हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
132/ 9
(38)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Porabandar
Porabandar News
Cyclone Tauktae
ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે તૌક્તે, સીએમએ કહ્યું, વાવાઝોડું બદલી શકે છે દિશા
વાવાઝોડું મુંબઈ (Mumbai) ની પશ્ચિમે 150 કિલોમીટર, દીવના દક્ષિણ-દક્ષિણપૂર્વ દરિયાકાંઠાથી આશરે 220 કિલોમીટર, વેરાવળ બંદરના દક્ષિણપૂર્વ દિશાથી આશરે 260 કિલોમીટર તથા પાકિસ્તાનના કરાંચી બંદરના પૂર્વ-દક્ષિણપૂર્વ દિશાથી લગભગ 490 કિલોમીટરના અંતરે છે.
May 17,2021, 12:33 PM IST
Cyclone Tauktae
રાજયના 17 જિલ્લાના 655 ગામોમાંથી એક લાખથી વધુ નાગરિકોનું સ્થાળાંતર કરાયુ
એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે; તા.17 મૅ, 2021ના રોજ પોરબંદર અને ભાવનગર (Bhavnagar) ના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે.
May 17,2021, 11:14 AM IST
Cyclone Tauktae
વલસાડના 84 ગામોમાં એલર્ટ જાહેર, 108 એમ્બ્યુલન્સની ટીમ સ્ટેન્ડ બાય રાખવાના આદેશ
જિલ્લાની 48 કોવીડ હોસ્પિટલો (Covid Hospital) માં પાવર બેક અપની વ્યવસ્થા કરવામાં આવી છે અને ઈમરજન્સીમાં જરૂર પડે તો હોસ્પિટલોને વધારે સ્ટાફને સ્ટેન્ડ બાય રાખવા પણ તંત્ર એ તાકીદ કરી છે
May 17,2021, 10:17 AM IST
Cyclone Tauktae
તૌકતે વાવાઝોડાના પગલે 21 જિલ્લાના 84 તાલુકામાં વરસાદ નોંધાયો
તૌકતે વાવાઝોડુ (Cyclone Tauktae) જેમ જેમ ગુજરાત (Gujarat) ની નજીક આવી રહ્યું છે તેમ તેમ રાજ્યનાં વાતાવરણમાં પલટો આવી રહેલો જોવા મળી રહ્યો છે.ત્યારે રાજ્યમાં 21 જિલ્લાના 84 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 6 તાલુકામાં 1 ઇંચ કરતાં વધુ વરસાદ ખાબક્યો છે.
May 17,2021, 8:41 AM IST
Cyclone Tauktae
કેરલ-કર્ણાટક અને ગોવામાં તબાહી મચાવીને હવે ગુજરાત તરફ આગળ વધ્યું તૌકતે, 260 KM દૂર
સોમવારે ગુજરાતના કાંઠે આશરે 175 કિ.મી.ની ઝડપે ટકરાશે. અત્યારે તૌકતે વાવાઝોડું 260 કિમી દૂર છે. આ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરીને બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે.
May 17,2021, 7:03 AM IST
Trending news
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર
Guinness Book of Records
ગુજરાતી યુવકે એક-બે નહીં પણ નોંધાવ્યા 15 રેકોર્ડ, સુરતના સ્ટંટ મેને કર્યો કમાલ
jamnagar Municipal Corporation
રસ્તાઓ વચ્ચે વીજપોલ અને તંત્રએ બનાવી દીધો નવો રોડ, આયોજન વગર કામ કરી રહ્યું છે તંત્ર
lawrence bishnoi
બાદશાહે ફોન ના ઉપાડ્યો તો... લોરેન્સ ગેંગે લીધી ચંડીગઢ નાઈટ ક્લબના હુમલાની જવાબદારી
Ahmedabad
ખ્યાતિ હોસ્પિટલ કાંડના વધુ 5 આરોપીઓ ઝડપાયા, ક્રાઈમ બ્રાન્ચે કર્યાં સૌથી મોટા ખુલાસા
accident
અમદાવાદમાં નશાની હાલતમાં અકસ્માત સર્જનારા રિપલ પટેલને 24 કલાકમાં મળી ગયા જામીન
Diabetes Medicine
ડાયાબિટીસની આ દવા આપશે ટ્રિપલ ફાયદા, શુગર અને વજનની સાથે-સાથે કિડનીની પણ રાખશે કાળજી
China
યુવકને વારંવાર આવતી હતી છીંક, 20 વર્ષ બાદ નાકમાંથી નીકળી એવી વિચિત્ર વસ્તુ
High Risk Warning For Android
Android યુઝર્સ સાવધાન! આ ઓપરેટિંગ સિસ્ટમમાં માટે સરકારે જાહેર કર્યુ એલર્ટ