हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
244/ 4
(42.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Parent
Parent News
canada pr rules updates
કેનેડામાં ગુજરાતીઓ સહિત ભારતીયો માટે આકરો નિર્ણય; માતા-પિતા, દાદા-દાદીને નહી મળે PR
Canada Permanent Residency: કેનેડામાં વસતાં ભારતીયો માટે ટ્રુડો સરકારનો વધુ એક આકરો નિર્ણય લેવામાં આવ્યો છે. કેનેડામાં વસતા કોઈ પણ ભારતીયના માતા-પિતા કે દાદા-દાદીને હવે PR નહીં મળે. જી હા.. સગાવ્હાલાઓને સુપર વીઝાથી સ્પોન્સર કરવા પડશે.
Jan 5,2025, 9:32 AM IST
gujarat
આવી રીતે ભણશે ગુજરાત? સુવિધાના અભાવે ગુજરાતમાં નાના ભૂલકાઓ દુકાનમાં કરે છે અભ્યાસ!
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાં આવેલા શિવનગરમાં આવેલી ભાડાની જર્જરિત દુકાનમાં ચાલતી 151 નંબરની આંગણવાડીમાં 50 જેટલા નાના નાના ભૂલકાઓ ભયના ઓથાર નીચે અભ્યાસ કરવા મજબુર બન્યા છે, રાજ્ય સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ ભાવનગર શહેરમાં આવેલી 116 પૈકી મોટા ભાગની આંગણવાડી ભાડાના મકાનમાં ચાલે છે
Feb 8,2024, 19:20 PM IST
Court
માતાએ 2 સગા પુત્રોને કોર્ટમાં ખેંચ્યા : કેસ જીતતાંની સાથે જ ઘરમાંથી કાઢી મૂક્યા
ઇટાલીમાં 75 વર્ષની એક માતાએ તેના પુત્રોને 'લોહી ચૂસનાર પરજીવી' કહ્યા છે અને તેમને કોર્ટમાં ખેંચ્યા હતા. કોર્ટે પણ મહિલાની તરફેણમાં ચુકાદો આપ્યો છે. આવી સ્થિતિમાં મહિલાએ તેના બંને પુત્રોને ઘરમાંથી કાઢી મુક્યા છે.
Oct 30,2023, 15:25 PM IST
Habits
જલદી બદલો આ 8 આદત, નહીં તો મા-બાપ નહીં બની શકો
Tips To Prevent Infertility: હાલમાં મોટી સંખ્યામાં લોકો ઇનફર્ટિલીટીની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. ઇનફર્ટિલીટી (Infertility)કારણે લોકો મા બાપ ન બનવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યાનું મુખ્ય કારણ ભાગદોડ અને તણાવપૂર્ણ જીવન છે. મોટાભાગના લોકોને એ પણ ખબર નથી હોતી કે તેઓ શોખમાં કેટલાક એવા કામ કરી રહ્યા છે, જેનાથી તેમની પ્રજનન ક્ષમતા પર ખરાબ અસર પડી રહી છે.
Feb 2,2023, 13:53 PM IST
Surut
બાળકોને રોકડા રૂપિયા આપતાં પહેલાં 100 વાર વિચારજો, સુરતમાં વધી ગયા માતાપિતાના ધબકારા
માતા-પિતા નાનું બાળક રૂપિયા માંગે ત્યારે સિક્કો આપી દેતા હોય છે. પરંતુ આ ભુલ ક્યારેક માતાપિતાને ભારે પડતી હોય છે. સુરતમાં એક એવી ઘટના બની કે માતા પિતાનો જીવ અધ્ધર થઈ ગયો હતો.
Jan 2,2023, 19:19 PM IST
Vadodara
વડોદરામાં શાળામાં પ્રવેશને લઈને વાલીઓનો હલ્લાબોલ, જુઓ વીડિયો
વડોદરાઃ DEO કચેરીએ RTI અંતર્ગત પ્રવેશને લઈ વાલીઓનો હોબાળો, પ્રવેશ ન મળતા વાલીઓનો કચેરી પર હલ્લાબોલ કરી બાળકોને પ્રવેશ આપવા કરી માગ
May 8,2019, 13:45 PM IST
Rajkot
રાજકોટમાં વાલી મંડળે અનોખી રીતે એફઆરસીનો વિરોધ નોંધાવ્યો
રાજકોટમાં વાલી મંડળે FRCનો વિરોધ કરી ધરણાનું આયોજન કર્યું હતું, વાલીમંડળનું કહેવું છે કે, ખાનગી સ્કૂલોએ FRC પાસે ફી વધારો મંજુર કરવ્યો છે જેથી શહેરના ત્રિકોણ બાગ વિસ્તારમાં વાલી મંડળે બેનરો સાથે ફી વધારાનો વિરોધ કર્યો હતો તો સાથે રસ્તા પર થી પસાર થતા લોકોને લોલીપોપ આપી હતી
May 1,2019, 16:25 PM IST
gandhinagar
ગાંધીનગર શાળાઓની મનમાની સામે બાળ આયોગ એક્શનમાં, જુઓ વિગત
ગાંધીનગરની હિલવુડ અને ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલના વાલીઓ દ્વારા ફી ના મુદ્દા પર વિદ્યાર્થીઓ સાથે ઓરમાયુ વર્તન કરતી શાળા સામે પિટિશન કરવામાં આવી
Apr 12,2019, 17:50 PM IST
Trending news
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક