हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
pandya brothers
Pandya brothers News
EXCLUSIVE
EXCLUSIVE: હાર્દિકને હાર્દિક પંડ્યા બનાવરનાર સમીર વ્યાસ વિશે તમને ભાગ્યે જ માહિતી હશ
ભારતીય ક્રિકેટ ટીમના ધરખમ ઓલરાઉન્ડર અને ગુજરાત ટાઈટન્સનો કેપ્ટન હાર્દિક પંડ્યા આમ તો બરોડાના ક્રિકેટર તરીકેની ઓળખ ધરાવે છે. જો કેતેણે તેની સૌપ્રથમ ક્રિકેટ ટ્રેનિંગ સુરતમાં લીધી હતી, તે ભાગ્યે જ કોઈને ખબર હશે. આટલું જ નહી પરંતુ હાલમાં તેણે જાહેરમાં કહ્યું હતુ કે, મને એક અંકલે બેટ આપી ક્રિકેટ રમવા પ્રોત્સાહિત કર્યો હતો. હાર્દિકને બેટ આપનાર તે અંકલ સમીર વ્યાસ પણ સુરતના જ છે.
May 28,2022, 18:22 PM IST
Hardik Pandya
Hardik Pandya એ સામાન્ય છોકરાથી કઈ રીતે બની ગયો ક્રિકેટનો હીરો, જુઓ સંઘર્ષ ગાથા
નવી દિલ્લીઃ ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું નામ આજે પૂરી દુનિયા જાણે છે. હાર્દિકની બોલને હિટ કરવાની સમતા ખૂબ જ શાનદાર છે. પરંતું, આ મુકામ સુધી પહોંચવા માટે હાર્દિકે ખૂબ જ લાંબો સમય લાગ્યો છે. આ તમામ વચ્ચે હાર્દિકે પોતાના બાળપણની અમુક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
Jul 6,2021, 12:12 PM IST
હત્યા
વડોદરા: મયંક ટેલરની ઘાતકી હત્યા કરનાર પંડ્યા બ્રધર્સ સહિત ત્રણની ધરપકડ
વડોદરા(Vadodara)ના જ્યુબિલીબાગ પાસે તલવાર અને ગુપ્તીના 8 ઘા મારીને થયેલી મયંક ટેલર(Mayank Taylor)ની ઘાતકી હત્યાના કેસમાં વડોદરા ક્રાઇમ બ્રાંચે પંડ્યા બ્રધર્સ સહિત ત્રણની ધરપકડ કરી છે. આ પહેલાં પણ પોલીસે (Police)બે આરોપીની ધરપકડ કરી હતી. દોઢ મહિના પહેલા જ મંગળબજારના ખંડણીખોર સમીર ઉર્ફે બંટી અશોક પંડ્યા અને ચિરાગ અશોક પંડ્યાએ અગાઉની અદાવતે મયંક ટેલર સાથે મારામારી કરી હતી.
Oct 3,2019, 17:13 PM IST
pandya brothers
India vs New Zealand: ભારત માટે પ્રથમવાર સાથે રમ્યા પંડ્યા બંધુ
હાર્દિક અને ક્રુણાલ પંડ્યા ભારત માટે એકસાથે રમનાર ભાઈઓની ત્રીજી જોડી બની ગઈ છે.
Feb 6,2019, 16:14 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી