हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Parshottam Rupala controversial statement
Parshottam rupala controversial statement News
BJP candidate Parshottam Rupala
રાજકોટના રૂપાલાએ કર્યા હનુમાન દાદાના દર્શન, સંતોએ જીતના આપી દીધા આશીર્વાદ
Loksabha Election 2024: ભક્તોનો ઘોડાપુર હનુમાન મંદિરોમાં ઉમટ્યું હતું. તો નેતાજી પણ ભક્તિ અને આસ્થાના માહોલ વચ્ચે દર્શને પહોંચી રાજકીય માહોલ જમાવી દીધો. રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા હનુમાન જયંતિએ રાજકોટના સુપ્રસિદ્ધ બાલક હનુમાનજી મંદિરે પહોંચ્યા હતા. દાદાના દરબારમાં શીશ ઝૂકાવી પોતાની જીત માટે પ્રાર્થના કરી.
Apr 23,2024, 19:37 PM IST
લોક સભા ચૂંટણી 2024
ક્ષત્રિયોએ શરૂ કર્યું "ઓપરેશન રૂપાલા", જાણો ભાજપનું સિંહાસન કેટલું છે જોખમમાં?
રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ કરેલી એક વિવાદીત ટીપ્પણીને કારણે ક્ષત્રિય સમાજમાં રોષ ફાટી નીકળ્યો હતો. રાજપૂતોએ રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કર્યું પરંતુ તેની કોઈ ફળશ્રુતિ ન થઈ. અલ્ટિમેટમ પણ પૂર્ણ થઈ ગયું તો હવે ક્ષત્રિયોએ પોતાનું આંદોલન પાર્ટ-ટુ શરૂ કર્યું છે. ક્ષત્રિય મહિલાઓએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે અને રૂપાલાનો વિરોધ શરૂ કર્યો છે.
Apr 20,2024, 16:08 PM IST
bjp
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પણ કેમ ભાજપે ના કાપી રૂપાલાની ટિકિટ, એક નહીં આટલા છે કારણો
Parshottam Rupala News: ગુજરાતમાં ક્ષત્રિયોના આંદોલવ વચ્ચે પણ રાજકોટથી રૂપાલાની ટિકિટ નહીં કપાય અને રૂપાલા 16મીએ ઉમેદવારી ફોર્મ પણ રંગેચંગે ભરી લેશે. દિલ્હીથી પરત ફર્યા બાદ રૂપાલા નવી ઉર્જા સાથે પ્રચાર કરી રહ્યા છે, જોકે ક્ષત્રિયોનો વિરોધ યથાવત્ છે. પણ તમે જાણો છો કેમ ન કપાઈ રૂપાલાની ટિકિટ.....
Apr 9,2024, 20:00 PM IST
Trending news
Patidar Samaj
પાટીદારો માટે કોણે આવું કહ્યું, આપણા સમાજમાં લોકો ટાંટિયા ખેચવામાંથી બહાર નથી આવતા!
Chennai Super Kings
MS Dhoni થી લઈને રવીન્દ્ર જાડેજા, CSK આ 6 ખેલાડીઓને કરી શકે છે રિટેન
Vadodara flood
વડોદરામાં ફરી પૂર, વિશ્વામિત્રી ગાંડીતૂર થઈ, આવતીકાલે શાળાઓમાં રજા જાહેર કરાઈ
England cricket team
તાજેતરમાં કેપ્ટન બનેલા ખેલાડીએ તોડ્યો વિરાટ કોહલીનો 5 વર્ષ જૂનો રેકોર્ડ
bhootonwala mandir
ન મનુષ્ય ન દેવતા પરંતુ ભૂતોએ કર્યું હતું આ મંદિરનું નિર્માણ, જાણો તેનું રહસ્ય
ipo
ગ્રે માર્કેટમાં ડરાવી રહ્યો છે આ IPO,શું લિસ્ટિંગના દિવસે થશે નુકસાન?
Mars
આ ગ્રહ પર જતા નહિ, માણસ લીલા રંગનો થઈ જશે, આંખો જતી રહેશે! વૈજ્ઞાનિકોની ચેતવણી
Gujarat politics
દીકરીના લગ્ન અને પ્રેમ લગ્ન મુદ્દે ગેનીબેનનું મોટું નિવેદન, દીકરીના લગ્ન ગામમા જ થાય
Navsari
પ્રેમનો માનવામાં ન આવે તેવો કરુણ અંત! શારીરિક સંબંધ બાંધ્યા બાદ થયું પ્રેમિકાનું મોત
IPL
IPL 2025: BCCI ના આ નિયમથી ધોનીને થયું કરોડોનું નુકસાન, જાણો કેમ