हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Pakistan Foreign Minister
Pakistan foreign minister News
Bilawal Bhutto Zardari
કાશ્મીર મુદ્દે ભારતના જડબાતોડ જવાબ બાદ પણ કેમ નથી સુધરતું પાકિસ્તાન?
બિલાવલનું નિવેદન દેખાડે છે કે પાકિસ્તાનના શાસકો કાં તો હજુ ચીનની મેલી મુરાદને સમજ્યા નથી અને કાં તો સમજવા નથી માગતા. જેનો જવાબ પણ વિદેશ મંત્રી જયશંકરે આપ્યો હતો.
May 7,2023, 21:43 PM IST
Bilawal Bhutto Zardari
બિલાવલ ભુટ્ટો ઝરદારી આવશે ભારત : લગભગ 12 વર્ષ બાદ પાકના વિદેશમંત્રીની પ્રથમ મુલાકાત
Bilawal Bhutto Will Visit India: જુલાઈ 2011માં ભારતની મુલાકાત લેનારા છેલ્લા પાકિસ્તાની વિદેશ મંત્રી હિના રબ્બાની ખાર હતા. 2014 માં પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફ નવી દિલ્હી આવ્યા પછી કોઈ અગ્રણી પાકિસ્તાની નેતાની ભારતની આ પ્રથમ મુલાકાત હશે.
Apr 20,2023, 14:22 PM IST
Bilawal Bhutto
ભારતની ફટકારથી ધૂંધવાયું પાકિસ્તાન, બિલાવલની PM મોદી પર આપત્તિજનક ટિપ્પણી
India-Pakistan Relations: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) માં ભારતની ફટકારથી ધૂંધવાઈ ઉઠેલા પાકિસ્તાને હવે કોઈ ચારો ન બચતા પીએમ નરેન્દ્ર મોદી પર આપત્તિજનક ટિપ્પણી કરી નાખી. પાકિસ્તાનના વિદેશમંત્રી બિલાવલ ભુટ્ટોના એક આપત્તિજનક નિવેદનમાં પાડોશી દેશની અકળામણ સ્પષ્ટ નજરે ચડી. આ અગાઉ ભારતના વિદેશમંત્રી એસ જયશંકરે ચીન અને પાકિસ્તાન તરફથી અપનાવવામાં આવી રહેલા આતંકવાદને લઈને બેવડા માપદંડ પર નિશાન સાધ્યું.
Dec 16,2022, 14:35 PM IST
pakistan
Zee ન્યૂઝના રિપોર્ટરના સવાલ પર ભાગ્યા પાકિસ્તાનના વિદેશ મંત્રી
આતંકવાદ પર ડબલ વલણ અપનાવનાર પાકિસ્તાન (Pakistan)ની ફરી એકવાર પોલ ખુલ્લી પડી છે જ્યારે Zee મીડિયાએ પાકિસ્તાનના વિદેશ મંત્રીથી એક સવાલ પૂછ્યો હતો.
Sep 27,2019, 10:45 AM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી