJ મેડિકલ કોલેજમાં ભાવી ડોક્ટરે કરી લીધો આપઘાત, રૂમ પાર્ટનરને મેસેજ કર્યો
ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા જામનગરના વિદ્યાર્થીએ માનસિક તણાવને લીધે ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. મેઘાણીનગર પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને આત્મહત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
Dec 20,2023, 19:55 PM IST
Coffee
'કોફી' પીવાના શોખીન છો, તો જાણો બ્લેક કોફી પીવાના ફાયદા-ગેરફાયદા?
બ્લેક કોફી તમારા માટે ખૂબ આરોગ્યપ્રદ છે અને તેમાં કેલરીની માત્રા પણ ઓછી છે. આ સિવાય બ્લેક કોફીમાં કેફીન મળી આવે છે જે તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તે પુષ્કળ એન્ટીકિસડન્ટ્સમાંજોવા મળે છે. કોફી પીવાથી માનસિક તણાવ પણ દૂર થાય છે. અને મગજ એકટીવ રહે છે.
Jul 2,2022, 17:20 PM IST
mood is irritable
પુરી ઊંઘ લીધા પછી પણ રહે છે મૂડ ઓફ? જાણો તેની પાછળના કારણો અને તેનો ઉપાય
રાત્રે 8થી 9 કલાકની ઊંઘ લીધા પછી પણ સવારે ઊબકા, થાક, માથાનો દુખાવો જેવી સમસ્યાઓ તમને પરેશાન કરે છે, તો મોટાભાગના લોકો દિવસ દરમિયાન સૂઈને અને ત્રણથી ચાર કપ ચા પીને આ સમસ્યાને દૂર કરવાનો પૂરો પ્રયાસ કરે છે. પરંતુ જો આ સમસ્યા ચાલુ રહે છે, તો ધીમે ધીમે તે તમારા સ્વાસ્થ્યને અસર કરવા લાગે છે.
Feb 16,2022, 17:07 PM IST
Coffee
કોફી પીવાના શોખીન છો, તો જલદી જાણો આ વાત નહીં તો પસ્તાશો
બ્લેક કોફી તમારા માટે ખૂબ આરોગ્યપ્રદ છે અને તેમાં કેલરીની માત્રા પણ ઓછી છે. આ સિવાય બ્લેક કોફીમાં કેફીન મળી આવે છે જે તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. તે પુષ્કળ એન્ટીકિસડન્ટ્સમાં જોવા મળે છે. કોફી પીવાથી માનસિક તણાવ પણ દૂર થાય છે. અને મગજ એકટીવ રહે છે.
Jan 24,2021, 12:01 PM IST
સુરત
શિક્ષિકાની ચોથા માળેથી મોતની છલાંગ, પરિવારમાં છવાયો માતમ
દેશમાં સતત આત્મહત્યાના કિસ્સાઓ વધી ગયા છે, લોકો માનસિક તણાવ સહીતના કિસ્સાઓમાં આત્મહત્યા કરી રહ્યા છે, ત્યારે સુરતમાં એક શિક્ષિકાએ અચાનક આત્મહત્યા કરી લેતા પરિવારમાં માતમ છવાઈ ગયો છે, સુરતના ઉધના વિસ્તારમાં રહેતા મહિલા શિક્ષિકાએ બિલ્ડીંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવતા ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી. અને તપાસ હાથ ધરી હતી.
May 5,2019, 15:32 PM IST
Trending news
Shah Rukh Khan
ક્યારેક છત્રીથી તો ક્યારેક હૂડીથી... કેમ ચેહરો છુપાવે છે શાહરૂખ ખાન? મળી ગયો જવાબ
India vs England
સૂર્યકુમાર પાસે જીતનો માસ્ટર પ્લાન, ટીમને ભીના બોલથી પ્રેક્ટિસ કરાવવાનું શું છે રાજ?
US citizenship new rules
સત્તા સંભાળવાની 24 કલાકમાં જ ટ્રમ્પે ભારતને આપ્યો ઝટકો, 10 લાખ ભારતીયો થશે નિરાશ!
Republic Day
26 જાન્યુઆરીની પરેડ પહેલા સેનાની ત્રણેય પાંખનું રિહર્સલ, જોવા મળ્યો અદ્ભુત નજારો
Surya Gochar
27 ફેબ્રુઆરી પહેલા આ 3 રાશિઓના ઘરમાં આવશે ખુશીઓ,સૂર્ય-બુધ સાથે મળીને ચમકાવશે કિસ્મત!
vadodara news
વડોદરા ભાજપમાં અંદરો અંદર ડખો, BJP નેતાનું BJPના નેતાએ કરી નાખ્યું
Anand
હવે આણંદમાં ચાલ્યું બુલડોઝર, તંત્રએ બોલાવ્યો સપાટો, 50થી વધુ દબાણો કરાયા દૂર
Rajkot
ધોરણ 12માં અભ્યાસ કરતી છાત્રા સાથે દુષ્કર્મ, સ્કૂલવાનના ડ્રાઈવરે બનાવી હવસનો શિકાર
Turkiye
તુર્કિયેના સ્કી રિસોર્ટમાં લાગી ભયંકર આગ, 66 લોકોના મોત; અનેક લોકો ઘાયલ
Islands
દ્વારકાના 7 ટાપુઓ પર ગેરકાયદેસર ઊભા કરાયેલા 36 દબાણો દૂર કરાયા, ફરી વળ્યું બુલડોઝર