हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Mumbai Drug Case
Mumbai drug case News
Mumbai Drug Case
NCBની અત્યાર સુધીની મોટી કાર્યવાહી, તપાસ માટે બનાવી સ્પેશિયલ 20ની ટીમ
પ્રથમ SIT આર્યન ખાન સહિત બાકીના 5 ડ્રગ કેસની તપાસ કરશે. આ SITમાં કુલ 13 તપાસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ટીમનું નેતૃત્વ ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ (DDG) ઓપરેશન સંજય સિંહ કરશે.
Nov 6,2021, 23:29 PM IST
Sameer Wankhede
નવાબ મલિકના સમીર વાનખેડે પર 26 નવા આરોપ, જ્યારે સ્ટિંગ ઓપરેશનથી થયો આ ખુલાસો!
આર્યન ખાન ડ્રગ્સ કેસમાં સતત નવા વળાંક આવી રહ્યા છે. કેસમાં સાક્ષી એવા પ્રભાકર સાઈલ દ્વારા નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે પર 8 કરોડ રૂપિયાની વસૂલીના આરોપ લગાવવામાં આવ્યા છે. હવે આ મામલે એક સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે.
Oct 26,2021, 12:28 PM IST
Drug case
NCB ની પૂછપરછ પહેલા પિતાને ભેટીને રડી પડી Ananya, બીજા દિવસે થશે પૂછપરછ
ડ્રગ્સ કેસમાં (Drug Case) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) સતત બીજા દિવસે બોલીવૂડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Panday) ની પૂછપરછ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, એનસીબી વોટ્સએપ ચેટના આધાર પર અનન્યા પાંડેની પૂછપરછ કરી રહી છે જે આર્યન ખાન (Aryan Khan) અને અનન્યા પાંડે વચ્ચે છે
Oct 22,2021, 14:54 PM IST
Mumbai Drug Case
આર્યન ખાનની કબૂલાત- હું ચરસ લઉં છું, અરબાઝ મર્ચન્ટે શૂઝમાંથી કાઢ્યું હતું પેકેટ
NCB ના જણાવ્યા અનુસાર આર્યન ખાને (Aryan Khan) NCB અધિકારીઓ સામે સ્વીકાર કર્યો છે કે, તે ડ્રગ્સનું સેવન કરે છે અને તેનો મિત્ર અરબાઝ મર્ચન્ટે (Arbaaz Merchant) તેના શૂઝમાં 6 ગ્રામ ચરસ સંતાડી લક્ઝરી ક્રૂઝ પર જઈ રહ્યો હતો.
Oct 9,2021, 16:20 PM IST
Mumbai Drug Case
Shah Rukh Khan ના પુત્ર આર્યન ખાનના જામીનને લઇને આવ્યો આ મોટો નિર્ણય
ડ્રગ્સ પાર્ટી કેસ (Drugs Party Case) માં ધરપકડ કરાયેલા શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) સહિત 8 આરોપીઓની જામીન અરજીને NDPS કોર્ટએ સુનવણી બાદ નકારી કાઢી છે.
Oct 8,2021, 18:38 PM IST
Mumbai Drug Case
આર્યન ખાનને આર્થર રોડ જેલ લઇને પહોંચી NCB, જામીન અરજી પર કોર્ટમાં સુનવણી શરૂ
ડ્રગ્સ પાર્ટી કેસ (Drugs Party Case) માં ધરપકડ કરાયેલા શાહરૂખ ખાન (Shah Rukh Khan) ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) ની જામીન અરજી પર NDPS કોર્ટમાં સુનવણી ચાલી રહી છે. કોર્ટના ફેંસલા પહેલાં જ NCB આર્યન ખાનને લઇને આર્થર રોડ જેલ પહોંચી ગઇ છે.
Oct 8,2021, 16:09 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય