हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Nirmala Sitharaman Budget Speech
Nirmala sitharaman budget speech News
IncomeTax Slab Budget Live Updates
Budget 2022: બજેટ બાદ મોબાઇલ ફોન ચાર્જર સહિત આ વસ્તુ થઈ સસ્તી, જાણો શું થયું મોંઘું
Budget 2022 : નાણામંત્રી નિર્મલા સીતારમણે (FM Nirmala Sitharaman) એ સંસદમાં બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટમાં કેટલીક વસ્તુ સસ્તી થઈ તો કોઈ વસ્તુ મોંઘી થઈ છે. આવો તેના પર એક નજર કરીએ.
Feb 1,2022, 13:57 PM IST
IncomeTax Slab Budget Live Updates
Budget 2022: બજેટમાં તમને શું મળ્યું, તસવીરોમાં જુઓ નાણામંત્રીના ભાષણની મોટી વાતો
બજેટ સત્ર (Budget Session) નો આજે બીજો દિવસ છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું. આ બજેટમાં 60 લાખ નવી રોજગારીની તકોનું વચન અપાયું છે. બજેટમાં આગામી 25 વર્ષની બ્લ્યૂ પ્રિન્ટ રજૂ કરવામાં આવી છે. સરકારે દાવો કર્યો છે કે આ વખતે બજેટમાં દરેક માટે કઈને કઈ રાખવામાં આવ્યું છે. બજેટમાં નિર્મલા સીતારમણે શું જાહેરાતો કરી છે તેના વિશે જાણો
Feb 1,2022, 13:13 PM IST
IncomeTax Slab Budget Live Updates
Budget 2022: સામાન્ય વર્ગને લાગ્યો ઝટકો, ઇનકમ ટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં
IncomeTax Slab Budget: મિડલ ક્લાસને આ બજેટમાં પણ નિરાશા મળી છે. આવકવેરા સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. દેશનો નોકરીયાત વર્ગ આ બજેટમાં આવકવેરા સ્લેબમાં ફેરફાર થવાની આશા રાખીને બેઠો હતો.
Feb 1,2022, 12:50 PM IST
Digital Currency
Budget 2022: નવા નાણાકીય વર્ષમાં ડિજિટલ કરન્સી આવશે, નાણામંત્રીએ ગણાવ્યાં ફાયદા
Budget 2022: તમને જણાવી દઈએ કે ક્રિપ્ટોકરન્સીના ભવિષ્યને લઈને દેશમાં અલગ-અલગ પ્રકારની ચર્ચા ચાલી રહી છે. સરકાર તરફથી ક્રિપ્ટો પર કડકાઈના સંકેતો પણ મળ્યા છે.
Feb 1,2022, 12:35 PM IST
60 lakh new jobs
Budget 2022: બજેટમાં મોદી સરકારે યુવાઓને આપી ભેટ, 60 લાખ નવી નોકરીની જાહેરાત
60 Lakh New Jobs: કેન્દ્ર સરકારે બજેટમાં યુવાઓને રાહત આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે 60 લાખ નવી નોકરીની જાહેરાત કરી છે. તેણમે કહ્યું કે, વધારાની 30 લાખ નોકરી આપવાની ક્ષમતા છે.
Feb 1,2022, 12:27 PM IST
budget 2022
લાખો નોકરીઓ, રોકાણને પ્રોત્સાહન, જાણો નાણામંત્રીના બજેટ ભાષણની 10 મોટી વાતો
Nirmala Sitharaman Budget 2022: નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં બજેટ રજૂ કરતા જણાવ્યું કે જલદી એલઆઈસીનો આઈપીઓ આવશે. આ નાણાકીય વર્ષમાં તેની પ્રક્રિયા શરૂ થઈ જશે.
Feb 1,2022, 12:16 PM IST
vande bharat trains
Budget 2022 : નાણામંત્રીની જાહેરાત, આગામી ત્રણ વર્ષમાં નવી 400 વંદેભારત ટ્રેન ચાલશે
Rail Budget 2022 News: વંદે ભારત ટ્રેન ઘણી આધુનિક સુવિધાઓથી લેસ છે. આ ટ્રેનમાં ઓન બોર્ડ વાઈ-ફાઈ, જીપીએસ આધારિત યાત્રી ઇન્ફોર્મેશન સિસ્ટમ, સુંદર આંતરિક સજાવટ, વેક્યૂમ શૌચાલય, એલઈડી લાઇટ, દરેક સીટ નીચે ચાર્જિંગ પોઈન્ટ સહિતની સુવિધા છે.
Feb 1,2022, 16:00 PM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા