हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
nepotism in Bollywood
Nepotism in bollywood News
Bigg Boss 14
Bigg Boss 14: નેપોટિઝ્મ મામલે હવે જોવા મળશે Salman Khanનો ગુસ્સો, જુઓ Video
વિવાદાસ્પદ રિયાલિટી શો બિગ બોસ 14 (Bigg Boss 14)ના આગામી વીડિયોમાં અભિનેતા તેમ શોના હોસ્ટ સલમાન ખાન (Salman Khan) નેપોટિઝ્મનો મુદ્દો ઉઠવાશે. સિઝનના પ્રતિભાગી રાહુલ વૈદ્ય દ્વારા તાજેતરમાં એક એપિસોડમાં જાન કુમાર સાનૂ (Jaan Kumar Sanu)ને નેપોટિઝ્મના આધાર પર નોમિનેટ કર્યા બાદ આ મુદ્દો ગરમાયો હતો અને હવે સલમાન ખાન આ મુદ્દે પોતાની વાત સામે રાખવા જઈ રહ્યાં છે.
Oct 31,2020, 18:36 PM IST
સુશાંત સિંહ રાજપૂત
5 વર્ષ પહેલા જ સુશાંતને થયો હતો નેપોટિઝમનો અનુભવ, કંગનાની ટીમે આપ્યા પુરાવા
બોલિવુડ એક્ટર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajpoot)ના મોતને એક મહિનાથી વધારે સમય થઇ ચુક્યો છે. પોલીસ તપાસ કરી રહી છે પરંતુ હજુ સુધી પોલીસ આ મામલે કોઇ પરિણામ સુધી પહોંચી શકી નથી. સુશાંતના આપઘાત મામલે ઇન્ડસ્ટ્રીના ઘણા એક્ટર્સ, ડાયરેક્ટર્સ અને પ્રોડ્યૂસર્સની પૂછપરછ કરવામાં આવી છે. સુશાંતના આપઘાત મામલે લોકોનું માનવું છે કે, તેણે ઇન્ડસ્ટ્રીઝમાં નેપોટિઝમથી તંગ આવી આ પગલું ઉઠાવ્યું.
Jul 25,2020, 17:13 PM IST
સુશાંત સિંહ રાજપૂત
બોલીવુડ સ્ટારની સાથે Sushant Singh Rajput ની કેવી હતી કેમેસ્ટ્રી? UNSEEN PHOTOS
વર્ષ 2020 એક પછી એક સમાચાર સામે આવી રહ્યા છે. ઇરફાન ખાન, ઋષિ કપૂરના નિધન બાદ હવે સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની આત્મહત્યાના સમાચારે બધાને હચમચાવી દીધા છે. સુશાંત સિંહ રાજપૂતએ ફાંસી લગાવી જીવ ગુમાવી દીધો છે.
Jun 17,2020, 17:06 PM IST
સુશાંત સિંહ રાજપૂત
Nepotism નો શિકાર થયા સુશાંત સિંહ રાજપૂત? વાંચો કેવી રીતે થઇ ખરાબ સ્થિતિ
જ્યાં એક તરફ પોસ્ટમોર્ટમ રિપોર્ટથી આત્મહત્યાની વાત નક્કી થઇ ગઇ છે, તો બીજી તરફ ડિપ્રેશનનું કારન શોધવામાં આવી રહ્યું છે. ગત 35 વર્ષોથી બોલીવુડ અને મીડિયા ઇંડસ્ટ્રીમાં કરી રહેલા નરેન્દ્ર ગુપ્તાના અનુસાર બોલીવુડમાં નેપોટિઝમ છે.
Jun 17,2020, 15:51 PM IST
Trending news
breaking news
ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય; સરકારી કર્મીઓ માટે શું કરી મોટી જાહેરાત?
gujarat
ગુજરાતમાં હવે દર વર્ષે ઉજવાશે વિકાસ સપ્તાહ; કાલે PM મોદીના નેતૃત્વનાં 23 વર્ષ પૂર્ણ
IND vs Pak
IND vs PAK Women: ભારતે પાકિસ્તાનને ચટાવી ધૂળ, 6 વિકેટથી જીતી મેચ
gujarat
'મૈને તેરી દીદી કો માર ડાલી હૈ', ચારિત્ર્યની શંકામાં પતિએ 20 ઘા મારી પત્નીને રહેસી..
SBI Recruitment 2024
બેરોજગારો માટે સારા સમાચાર, આ PSU Bank કરશે 10 હજાર પદો પર ભરતી, જાણો વિગત
breaking news
ફરી સરસ્વતીનું ધામ શર્મસાર; વધુ એક આચાર્ય કામાંધ બન્યો, આ ઘટના સાંભળી રૂંવાડા ઉભા થશ
VINOO MANKAD TROPHY
BCCI અન્ડર-19 ટૂર્નામેન્ટમાં ગુજરાતનું શાનદાર પ્રદર્શન, મહિલા અને પુરૂષ ટીમની જીત
breaking news
ટોપી વેચવાના નામે પિતા પુત્રને ટોપી પહેરાવી! બાંધી રાખી-મારીને માંગી 5 કરોડની ખંડણી
breaking news
ભોપાલમાંથી પકડાયું 1814 કરોડનું ડ્રગ્સ, ગુજરાત ATS અને NCBનું સંયુક્ત ઑપરેશન
health
જો 2 દિવસ સુધી પાણી પીવા ન મળે તો શું થાય? જાણો સ્વાસ્થ્યને થતી અસરો