हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
227/ 8
(53.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
P V Patel
P v patel News
સુરેશ પંડ્યા
LRD પેપર લિક કૌભાંડ : વધુ એક આરોપી સુરેશ પંડ્યા ઝડપાયો, Video
એલઆરડી પેપરલિકમાં ગાંધીનગર પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચના સંયુક્ત ઓપરેશનમાં સુરેશ પંડ્યા નામનો આરોપી ઝડપાયો છે. આ અગાઉ આ કૌભાંડમાં સંડોવાયેલા અનેક આરોપીઓ પકડાયા છે. ત્યારે હવે સુરેશ પંડ્યાને પકડવામાં પોલીસને સફળતા મળી છે. પેપર લિક કૌભાંડમાં સુરેશ પંડ્યાનો મહત્વનો રોલ હતો. તે આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર કહેવાય છે. તો પેપર ફોડનારી ગેંગનો સૂત્રધાર અશ્ચિન શર્માનો ખાસ મિત્ર પણ છે. સુરેશ પંડ્યા નરોડા વિસ્તારમા રહે છે. તેણે ઉમેદવારોને રૂપિયા વેચીને પેપર આપ્યું હતું.
Dec 17,2018, 12:47 PM IST
LRD પેપર લીક કૌભાંડ
ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો ન્યાય યાત્રામાં રણટંકાર, સરકાર યુવાનોને ન્યાય આપે
Dec 6,2018, 14:48 PM IST
લોકરક્ષક પરીક્ષા
પેપર લીક મામલે ચોંકાવનારો ખુલાસો, હોટલમાં મળી 50 લોકોની બેઠક
લોક રક્ષક દળ ભરતી પરીક્ષાના પેપર લીક મામલે રોજે રોજ ચોંકાવનારી વિગતો સામે આવી રહી છે. ધરપકડ કરાયેલા ચાર શખ્સોને સારવાર માટે આજે સવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં લવાયા છે અને કથિત મુખ્ય આરોપી યશપાલસિંહ હજુ લાપત્તા છે. આ સંજોગોમાં બહુચર્ચિત આ કેસમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ કેસમાં મોટા માથાઓની સંડોવણી હોવાની કડીઓ બહાર આવી છે. ગાંધીનગર નજીકની એક હોટલમાં 50 લોકોની એક મિટિંગ મળી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
Dec 4,2018, 12:52 PM IST
LRD પેપર લીક
પેપર લીક કૌભાંડમાં ભાજપના ત્રીજા નેતા જયેન્દ્ર રાવલની ધરપકડ, Video
લોકરક્ષક દળના પેપરલિક કૌભાંડમાં ભાજપી નેતાઓનું કનેક્શન ખૂલ્યું છે. ગઈકાલે જે પાંચ લોકોનું નામ ખૂલ્યું હતું, તેમાંથી બે ભાજપના નેતા હતા. ભાજપ દ્વારા આ બંને નેતાઓને સસ્પેન્ડ કરાયા હતા. ત્યારે હવે આ કૌભાંડમાં વધુ એક ભાજપી નેતાનું નામ ખૂલ્યું છે. પેપરલીક કેસમાં વધુ એક ભાજપના નેતા જયેન્દ્ર રાવલની અટકાયત કરવામાં આવી છે. જયેન્દ્ર રાવલ મનહરના ખાસ મિત્ર છે અને ભાજપના પૂર્વ મહામંત્રી હતાં.
Dec 4,2018, 11:29 AM IST
લોકરક્ષક પરીક્ષા
પેપર લીક કૌભાંડમાં વધુ એક ભાજપી નેતાનું નામ ખૂલ્યું
ગાંધીનગર ક્રાઈમબ્રાંચે જયેન્દ્ર રાવલની બાયડના સાઠંબા ગામથી ધરપકડ કરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પેપરલીક કેસમાં હજુ મોટા નેતાઓના નામ બહાર આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Dec 4,2018, 11:41 AM IST
શંકરસિંહ વાઘેલા
ઉમેદવારોને 10 દિવસમાં વળતર નહીં મળે તો હું પોતે બહાર આવીશ: શંકરસિંહ
પોલીસમાં ભરતી માટેની પરીક્ષાનું પેપર ફૂટી જતાં તે વિષયને ધ્યાનમાં રાખીને બાપુએ કહ્યું હતું કે ગુજરાતમાં છેલ્લાં 22 વર્ષથી એક જ પાર્ટી સરકારમાં છે. પેપર ફોડવામાં ભાજપ સરકારની માસ્ટરી છે.
Dec 3,2018, 17:47 PM IST
LRD પેપર લીક
પેપર લીક કાંડ: જાણો ભાજપ વિરૂદ્ધ પરેશ ધાનાણીએ શુ કર્યો કટાક્ષ
Paresh Dhanani's reaction on Lok Rakshak Dal exam paper leak
Dec 3,2018, 17:23 PM IST
LRD પેપર લીક
પેપર લીક કાંડ: NSUIઅને કોંગ્રેસ દ્વારા કરાયો રાજ્યભરમાં વિરોધ
લોકરક્ષક દળની પરીક્ષાનું પેપર લીક થતા કોંગ્રેસ અને NSUI દ્વારા રાજ્યમાં ઠેર-ઠેર દેખાવો સાથે વિરોધ કરીને કર્યા ચક્કાજામ
Dec 3,2018, 16:08 PM IST
LRD પેપર લીક
LRD પેપર લીક કૌભાંડીઓના ચહેરા, જુઓ Video
લોક રક્ષકદળ ભરતી પરીક્ષાનું પેપર લીક થવાના મામલે સીઆઇડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા 5 વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં બે વ્યક્તિઓ મુખ્ય છે. એક મુકેશ ચૌધરી અને બીજો મનહર પટેલ. આ બંને માસ્ટરમાઈન્ડનું ભાજપ સાથે સીધુ કનેક્શન નીકળ્યું છે. આ કેસમાં પીએસઆઈ પી.વી. પટેલની સાથે ભાજપી નેતા મનહર પટેલની મિલીગત સામે આવી છે. બંને ભાજપી નેતાઓનું નામ ખૂલતા જ ભાજપ દ્વારા તેમને સસ્પેન્ડ કરાયા છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ મુકેશ ચૌધરી અને મનહર પટેલને તાત્કાલિક સસ્પેન્ડ કર્યાં છે.
Dec 3,2018, 14:44 PM IST
ગુજરાતમાં પેપર લીક
લોકરક્ષક પેપર લિક કેસમાં ખૂલ્યું ભાજપી નેતા મુકેશ ચૌધરીનું નામ, Video
લોકરક્ષક પેપરલીક મામલે હવે નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. આ કૌભાંડમાં પોલીસ અધિકારીનું જ નામ ખુલ્યું છે. પી.વી.પટેલ નામના PSIની સંડોવણી ખૂલી છે. હાલ પોલીસે પી.વી.પટેલની ધરપકડ કરી લીધી છે. પી.વી.પટેલની ગાંધીનગરમાં ડ્યૂટી હતી. પી.વી.પટેલ બાયોમેટ્રિક વેરીફિકેશન પર હતો. સાથે જ આરોપી યશપાલસિંહ સોલંકીનું પણ નામ ખૂલ્યું છે. પોલીસે કૌભાંડ મામલે મુકેશ ચૌધરી અને મનહર પટેલની પણ ધરપકડ કરી છે.
Dec 3,2018, 12:00 PM IST
ગુજરાતમાં પેપર લીક
લોકરક્ષક પરીક્ષા કેસમાં CID ક્રાઈમના વિરેન્દ્ર યાદવ બન્યા ફરિયાદી, Video
આ પેપર લીક કેસમાં ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. CID ક્રાઈમના વિરેન્દ્ર યાદવ આ કેસમાં ફરિયાદી બન્યા છે. જેમણે પાંચ પરીક્ષાર્થી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પ્રિન્ટીંગ પ્રેસના માલિક અને સ્ટાફની પણ પૂછપરછ કરી હતી. આખી રાત પૂછપરછ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
Dec 3,2018, 12:17 PM IST
ગુજરાતમાં પેપર લીક
પેપર લીક થવા મામલે ગુજરાત કોંગ્રેસ કરશે આક્રમક દેખાવો
Gujarat congress will protest tomorrow on Lok Rakshak Dal Paper leak
Dec 3,2018, 12:18 PM IST
ગુજરાતમાં પેપર લીક
વલસાડ: લોકરક્ષક દળની પરીક્ષા રદ, ST વિભાગે વધારાની બસો મુકી
Lok Rakshak Dal Paper leak Extra buses to ply on roads for candidates in Valsad
Dec 3,2018, 12:19 PM IST
ગુજરાતમાં પેપર લીક
નવી પરીક્ષામાં ઉમેદવારોએ બસ ભાડું ચુકવવું નહીં પડેઃ સીએમ
Next Exam Candidates have no to pay fare: CM
Dec 3,2018, 12:21 PM IST
Trending news
Gold rate
મોજેદરિયા...સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ ગગડી, લેટેસ્ટ રેટ જાણી ખુશ થઈ જશો
Relationship Tips
લગ્નજીવનમાં ક્યારેય કડવાશ નહીં આવે, આજથી જ ફોલો કરવા લાગો આ 4 સીક્રેટ ટીપ્સ
ITR Filing
31 ડિસેમ્બર સુધી ઈન્કમટેક્સ રિટર્નમાં કરી દો આ ખુલાસો, નહિ તો થશે લાખોનો દંડ
Lose Weight Fast Without Exercise
એક્સરસાઇઝ કર્યા વિના પણ ઘટાડી શકાય છે વજન, રોજ ફોલો કરો આ શાનદાર ટિપ્સ
Parliament Winter Session 2024
જેમને જનતાએ 80 વાર નકાર્યા, તેઓ ચર્ચા થવા દેતા નથી...વિપક્ષ પર PM મોદીના પ્રહાર
multibagger stock
ગજબનો નિકળ્યો આ શેર... 1 લાખ રૂપિયા લગાવનાર બની ગયા ₹2 કરોડના માલિક
Arshdeep singh
અર્શદીપની જેટલી કુલ સંપત્તિ નથી, તેનાથી વધુમાં પંજાબે ખરીદ્યો! જાણો નેટવર્થ
Nigeria vs Ivory Coast
T20I માં પહેલીવાર જોવા મળ્યું કારનામું, 272 રનનો ટાર્ગેટ, ટીમ માત્ર 7 રનમાં ઓલઆઉટ
Toll Tax
હવે અમદાવાદથી મુંબઈ જવું મોંઘુ પડશે, રસ્તામાં આવતા એક ટોલ ટેક્સમાં તોતિંગ ભાવ વધારો
8th Pay Commission
કેન્દ્રીય કર્મચારીઓ માટે ગુડ ન્યૂઝ, નવા વર્ષમાં મળી શકે છે મોટી ભેટ, વધી જશે પગાર!