हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Omicrone
Omicrone News
gujarat corona update
GUJARAT CORONA UPDATE: કોરોનાના કેસ ઘટ્યાં પણ મોતનો આંકડો ત્રણ ગણો થઇ ગયો
ગુજરાતમાં કોરોનાના કેસ હવે કાબુમાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાના કેસ ઘટીને 9177 કેસ નોંધાયા હતા. 5404 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 846375 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે રિકવરી રેટ પણ ઘટીને 92.39 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે કુલ 1,76,918 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
Jan 15,2022, 19:17 PM IST
gujarat corona update
Gujarat Corona Update: નવા 968 નવા કેસ, 141 દર્દી સાજા થયા, 1નું મોત
રાજ્યમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધીર હ્યો છે. રાજ્યમાં આજે કોરોનાના નવા 968 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 141 દર્દીઓ સાજા પણ થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 8,18,896 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ વધીને 98.22 ટકાએ પહોંચી ચુક્યો છે. તો બીજી તરફ સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી રહી છે. રાજ્યમાં આજે કોરોનાના 1,01,471 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.
Jan 2,2022, 20:04 PM IST
gujarat corona update
ગુજરાતમાં કાલે 200 કેસ હતા આજે સીધા જ 400 આમ જ ચાલ્યું તો કોઇ નહી બચે...
ગુજરાતમાં કોરોના ફરી એકવાર વિકરાળ સ્વરૂપ દારણ કરતો જાય છે. કાલે આવેલા 204 કેસથી ડબલ જેટલો આંકડો આજે આવ્યો છે. આજે કોરોનાના કુલ 394 કેસ નોંધાયા છે. 59 દર્દીઓ અત્યાર સુધીમાં સાજા થઇ ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 8,18,422 નાગરિકો કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ પણ 98.61 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.61 ટકાએ પહોંચી ચુક્યો છે.
Dec 28,2021, 19:38 PM IST
gujarat corona update
આમ જ ચાલ્યું તો કોરોનાના લાખો ખાટલા ઘેર ઘેર હશે, નવા આંકડા જાણીને સીધી ગામડાની જ બસ
ગુજરાતમાં કોરોના ફરી એકવાર બેકાબુ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. રાજ્યમાં આજે કોરોનાનાં નવા 177 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 66 દર્દીઓ સાજા થયા હતા. અત્યાર સુધીમાં કુલ 8,18,298 દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.67 ટકાએ પહોંચી ચુક્યો છે. જો કે સરકાર રસીકરણના મોરચે પણ મજબુતીથી લડી રહી છે. રાજ્યમાં આજે 41,031 દર્દીઓને કોરોનાની રસી આપવામાં આવી હતી.
Dec 26,2021, 20:01 PM IST
Trending news
rohit sharma baby boy
પુત્રના ગુડ ન્યૂઝમાં રોહિત શર્માએ Insta પર શેર કરી જે પોસ્ટ, તે ચર્ચામાં કેમ છે?
guru gochar 2024
આ 3 રાશિઓ પર આગામી દિવસમાં ગુરુ કરશે રૂપિયાનો વરસાદ, દરેક કામમાં મળશે સફળતા!
Amit Shah
મણિપુરમાં બેકાબૂ સ્થિતિ પર અમિત શાહની સમીક્ષા બેઠક, NPPએ સરકારમાંથી સમર્થન પરત લીધું
bjp madhya pradesh
BJPનો નવો પ્રયોગ...!!! પાર્ટીમાં પહેલીવાર બનાવ્યા Whatsapp પ્રમુખ, આ રાજ્યથી શરૂઆત!
gold
Gold Price: 7 દિવસમાં 3710 રૂપિયા સસ્તું થઈ ગયું સોનું, જાણો 2 અને 24 કેરેટનો ભાવ
Allu Arjun
'પુષ્પા 2'નું ધમાકેદાર ટ્રેલર લોન્ચ; અલગ સ્વેગમાં દેખાયા અલ્લુ-રશ્મિકા, પટનામાં બબાલ
Business News
શેર બજારમાં ધમાલ મચાવવા તૈયાર છે આ ડિફેન્સ કંપનીનો IPO, ઓપન થતાં જ પૈસા ડબલ થશે!
gujarat
ખ્યાતિ હોસ્પિટલ કાંડ શમ્યો નથી ત્યાં ઝડપાયો બોગસ ડોક્ટર, અમદાવાદમાં દર્દીઓ સાથે ખેલ!
railway jobs
ભારતીય રેલવેમાં ભરતીની મોટી જાહેરાત! આ તારીખ પહેલા કરી નાંખજો અરજી, જિંદગી સુધરી જશે
gujarat
પૈસાની જરૂરિયાત ઉભી થતા પ્રેમી-પંખીડાએ કર્યો કાંડ! વૃદ્ધાનાં આંખોમાં મરચું નાંખ્યું