हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
MP Assembly Election
Mp assembly election News
2024 Lok Sabha election
મિશન-2024: ઓપરેશન લોટસની ઓફીશિયલ જાહેરાત, હવે આ 8 નેતાઓ કરશે બીજી પાર્ટીઓમાં તોડફોડ
Loksabha Election 2024: ભાજપે હવે ઓપરેશન લોટસની ઓફિશિયલી જાહેરાત કરી દીધી છે. ભાજપે ટીમ-8ની રચના કરી છે, જે વિપક્ષી પાર્ટીઓની મુશ્કેલીઓ વધારવાનું કામ કરશે. આ ટીમ કોંગ્રેસ, SP, BSP, RLD, JDU અને અન્ય વિપક્ષી પાર્ટીઓના પ્રભાવશાળી નેતાઓને પાર્ટીમાં સામેલ કરવા માટે અભિયાન ચલાવશે. આ ટીમમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, આસામના મુખ્યમંત્રી હેમંત વિશ્વ શર્મા, મહાસચિવ વિનોદ તાવડે, તરુણ ચુગ અને સુનીલ બંસલ સામેલ છે.
Jan 2,2024, 15:15 PM IST
MP Election News 2023
15 દિવસમાં બદલાઈ ગયા સમીકરણો? MPમાં ભાજપને ફાયદો, જાણો કોની બની રહી છે સરકાર
MP Final Opinion Poll: મધ્યપ્રદેશમાં એક જ તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. રાજ્યમાં 17 નવેમ્બરે મતદાન થવાનું છે. પરિણામ 3 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે. હાલમાં મધ્યપ્રદેશમાં ભાજપની સરકાર છે. અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જબરદસ્ત ટક્કર છે. 2018માં કોંગ્રેસની સરકાર બની હતી.
Nov 4,2023, 12:53 PM IST
gujarat news
નહીં ચાલે 'મામા'નો કરિશ્મા! સિંધિયાના ગઢમાં અટકી ભાજપની ગાડી અટકી, સરવેથી ચિંતા વધી
MP Election Opinion Poll 2023: એમપી ચૂંટણીને લઈને ટાઈમ્સ નાઉ નવભારતનો સર્વે આવ્યો છે. આ સર્વે મુજબ કોંગ્રેસને એમપીમાં બહુમતી મળતી દેખાઈ રહી છે. ભાજપને ગ્વાલિયર-ચંબલ ક્ષેત્રમાં મોટું નુકસાન થઈ રહ્યું છે.
Nov 2,2023, 12:02 PM IST
assembly election dates
3 રાજ્યોમાં હારેલી બાજી જીતવા ભાજપનો સાંસદો પર દાવ, મોદી અને શાહનો નવો પ્રયોગ
BJP Candidates Full List: ભાજપે અત્યાર સુધીમાં મધ્યપ્રદેશ માટે 4, છત્તીસગઢ માટે 2 અને રાજસ્થાન માટે 2 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ એમપીમાં 136, છત્તીસગઢમાં 85 અને રાજસ્થાનમાં 41 ઉમેદવારો ઉભા રાખ્યા છે.
Oct 10,2023, 11:40 AM IST
મધ્યપ્રદેશ
MPમાં ઈવીએમ વિવાદ અટકવાનું નામ નથી લેતો, નાયબ તલાટી સસ્પેન્ડ
કોંગ્રેસે લગાવ્યો આરોપ, ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્ર સિંહ અને કલેક્ટર આલોક સિંહ વચ્ચેના સારા સંબંધોને કારણે ઈવીએમમાં ગરબડ થવાની શક્યતા
Dec 2,2018, 16:18 PM IST
વિધાનસભા ચૂંટણી 2018
મધ્યપ્રદેશ: રીવામાં બોલ્યા પીએમ, કોંગ્રેસે શિવરાજના કામમાં રોડા નાખ્યા
વડા પ્રધાન મોદીએ જનસભાને સંબોધન કરતા જણાવ્યું કે, ભ્રષ્ટાચારને કારણે નોટબંધી લાગુ કરવામાં આવી હતી, જ્યારે ઉધઈ લાગી જાય ત્યારે ઝેરી દવાનો ઉપયોગ અનિવાર્ય બની જાય છે
Nov 20,2018, 17:31 PM IST
bjp
રાજસ્થાન ચૂંટણી: જીત માટે શાહે રચ્યો છે ચક્રવ્યૂહ!કોગ્રેસ કાંઠે આવી ડુબશે?
ભાજપ અધ્યક્ષ અમિત શાહે રાજસ્થાનમાં જીત મેળવવા માટે પોતાની રણનીતિના પત્તા ખોલી દીધા છે, પોતાના બ્રહ્માસ્ત્રને ઉપયોગ કરવાની તૈયારીઓ ચાલુ કરી દીધી છે
Nov 12,2018, 16:12 PM IST
ભાજપ
ભાજપના મહાસચિવે કહ્યું કે નેતાઓના સંતાનોને ટિકિટનો હક
ભાજપના મહાસચિવ કૈલાશ વિજયવર્ગિયએ જણાવ્યું છે કે, મધ્યપ્રદેશમાં 28 નવેમ્બરના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે તેમના પુત્ર આકાશે ઈન્દોર બેઠક પર દાવો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વિજયવર્ગીય પોતે જિલ્લાની મહુ બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા છે અને તેમનું ગૃહનગર ઈન્દોર છે
Nov 6,2018, 18:35 PM IST
વિધાનસભા ચૂંટણી 2018
કોંગ્રેસનો 'હાથ' છોડી પૂર્વ કોંગ્રેસ સાંસદે 'કમળ'નું ફૂલ પકડ્યું
પ્રેમચંદ ગુડ્ડુ કોંગ્રેસમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે અને બે વખત સાંસદ પણ રહી ચૂક્યા છે
Nov 2,2018, 21:57 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી