हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
PAK
118/ 3
(11.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
NEP
Nep News
Books
આવતા વર્ષથી બદલાઈ જશે તમામ વર્ગોના પાઠ્યપુસ્તકો! નવા પુસ્તકોથી કરાવાશે અભ્યાસ
New Books From Next Year: દેશમાં આગામી વર્ષ એટલે કે એકેડેમિક યર 2024-25થી તમામ વર્ગોના પુસ્તકો બદલાઈ શકે છે. પુસ્તકોમાં થનારો આ ફેરફાર પહેલા ધોરણથી લઈને 12માં ધોરણ સુધી હશે. વાત જાણે એમ છે કે શિક્ષણ મંત્રાલય 2024-25 સુધી નવા નેશનલ કરિક્યુલમ ફ્રેમવર્ક (NCF) હેઠળ તમામ વર્ગો માટે નવા પુસ્તકો લાવવાની યોજના ઘડી રહી છે.
Mar 28,2023, 12:28 PM IST
pm modi
PM મોદીની જાહેરાત, PM SHRI યોજના અંતગર્ત 14,500 સ્કૂલોને કરવામાં આવશે અપગ્રેડ
PM-SHRI Yojana: #TeachersDay પર, મને એક નવી પહેલની જાહેરાત કરતા આનંદ થાય છે - પ્રધાનમંત્રી શાળાઓ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI) યોજના હેઠળ ભારતભરની 14,500 શાળાઓનો વિકાસ અને અપગ્રેડેશન. આ મોડેલ શાળાઓ બનશે, જે NEPની એકંદર ભાવનાનો સમાવેશ કરશે.
Sep 5,2022, 23:19 PM IST
pm modi
PM મોદીએ નવી એજ્યુકેશન પોલિસી મામલે કરી રિવ્યૂ મિટિંગ, આ વાત પર મૂક્યો ભાર
PM Narendra Modi Reviews: નેશનલ એજ્યુકેશન પોલિસીને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક રિવ્યૂ મિટિંગ કરી હતી. આ વાતની જાણકારી પ્રધાનમંત્રી કાર્યાલયે એક નિવેદન જાહેર કર્યું છે.
May 7,2022, 23:55 PM IST
New Education Policy
નવી શિક્ષણ નીતિ દ્વારા થશે ભવિષ્યના ભારતનું નિર્માણઃ PM મોદી
પીએમ મોદીએ કહ્યુ કે છેલ્લા એક વર્ષમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિને આધાર બનાવી અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. આપણે તે યાદ રાખવાનું છે કે નવી શિક્ષણ નીતિ જ ભવિષ્યના ભારતનો આધાર નક્કી કરશે અને તમામ અન્ય ફેક્ટર્સમાં સૌથી મહત્વનું કારણ હશે.
Jul 29,2021, 17:43 PM IST
Trending news
surat
ઝોલાછાપ તબીબોએ ઉભી કરી દીધી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઉદઘાટનના 24 કલાકમાં સીલ
Chest Pain
છાતીના દુખાવોને ક્યારે અવગણશો નહીં, આ ઘરેલું ઉપચારથી મેળવો તાત્કાલિક રાહત
Sunset
સૂર્યાસ્ત બાદ ભૂલેચૂકે ન કરતા 5 કામ, નહીં તો જીવનમાં 'ભૂકંપ' આવી જશે, નુકસાન થશે!
india-germany relations
ભારતીયો માટે જર્મનીથી મોટા ખુશખબર! ઈમિગ્રેશન નિયમોમાં ઢીલ, અપાશે 2 લાખ વિઝા
gujarat
પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત, ભારતીય બોટ પર ફાયરિંગ કરીને દરિયામાં ડુબાડી
SpaceX
ફક્ત 30 મિનિટમાં દિલ્હીથી અમેરિકા પહોંચી જવાશે? જાણો શું છે Elon Musk નો નવો પ્લાન..
mahabharat
મહાભારતમાં દ્રૌપદી નહીં પણ આ સ્ત્રી હતી સૌથી સુંદર, શ્રીકૃષ્ણ પણ હતા મોહિત
Raj Shekhawat
કરણી સેનાના રાજ શેખાવતની મોટી જાહેરાત, લોરેન્સ ધમકી આપે તો આ નંબર પર ફોન કરજો
Shani gochar 2025
57 વર્ષ બાદ મીન રાશિમાં બનશે અત્યંત દુર્લભ સંયોગ, 2025માં આ 3 રાશિવાળાને બખ્ખે બખ્ખા
History of Barwan Dham Temple of Basti
આ મંદિરમાં ભોલેનાથને માનવામાં આવે છે 'જજ', ખોટી સોંગદો ખાવાથી ડરે છે લોકો, જાણો વિગત