हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Old age
Old age News
National Pension Syste
વૃદ્ધાવસ્થાને મોજથી જીવવા માટે જબરદસ્ત છે આ સરકારી યોજના, મળશે 50,000થી વધુ પેન્શન
NPS (National Pension System) નામની એક ખુબ જ જાણીતી સરકારી યોજના છે જેને સરકારે ભારતના નાગરિકોની વૃદ્ધાવસ્થાના સમયને સિક્યોર કરવા માટે તૈયાર કરી છે. આ યોજના દ્વારા તમે સારું એવું ફંડ ભેગુ કરી શકો છો અને તમે તમારા માટે લાંબા ગાળે દર મહિને પેન્શનની વ્યવસ્થા પણ કરી શકો છો.
Oct 16,2024, 9:41 AM IST
Manav Seva Charitable Trust
રાજકોટ-જામનગર હાઈવે પર માનવસેવા ચેરિટેબલ ટ્રસ્ટ બનાવી રહ્યું છે દેશનો સૌથી મોટો વૃદ્ધાશ્રમ
Manav Seva Charitable Trust to construct India's biggest old age home on Rajkot-Jamnagar Highway
Sep 25,2024, 18:35 PM IST
Health Care
શું સૂકી દ્રાક્ષ ખાવાથી રાત્રે ફાયદો થાય છે એ વાત સાચી છે? જાણો તમારા ફાયદાની વાત
Benefits Of Munaka: આપણાં વડવાઓ કેમ પહેલાં રોજ રાત્રે દ્રાક્ષ પલાળીને રાખતા હતા? પલાળેલી દ્રાક્ષ સવારે ખાવાથી અને તેનું પાણી પીવાથી શરીરમાં થાય છે શું મોટા ફેરફાર એ પણ જાણી લો.
Mar 1,2024, 10:03 AM IST
Business
ઘડપણમાં છોકરાઓનો નહીં લેવો પડે સહારો, અહીં 1000 રૂપિયાનું ફક્ત કરો રોકાણ
જો તમે આ યોજનામાં રોકાણ કરવા માંગો છો, તો તમે તેની શરૂઆત ફક્ત 1000 રૂપિયાના ઇન્વેસ્ટથી કરી શકો છો. 18 થી 70 વર્ષ સુધી લોકો આ યોજનાનો લાભ ઉઠાવી શકો છો. જો તમે 20 વર્ષની ઉંમરમાં 1000 રૂપિયા દર મહિને આ યોજનામાં રોકાણ કરી શકો છો, તો નિવૃતિ સુધી તમારી પાસે કુલ 5.4 લાખ રૂપિયા ફંડ જમા થઇ જાય છે.
Feb 8,2024, 11:52 AM IST
Business News
દરરોજની 2 ચા ના રૂપિયાનું કરો રોકાણ, ઘડપણમાં દીકરાને નહીં જોડવા પડે હાથ!
શું તમે પણ સામાન્ય રોકાણ કરીને કરવા માંગો છો તગડી કમાણી....શું તમે પણ કરવા માંગો છો તમારા ઘઢપણને અત્યારથી સિક્યોર...તો જાણી લો રોકાણની આ સૌથી બેસ્ટ સ્કિમ વિશે...
Aug 25,2023, 19:55 PM IST
Sachin Tendulkar
મોટી ઉંમરની યુવતી સાથે મેરેજની મજા! સચિનથી અભિષેક સુધી બધા કરે છે મોજ!
મોટી ઉંમરની છોકરી સાથેના લગ્નની વાત અમુક મહાન લોકો દ્વારા પણ કરવામાં આવી છે. જેમાં આચાર્ય ચાણક્ય, ઓશો જેવા મહાનુભાવોનો સમાવેશ થાય છે. આચાર્ય ચાણક્યે પોતાના ગ્રંથ “ચાણક્યનીતિ” માં આ વિશે વિસ્તૃત માહિતી આપી છે.
Mar 19,2023, 15:02 PM IST
Sachin Tendulkar
તેંડુલકરથી માંડીને અભિષેક સુધી બધાએ કેમ પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે કર્યા લગ્ન?
પોતાનાથી મોટી ઉંમરની યુવતી સાથે લગ્ન કરવાના મોટા ફાયદા છે. જાણીને તમને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે. અને સમાજમાં એવા ઢગલાબંધ ઉદાહરણો પણ છે. મોટી યુવતીઓ સાથે લગ્ન કરવાથી થાય છે આટલાં ફાયદા એકવાર જાણી લેશો તો ચોંકી જશો, જાણો વિગતે...
Jan 17,2023, 13:57 PM IST
Valentine messages
આ મોડલને 'વેલેન્ટાઈન ડે' પર મળે છે અઢળક મેસેજ અને ભેટ, ઉંમર જાણી દંગ રહી જશો
વેલેન્ટાઈન ડે હવે નજીક આવી રહ્યો છે. કેટલાક લોકો પોતાના પ્રેમી કે પ્રેમીકા સાથે પ્રેમનો આ દિવસ વીતાવશે જ્યારે કેટલાક લોકો માટે આ એક સરેરાશ દિવસ રહેશે. આ બધા વચ્ચે એક 46 વર્ષની પરણીત મોડલ બધાને ચોંકાવી રહી છે જેને દર વર્ષે આટલી ઉંમર હોવા છતાં 400થી વધુ મેસેજ અને ગિફ્ટ મળે છે.
Feb 5,2022, 7:21 AM IST
Premature Old Age
Premature Old Age: આ કારણથી સમય કરતા પહેલા આવે છે વૃદ્ધાવસ્થા, રહો સાવધાન
આપણી લાઇફસ્ટાઇલની આપણા સ્વાસ્થ્ય પર ઘણી અસર પડે છે. ડેલી રૂટીનની કેટલીક આદતો એવી છે જેના કારણે વૃદ્ધાવસ્થાના લક્ષણ સમય પહેલા જ દેખાવવા લાગે છે. અમે તમને જણાવી રહ્યા છીએ રોજિંદા જીવનની કેટલીક આદતો જે તમને સમય પહેલા વૃદ્ધ બનાવી શકે છે
Feb 10,2021, 20:03 PM IST
surat
ભત્રીજાને ફોન પર ‘જિંદગી જીવી ગયો છું...’ કહીને સુરતના વૃદ્ધે આત્મહત્યા કરી
Jan 6,2021, 12:24 PM IST
Holi
કાળી વાસ્તવિકતા જીવતા વડીલોનું જીવન એક દિવસ માટે બન્યું રંગીન
કોઇપણ પ્રકારના ગુના વગર જાણે કે સજા ભોગવતા હોય તેવી રીતે ઘણા વૃદ્ધો પોતાના પરિવારથી દુર વૃદ્ધાશ્રમમાં રહેતા હોય છે જેથી કરીને તેમની જિંદગી બેરંગ બની ગઈ હોય છે
Mar 9,2020, 13:03 PM IST
પંચમહાલ
મોરવા હડફના ડાંગરિયા ગામે શ્વાન કરડવાને કારણે 2 લોકોના મોત
મોરવા હડફના ડાંગરિયા ગામે કુતરાનો આતંક સામે આવ્યો છે. આ ગામમાં કુતરુ કરડવાને કારણે બે લોકોના મોત થયાના અહેવાલ મળી રહ્યા છે. હકાયેલા કુતરાઓ ડાંગરિયા ગામના 7 લોકોને શિકાર બનાવ્યા હતા. જેમાંથી એક 7 વર્ષના બાળકનું અને એક વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત થયું છે.
Aug 28,2019, 19:16 PM IST
Ahmedabad
અમદાવાદના યુવાનોએ કંઈક આવી રીતે મનાવ્યો મધર્સ ડે, જોઈને આવી જશે આંસુ
અમદાવાદના યુવાનોએ વૃદ્ધાશ્રમમાં જઈ સંતાનોથી દૂર રહેતી માતાઓ સાથે મનાવ્યો મધર્સ ડે
May 12,2019, 15:58 PM IST
વૃદ્ધાઅવસ્થા
દોહિત્રએ કર્યુ એવું કામ કે, નાનાએ ભેટમાં આપેલી કરોડોની સંપત્તિ પાછી લીધી
દરેક વ્યક્તિને પોતાની વૃદ્ધાવસ્થામાં આર્થિક જરૂરિયાતની સાથે સાથે શારીરિક મદદ, માનસિક હૂંફ અને કાળજીની પણ જરૂરીયાત હોય છે. અને તેથી જ તે કોઈ એવા પરિવારના જ વ્યક્તિની શોધમાં પણ હોય છે. સુરતમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાના દત્તક લીધેલા દોહિત્રને કરી આપેલા બક્ષિસ દસ્તાવેજને રદ્દ કરવા વૃદ્ધ નાનાએ કરેલી અરજી સિટી પ્રાંત અધિકારીએ માન્ય રાખી હતી. બક્ષિસ દસ્તાવેજ રદ્દ કરવાનો હુકમ કર્યો છે. સામાન્ય સંજોગોમાં આવા કિસ્સા બનતા નથી. એટલે કે, આ કિસ્સો રેઅર કહી શકાય. મહત્વનું છે કે તેવા આ કિસ્સામાં દત્તક પુત્ર દ્વારા સાર સંભાળ ન રખાતી હોવાની વાતને કેન્દ્રમાં રાખી બક્ષિસ દસ્તાવેજ રદ્દ કરાયો છે.
Feb 12,2019, 17:11 PM IST
ડિયર જિંદગી
ડિયર જિંદગી: જેઓ માતા-પિતાને 'આશ્રમ' છોડવા જઈ રહ્યાં છે....
બાળકો અસલમાં બાળકો નથી હોતા. તેઓ તો આપણો વિસ્તાર છે. આપણી સમજ, સોચ અને સંવેદનાનો. કોઈ મોટાથી કઈંક છૂપાઈ શકે છે પરંતુ તે ઘરના બાળકોથી નહીં.
Jul 12,2018, 8:43 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય