हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Opposition meeting
Opposition meeting News
Opposition meeting
'INDIA' નામ કોણે સૂચવ્યું? શું મોદી સામે મુકાબલો કરતા પહેલા પહેલા નીતિશ Vs કોંગ્રેસ
I.N.D.I.A. & Nitish Kumar: બેંગલુરુમાં થયેલા વિપક્ષની બેઠક બાદ નીતિશકુમારની નારાજગીના સમાચારો વહેતા થયા છે. હકીકતમાં રાજનીતિક વિશેષજ્ઞોનું કહેવું છે કે અચાનક કોંગ્રેસની વિપક્ષને એકજૂથ કરવાની સક્રિયતાને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમાર સ્વીકારી શકતા નથી. કારણ કે વિપક્ષને એક સાથે લાવવાની મોટી પહેલ નીતિશકુમારે કરી હતી.
Jul 19,2023, 12:38 PM IST
Opposition Alliance
હવે ખરો ખેલ શરૂ! આગામી લોકસભા ચૂંટણીમાં NDA ને ટક્કર આપશે વિપક્ષનું મહાગઠબંધન INDIA
હાલ વિપક્ષની બેંગલુરુમાં બેઠક ચાલી રહી છે. ગઈ કાલે એટલે કે 17 જુલાઈએ બેઠકનો પહેલો દિવસ અનૌપચારિક હતો, જેમાં ચર્ચા બાદ ડિનરનું આયોજન થયું હતું. ત્યારબાદ આજે ઔપચારિક બેઠક થઈ. જેમાં મહાગઠબંધનના નામ પર વિચાર વિમર્શ થયો. ગત રાતની બેઠકમાં તમામ પક્ષોને નામ સૂચવવા માટે કહ્યું હતું અને આજની બેઠક દરમિયાન તેના પર ચર્ચા કરવામાં આવી અને આજની બેઠક દરમિયાન તેના પર ચર્ચા થઈ
Jul 18,2023, 16:31 PM IST
pm narendra modi
PM મોદીનો વિપક્ષની બેંગલુરુ બેઠક પર કટાક્ષ, કહ્યું- એક જમાનામાં એક ગીત મશહૂર...
Bengaluru Opposition Meeting: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પોર્ટ બ્લેરના વીર સાવરકર આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નવા એકીકૃત ટર્મિનલનું ઉદ્ધાટન કર્યું. આ અવસરે પીએમ મોદીએ વિપક્ષ પર ખુબ નિશાન સાંધ્યુ.
Jul 18,2023, 16:32 PM IST
Lok Sabha Election 2024
BJP ને પછાડવા કોંગ્રેસ આ ફોર્મ્યૂલા પર કામ કરી રહી છે, 2024ના પ્લાન વિશે ખુલાસો!
Congress plan for 2024 Election: આગામી વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીમાં હવે 8-9 મહિનાનો સમય બચ્યો છે અને કોંગ્રેસ વિપક્ષી દળો સાથે મળીને ભાજપને હરાવવાની કોશિશમાં લાગી છે. જ્યારે ભાજપ પણ ત્રીજીવાર સત્તા મેળવવા માટે એનડીએનો પરિવાર વધારવામાં લાગી છે.
Jul 18,2023, 10:09 AM IST
Lok Sabha Election 2024
NDA vs PDA:: કોણ કોના પર ભારે? વિપક્ષની એકજૂથતાના જવાબમાં કાલે NDA નો મેગા શો
લોકસભા ચૂંટણી પહેલા ભાજપ વિરુદ્ધ એકજૂથ વિપક્ષની દિશામાં જૂનમાં પટણામાં પહેલી બેઠક યોજાઈ હતી. બિહારના સીએમ નીતિશકુમાર દ્વારા બોલાવવામાં આવેલી આ બેઠકમાં લગભગ 15 પક્ષ સામેલ થયા હતા. ત્યારબાદ 17-18 જુલાઈના રોજ બીજા રાઉન્ડની બેઠક રાખવામાં આવી છે. આ બેઠકમાં સામેલ થવા માટે 24 પક્ષોના નેતાઓએ હા પાડી છે. બીજી બાજુ એકજૂથ થતા વિપક્ષના તોડ માટે ભાજપે પણ નાના પક્ષોને સાથે લાવવા માટે સંપર્ક શરૂ કરી દીધો છે.
Jul 17,2023, 12:47 PM IST
Lok Sabha Elections 2024
Opposition Meeting: પટનામાં વિપક્ષે યોજી મહાબેઠક, ભાજપ વિરુદ્ધ લડવાનો બનાવ્યો પ્લાન
Lok Sabha Elections 2024: પટનામાં આજે યોજાયેલી વિપક્ષી દળોની બેઠક સમાપ્ત થઈ ગઈ છે. આ બેઠકમાં 15 રાજકીય પાર્ટીઓના 30થી વધુ નેતાઓએ ભાગ લીધો હતો.
Jun 23,2023, 17:11 PM IST
Loksabha election 2024
અમિત શાહે રાહુલ ગાંધીને ગણાવ્યા PM પદના દાવેદાર, વિપક્ષની બેઠક પહેલા મોટો દાવ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યુ કે, કોંગ્રેસ 2024માં રાહુલ ગાંધીને પ્રધાનમંત્રી બનાવવાનો પ્રયાસ કરી રહી છે, અને લોકોએ નરેન્દ્ર મોદી અને રાહુલ વચ્ચે પસંદગી કરવાની છે.
Jun 22,2023, 19:26 PM IST
Opposition meeting
શું વિપક્ષી એકતામાં વિવાદ? બિહારમાં 13 જૂને યોજાનારી બેઠક સ્થગિત
Opposition Meeting: બિહારમાં 12 જૂને યોજાનારી વિપક્ષી પાર્ટીઓની બેઠક રવિવારે મોકૂફ રાખવામાં આવી હતી. આ બેઠક ક્યારે થશે તે અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી. હજુ સુધી કોઈ નેતાએ બેઠકની આગામી તારીખની જાહેરાત અંગે કંઈ કહ્યું નથી.
Jun 4,2023, 23:45 PM IST
Trending news
RSS
RSS નેતા ભૈયાજીનું મોટું નિવેદન : ધર્મની રક્ષા માટે ક્યારેક-ક્યારેક હિંસા જરૂરી છે
Fertilizer
દૂધીના વેલાના મૂળમાં નાખી દો આ વસ્તુનું પાણી, દૂધીથી છલોછલ થઈ જશે વેલ, મબલખ ફળ આવશે
Mahakumbh 2025
મહાકુંભ માટે ગુજરાતથી દોડશે વોલ્વો, સરકારે જાહેર કર્યું સાવ સસ્તું પેકેજ ટુર
Saif Ali Khan
આખરે સચ્ચાઈ સામે આવી ગઈ! સૈફ અલી ખાને હુમલાવાળી રાતે શું થયું હતું? એક એક વિગત જણાવી
big decision
ગુજરાતના હાઈવે પર આવેલી આ 27 હોટલો પર નહિ રોકાય એસટી બસ, GSRTC નો મોટો નિર્ણય
Weather Forecast
જાન્યુઆરી મહિનો આવો કેમ? શિયાળામાં ગરમીનો અહેસાસ, વરસાદ...કારણ અત્યંત ચોંકાવનારું
new rule
RTO માં ફેબ્રુઆરીથી બદલાયો નિયમ, ઘર બેઠાં મળી જશે લર્નિંગ લાયસન્સ
Backup Partner
પતિ કે બોયફ્રેન્ડ હોય તો પણ 50% મહિલાઓ રાખે છે બેકઅપ પાર્ટનર, કારણ જાણી ચોંકી જશો
Saif Ali Khan
સૈફ કેસમાં મોટું 'જુઠ્ઠાણું' સામે આવ્યું? ઈબ્રાહિમ નહીં આ વ્યક્તિ હતો સાથે
drugs
સરકારના દાવા પર મોટી લપડાક! ખંભાતથી પકડાઈ 100 કરોડના ડ્રગ્સ સાથેની આખેઆખી ફેક્ટરી