हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Paddhari
Paddhari News
decomposed body
રાજકોટ: પડધરીમાં અઠવાડીયા પહેલા તણાયેલ યુવકનો મૃતદેહ આજે મળ્યો
શહેરમાં એક અઠવાડિયા પહેલા રાજકોટ જિલ્લામાં પડેલા ભારે વરસાદના પગલે શહેર તથા જિલ્લામાં ભારે તારાજી સર્જાઇ હતી. જેમાં પડધરીના બોડીઘોડી સરપદડ ગામમાં વરસાદના કારણે પુલ પરથી પસાર થતી ક્રેટા કાર પૂરના ધસમસતા પ્રવાહમાં તણાય હતી. આ ગાડીમાં બેઠેલા ત્રણ યુવકો પણ ગાડી સાથે તણાયા હતા. જો કે સ્થાનિકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવતા ગાડીને કિનારે કાઢી લેવામાં આવી હતી. જે પૈકી 2ના મૃતદેહ મળી આવ્યા હતા. જો કે અન્ય એક યુવકનો મૃતદેહ લાંબી શોધખોળ છતા પણ મળ્યો નહોતો. જે આજે એક અઠવાડિયા બાદ ત્રીજા યુવકનો મૃતદેહ આજીડેમમાંથી મળી આવ્યો હતો.
Jul 14,2020, 17:00 PM IST
ગુજરાત
અતિવૃષ્ટિથી પડધરીના ખેડૂતો રડી રહ્યા છે રાતા પાણીએ કારણ કે...
અતિવૃષ્ટિથી પડધરીના ખેડૂતો રાતા પાણીએ રડી રહ્યા છે. તેમનો ખેતરનો ઉભો પાક બળી રહ્યો છે અને ખાસ કરીને અડદના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે.
Sep 30,2019, 17:55 PM IST
Nyari-2 Dam
વરસાદના પગલે જુઓ ન્યારી-2 ડેમનો અદ્દભૂત આકાશી નજારો
રાજકોટઃ ન્યારી-2 ડેમ થયો ઓવરફ્લો, પંથકની પાણીની સમસ્યા થઈ દૂર. મોટીસંખ્યા લોકો પહોંચી રહ્યાં છે ન્યારી-2 ડેમનો નજારો માણવા.
Aug 10,2019, 18:20 PM IST
રાજકોટ
રાજકોટ: પડધરીના ન્યારાનો પુલ બેટમાં ફેરવાયો, જુઓ દ્રશ્યો
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, પડધરીના ન્યારાનો પુલ બેટમાં ફેરવાયો. ન્યારા ગામ સંપૂર્ણપણે સંપર્કવિહોણું. ધસમસતા પ્રવાહના પેલે પાર ગ્રામજનો ફસાયા છે. ગામથી બહાર આવવા પાણી ઉતરવાની રાહ. પંથકના આકાશી નજારામાં સર્વત્ર પાણી જ પાણી.
Aug 10,2019, 17:50 PM IST
Rajkot
રાજકોટ નજીક કોટનના દોરા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ
Major Fire in Cotton Factory in Padghari near Rajkot
Dec 24,2018, 23:30 PM IST
Trending news
Joe Root
આ ખેલાડીએ તોડ્યો સચિનનો આ મહા વર્લ્ડ રેકોર્ડ, 24 વર્ષની મહેનત પર ફેરવ્યું પાણી
TRAI New OTP Rule
11 ડિસેમ્બરથી બદલાઈ જશે મેસેજનો આ નિયમ;Jio, Airtel, Vi અને BSNL યૂઝર્સ ફટાફટ જાણી લો
World AIDS Day
માત્ર 22 વર્ષની ઉંમરે HIV પોઝિટિવ બનેલી દર્દીની આપવીતી સાંભળીને કાળજુ કંપી જશે
Apple iPhone 17 Pro Launch Date
iPhone 17 Pro ની લોન્ચ ડેટ, કિંમતથી લઈને ફીચર્સ સુધી બધુ જ લીક, નવા મોડલમાં શું મળશે
Business
વધારવામાં આવી ITR ફાઈલ કરવાની તારીખ, આ ટેક્સપેયર્સને આપાયું 15 દિવસનું એક્સટેન્શન
Vivah Panchami
જો કોઈના વિવાહ થવામાં મુશ્કેલી પડી રહી હોય તો વિવાહ પંચમીના દિવસે કરો આ કામ, ફટાફટ..
health
તાવથી લઈને કેન્સર સુધી 38 દવાઓના સેમ્પલ થયા ફેલ, દર્દિઓ માટે મોટો ખતરો!
dubai visit
હવે બુર્જ ખલીફા આગળ ફોટો પડાવવો સ્વપ્ન બનશે! દુબઈમાં જવું, રહેવું અને ફરવું મુશ્કેલ!
Gujarat Tourism
હવે અમદાવાદથી સીધા રણોત્સવ પહોંચી શકાશે, સરકારે શરૂ કરી નવી બસ સુવિધા
Goond
Goond: શિયાળામાં ડાયટમાં સામેલ કરો ગુંદ, દવા વિના મટશે આ 3 બીમારી, શરીરની શક્તિ વધશે